Saturday, 27 July, 2024

સનાતની ગૌ નવરાત્રી મહોત્સવ 2023

188 Views
Share :



sanatani group

sanatani group
સંકલ્પ અને સૌગંધ પત્ર

આ વર્ષ, “સનાતની ગૌ નવરાત્રી મહોત્સવ 2023” નવરાત્રીનો એવું મહોત્સવ જેનાં અંદર ભક્તિ, રંગ, અને રાસ ગરબાનો અદ્વિતીય મિશ્રણ છે.

વિશેષતાઓ:

  • સનાતની વાતાવરણ
  • સાધુ સંતોની હાજરી
  • ગૌમાતા પૂજન સામુહિક આરતી
  • મુખ્ય મહેમાનો
  • પંચામૃત પ્રસાદ સાથે એન્ટ્રી

કાર્યક્રમની વિગતો:

તારીખસમયસ્થળ
15-10-2023 થી 23-10-2023સાંજે 9:00 કલાકેદેવા આશિષ પાર્ટી પ્લોટ, વાઈબ્રન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ ની બાજુ માં, કામરેજ-ડુંગરા રોડ, કામરેજ ગામ, સુરત

આ નવરાત્રી, “સનાતની ગૌ નવરાત્રી મહોત્સવ 2023” સાથે જમણારા હર ક્ષણ બનાઓ અવિસ્મરણીય.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *