Saturday, 21 September, 2024

Good Morning Motivational Message

254 Views
Share :
Good Morning Motivational Message

Good Morning Motivational Message

254 Views

જે લોકોને પ્રયાસ જ નથી કરવો,
એ લોકોને બધી સમસ્યા મોટી જ લાગશે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

જેઓ તેમના પગલાઓની ક્ષમતામાં
વિશ્વાસ રાખે છે તેઓ હંમેશા લક્ષ્ય સુધી પહોંચે છે.
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

જો તમારે ઉંચા ધ્યેય સુધી પહોંચવું હોય,
તો નેગેટીવ વાતો માટે બહેરા બની જાઓ !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

નિષ્ફળતા મળે તો હિંમત રાખજો,
સફળતા મળે તો વિનમ્રતા રાખજો
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

સંઘર્ષ વગર કોઈ મહાન બનતું નથી
જ્યાં સુધી કોઈ ઘા ન હોય ત્યાં સુધી પથ્થર પર પણ
ત્યાં સુધી તે ભગવાન ન બને.
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

ભાગ્ય અને કર્મ
નસીબ અને પ્રયત્ન
બને એક જ વસ્તુ છે
જેમ કાલનું દૂધ આજે દહીં બને છે
તેમ ભૂતકાળના કર્મો
આજે નસીબ બનીને પ્રગટ થાય છે
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

હારેલો માણસ જે કરી શકે છે,
તે જીતેલો માણસ ક્યારેય કરી શકતો નથી.
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

સુખ અને દુઃખ આપણા પરિવારના સદસ્ય નહીં, પરંતુ મહેમાન છે…
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹.

જીવન એક સંઘર્ષ છે
મૃત્યુ એટલે આરામ
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

સમાજના ત્રણ ઘરેણા માન, મર્યાદા અને મોભો,
જો હણાતા હોય તો એકવાર થોભો !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

આજની તકો
ગઈકાલની નિષ્ફળતાઓને ભૂંસી નાખે છે.
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

આ દુનિયામાં કોઈ તારું નથી
એવું ભગવદ ગીતાનું કહેવું છે,
અને એ વાતમાં કંઈ ખોટું નથી એવુ
જિંદગીના અનુભવનું કહેવું છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

જેઓ તેમના પગલાઓની ક્ષમતામાં
વિશ્વાસ રાખે છે તેઓ હંમેશા લક્ષ્ય સુધી પહોંચે છે.
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

લાગે છે આ વર્ષ અનાજ ઉપર વાળા નહીં રેવા દે..!
પૈસા બેંક વાળા નહિ રેવા દે..!!
અને જીવ ચાઈના વાળા નહિ રેવા દે..!!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

તમે ક્યારેય પણ હાર માનશો નહીં,
કોને ખબર તમારો આગલો પ્રયાસ જ
તમને સફળતા તરફ દોરી જાય.
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

ભૂલ અને ભગવાન,
માનો તો જ દેખાય !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

સપના એ નથી જે તમે તમારી ઊંઘ જુઓ છો
સપના એ છે જે તમને જાગૃત રાખે છે.
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

ભરોસો બધાનો કરવો પણ સાવચેતી રાખવી સાહેબ,
ક્યારેક પોતાના દાંત પણ જીભ કાપી નાખે છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

જો વ્યક્તિના ઈરાદા મક્કમ હોય,
તો તે દરેક મુશ્કેલીનો સામનો કરીને
લક્ષ પ્રાપ્ત કરી શકે છે.
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

લાખ રૂપિયા ની ઘડિયાળ ભલેને આપણા હાથમાં હોય પણ
સમય તો પ્રભુ ના હાથમાં જ છે
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

મેદાન પર હારેલો જીતી શકે છે,
પરંતુ જે વ્યક્તિ તેના મનમાંથી હારે છે તે ક્યારેય જીતી શકતો નથી.
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

લાગણીનો સંબંધ અને સંબંધમાં લાગણી
એ બન્ને અલગ અલગ છે, વિચારજો…
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

પાછલો દિવસ બદલી શકાતો નથી
પરંતુ આવનારા દિવસને બદલવાનું તમારા પર છે
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

કોઈ વ્યક્તિનો વ્યવહાર જોવો હોય તો તેને સન્માન દો,
આદત જોવી હોય તો તેને સ્વતંત્ર કરો,
નિયત જોવી હોય તો કરજ દો
અને જો ગુણ જોવા હોય તો થોડો સમય તેની સાથે વિતાવો…
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

ખુદમાં વિશ્વાસ હોવો
એ સફળતાનું પહેલું રહસ્ય છે.
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

જેઓ તેમના પગલાઓની ક્ષમતામાં
વિશ્વાસ રાખે છે તેઓ હંમેશા લક્ષ્ય સુધી પહોંચે છે.
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

સખત રસ્તાઓ હંમેશા સુંદર લક્ષ્યો તરફ દોરી જાય છે
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

જરૂરી નથી બધે
તલવારો લઇને ફરવુ..
ધારદાર ઇરાદાઓ પણ
વિજેતા બનાવે છે.
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી શીખતા રહો
કારણ કે અનુભવ સૌથી મોટો ગુરુ છે.
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

ચુપ રહેવાની આદત ક્યારેક ક્યારકે,
સામેવાળાને વધારે બોલવાની તાકાત આપે છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

ખુદની ઓળખાણ બનાવવામાં
જે મજા છે
એ બીજાની પડછાય બનવામાં નહી.
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

થોડું બોલીને શબ્દોમાં વજન રાખશો ને સાહેબ,
તો કોઈ ક્યારેય તમારી ડીગ્રી પૂછવાની હિંમત નહીં કરે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

શબ્દ શણગારી પણ દે,
અને સળગાવી પણ દે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

“પરિસ્થિતિ બદલવી” જ્યારે “અશક્ય” હોય
તો
“મન”ની “સ્થિતિ બદલી” નાંખો.
જીવનમાં “બધું જ આપોઆપ બદલાઈ” જશે.
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

સહન કરતા શીખી જશો તો તમે સુદામા બની જશો,
ને જો સુદામા બની ગયા તો કૃષ્ણને પણ તમારા પગ ધોવા પડે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

વાહનવ્યવહાર હોય કે જીવનવ્યવહાર,
આંખો મીચીને દોડે એને અકસ્માત નડે જ !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

ભલે વેંતરાયું છે વાંકુ જીવન,
તોય ભેગા મળી સિવી લઈએ,
અહીં કાલની કોને ખબર છે,
ભેગા મળી જીવી લઈએ.
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

સમસ્યા વિશે વિચારશો
તો બેચેની વધશે
પણ સમાધાન વિશે વિચારશો
તો નવા માર્ગો મળશે
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

આપણો પરિવાર ઘડિયાળના કાંટા જેવો હોવો જોઈએ.
ભલે કોઈ નાનો હોય કે કોઈ મોટો હોય,
ભલે કોઈ ધીમો હોય કે કોઈ ઝડપી હોય.
પણ જો કોઈના 12 વગાડવા હોય તો
નાનો, મોટો, ધીમો કે ઝડપી બધા જ ભેગા થઇ જવા જોઈએ
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

જેઓ તેમના પગલાઓની ક્ષમતામાં
વિશ્વાસ રાખે છે તેઓ હંમેશા લક્ષ્ય સુધી પહોંચે છે.
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

તુજ સુધી આવવાને..
જે અનિવાર્ય હોય તે મુકતો જા મુજમાં..!!
તુજ સુધી આવવાને..
જે અનિવાર્ય હોય એ કાઢતો જા મુજ માં..!!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

ધર્મ કોઇપણ હોય સારા માણસ બનો,
કેમ કે હિસાબ તમારા કર્મનો થશે ધર્મનો નહીં !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

અંધારું જ જ્યાં આપણું હોય
ત્યાં પારકાનું અજવાળું કામ ના આવે
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

સહન કરતા શીખી જશો તો તમે સુદામા બની જશો,
ને જો સુદામા બની ગયા તો કૃષ્ણને પણ તમારા પગ ધોવા પડે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

લોકો ના ઉઠાવેલા ચાર સવાલથી હિમ્મત ના હારશો દોસ્તો
કેમ કે ઘુંટણ છોલાયા વગર કોઈને સાઇકલ પણ નથી આવડતી
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

ઉત્તમ કક્ષાના માનવીઓ
એટલી જ ઉત્તમ કક્ષાના સાથીઓ રાખે છે.
મધ્યમ કક્ષાના માનવીઓ કનિષ્ઠ સાથીઓમાં રાચે છે.
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

એક વાત ખાસ યાદ રાખજો,
કોઈ પર આંધળો વિશ્વાસ કરવો નહીં !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

પ્રગતિ ત્યાં સુધી નહીં થાય સાહેબ,
જ્યાં સુધી પારકા પર આશા રાખીને બેસશો !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

સમય, વિશ્વાસ અને સમ્માન એક એવું પક્ષી છે,
જે એકવાર ઉડી જાય તો પાછું નથી આવતું !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

કોઈની પાસે બે ઘડી બેસી
તમે હળવાશ અનુભવતા હો…
ને તો એમ સમજી લો કે
એજ તમારુ હિલસ્ટેશન છે…..!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

ભૂખ લાગે ત્યારે ખાવું તે પ્રકૃતિ
પારકાનું પડાવીને ખાવું તે વિકૃતિ
ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું તે સંસ્કૃતિ
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

જ્ઞાન હંમેશા ભીતર થી જ પ્રગટે છે
બહાર થી જે મળે છે તે માહિતી હોય છે.
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

એવા લોકો વિશે વિચારીને ક્યારેય દુઃખી ના થવું,
જેમણે ક્યારેય તમારા વિશે વિચાર્યું જ નથી !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

સુઈ જાય છે બધા
પોતાની કાલ માટે
પણ એ કોઇ નથી વીચારતુ કે
આજે જેનું દિલ દુભાવ્યું
એ સુતા હશે કે નહીં?
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

ખાલી હ્દય અને ખાલી મગજ એ,
ખાલી ખિસ્સા કરતા વધુ ખતરનાક છે.
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

દરેકને પોતાના જ્ઞાનનું અભિમાન હોય છે,
અફસોસ કોઈને પોતાના અભિમાનનું જ્ઞાન નથી હોતું !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

જેઓ તેમના પગલાઓની ક્ષમતામાં
વિશ્વાસ રાખે છે તેઓ હંમેશા લક્ષ્ય સુધી પહોંચે છે.
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

“સ્મિત ” માં જાદુ છે..
અજાણ્યા ને જાણીતા કરી દે છે..
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

ચુપ રહેવાની આદત ક્યારેક ક્યારકે,
સામેવાળાને વધારે બોલવાની તાકાત આપે છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

વિશ્વાસ અને પ્રાથના આત્માના બે વિટામીન છે,
જેની વગર કોઈ પણ વ્યક્તિ સ્વસ્થ જીવન જીવી શકે નહિ…
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

એવા લોકો વિશે વિચારીને ક્યારેય દુઃખી ના થવું,
જેમણે ક્યારેય તમારા વિશે વિચાર્યું જ નથી !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

દુનિયામાં બધું જ શક્ય છે..
બસ શરૂઆત આત્મવિશ્વાસથી થવી જોઈએ.
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

દોસ્તી ની તો
કઈ વ્યાખ્યા હોતી હસે
હાથ ફેલાવીએ ને
હૈયુ આપી દે એ મિત્ર
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

સમાજના ત્રણ ઘરેણા માન, મર્યાદા અને મોભો,
જો હણાતા હોય તો એકવાર થોભો !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

આ દુનિયામાં કોઈ તારું નથી
એવું ભગવદ ગીતાનું કહેવું છે,
અને એ વાતમાં કંઈ ખોટું નથી એવુ
જિંદગીના અનુભવનું કહેવું છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

અતિરેક ક્યારેય સારો નથી હોતો,
ક્રોધ હોય કે લાગણી જીવન સળગાવી જાય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

ખામી તો દરેક માણસમાં હોય જ,
પણ દરેક જણને કુદરત કંઇક તો ભેટ આપે જ.
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

જ્ઞાન હંમેશા ભીતર થી જ પ્રગટે છે
બહાર થી જે મળે છે તે માહિતી હોય છે
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

કોઈના દુઃખની ચિંતા ના કરો તો કંઈ વાંધો નહીં,
પણ કોઈના સુખની ઈર્ષ્યા તો ના જ કરાય !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

દુનિયામાં બધું જ શક્ય છે સાહેબ,
બસ શરૂઆત આત્મવિશ્વાસથી થવી જોઈએ !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

વહેલા જાગવું હંમેશા ફાયદાકારક રહે છે.
પછી એ ઉંઘ માંથી હોય કે… વહેમ માંથી
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

માણસ એક જ કારણથી એકલો થાય છે,
પોતાના ને છોડવા માટે પારકા ની સલાહ લે છે ત્યારે.
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

ઈશ્વરના લેખ ક્યારેય પણ ખોટા નથી હોતા,
દુર એને જ કરે છે જે આપણા લાયક નથી હોતા !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

કાલની ચિંતા ના કરશો,
જે ભગવાને તમને આજે સાચવી લીધા છે
એ કાલે પણ સાચવી જ લેશે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

જીંદગીના તડકાને સહન કરતા શીખો,
એ છોડ મોટાભાગે સૂકાઈ જાય છે
જેનો ઉછેર છાંયામાં થાય છે..!!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

એકતા અને સંપ લોહીમાં હોય છે,
બાકી કીડીઓ ક્યાં કોઈ યુનિવર્સીટીમાં ભણવા જાય છે !!.
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

અસંભવ ફકત એ જ છે,
જેની તમે શરૂઆત નથી કરી!!!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

સફળ લોકો બીજાને મદદ કરવાની તક શોધે છે,
જ્યારે અસફળ લોકો તેમાં પોતાનો ફાયદો શોધે છે.
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

એક વાત ખાસ યાદ રાખજો,
કોઈ પર આંધળો વિશ્વાસ કરવો નહીં !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

માણસ હંમેશા એ વિચારે છે કે ભગવાન છે કે નહિ….
પણ, એ કોઇ દિવસ નથી વિચારતો કે પોતે માણસ છે કે નહિ….
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

ક્યારેક તમે બીજા માટે માંગીને જોવો,
તમારે ક્યારેય માંગવાનો વારો નહિ આવે…
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

જે જતું રહ્યું એ પાછું આવવાનું નથી,
અને જે આપણું છે એ ક્યાંય જવાનું નથી !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

માઁ થી મોટું કોઈ નથી
કારણ કે માઁ ની માઁ પણ
નાની કહેવાય છે.
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

જો નિભાવવાનો પ્રયત્ન બંને તરફથી થતો હોય ને…..
તો દુનિયાનો કોઈપણ સંબંધ ક્યારેય તુટતો નથી…..
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

પાછલો દિવસ બદલી શકાતો નથી
પરંતુ આવનારા દિવસને બદલવાનું તમારા પર છે
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

જે વ્યક્તિને આંખો ઓળખતા આવડતું હોય,
એને ક્યારેય શબ્દોથી બેવકૂફ ના બનાવી શકાય !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

જિંદગીમાં સફળ થવા બે વાત હંમેશા યાદ રાખવી,
અપેક્ષાઓને આંખમાં અને મહત્વકાંક્ષાને માપમાં રાખવી !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *