સોનાનો સૂરજ ઉગ્યો રૂડો અવસર આયો અમ ધેર,રૂડી માંડવી રોપાશે લીલા તોરાણ્યા બંધાશે,ઢબુક ઢોલ વાગશે, મીઠી શરણાઈ વાગશે,વાગેજ ને મારા દીદી ના રૂડા લગન્યા લ...
આગળ વાંચો
લિરિક્સ
30-10-2023
લગ્ન લખાણ કંકોત્રી ટહુકો ગુજરાતી 2024
10-10-2023
સાથિયા પુરાવો Lyrics in Gujarati
હે માં તું હી આંધી તું હી અનાધિ તું દયાળી બિરાદળીદર્શન દેજે અષ્ટ ભુજાળી કરજે કૃપા જગ જનનીકરજે કૃપા જગ જનનીમાં કરજે કૃપા જગ જનની હો સાથિયા પુરાવો દ્...
આગળ વાંચો
આગળ વાંચો
30-10-2023
ગુજરાતી લગ્ન ટહુકો કંકોત્રી
કોયલના ટહુકારે, મનના મણકારે,ઉગતી ઉષાએ, આથમતી સંધ્યાએ,ડગલામાં દસવાર, પગલાંમાં પંદરવાર, નયનમાં નેવુવાર,સપનામાં સોવાર, હૈયામાં હજારવાર લખતી વખતે લાખોવ...
આગળ વાંચો
આગળ વાંચો
10-10-2023
હે માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે…
હે માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે સજી સોળ રે શણગાર મેલી દિવડા કેરી હાર માએ ગરબો કોરાવ્યો ગગન ગોખમાં રે સકળની લઈ માંડવી માથે ઘુમતી મોરી માત ચુંદલડી...
આગળ વાંચો
આગળ વાંચો
10-10-2023
ઓ પૂનમની પ્યારી પ્યારી રાત
ઓ પૂનમની પ્યારી પ્યારી રાતમારી પ્રીતમ સાથે છે મુલાકાત, આજ તું ના જાતી… ચમકે છે નભમાં જેટલાં તારા, હો સપનાં તે એટલાં મનમાંઆજની આ પૂનમ છે જેવી રૂપાળી...
આગળ વાંચો
આગળ વાંચો
10-10-2023
સનેડો સનેડો ભૈ…..ભૈ…..સનેડો લાલ લાલ સનેડો
સનેડો સનેડો ભૈ…..ભૈ…..સનેડો લાલ લાલ સનેડોહમજીને હાંભળજો લાલ લાલ સનેડો,હમજી હકાય તો હમજજો લાલ સનેડો… અલ્યા લાલી કરી પાઉડર કરીસોડી બજારમાં જાયભલે ભાઈ...
આગળ વાંચો
આગળ વાંચો
10-10-2023
ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર …
ઇંધણા વીણવા ગઇ’તી મોરી સૈયર … ઇંધણા વીણવા ગઇ’તી રે લોલ વેળા બપોરની થઇ’તી મોરી સૈયર, વેળા બપોરની થઇ’તી રે લોલ ચૈતરનું આભ સાવ સુનું સુનું તોયે કંઇથી ...
આગળ વાંચો
આગળ વાંચો
10-10-2023
વાલમની વાંસળી વાગી.. મારા…
વાલમની વાંસળી વાગી, મારા વ્હાલમની વાંસળી વાગી… જમુનાજી જળ ભરવા ગઈ’તી, ત્યાં તો વ્હાલમની વાંસળી વાગી… મારગડો મેલ્ય અલી જાઉં વનવાટે, કાનો જુવે છે માર...
આગળ વાંચો
આગળ વાંચો
10-10-2023
ઢોલિડા ઢોલ તું ધીમે વગાડ ના
ઢોલીડા ઢોલ તું ધીમે વગાડ ના, ધીમે વગાડ ના રઢિયાળી રાતડીનો જોજે રંગ જાય ના, જોજે રંગ જાય ના ધ્રૂજે ના ધરતી તો રમઝટ કહેવાય ના, રમઝટ કહેવાય ના રઢિયાળી...
આગળ વાંચો
આગળ વાંચો
10-10-2023
હાલો હાલો ને કીડીબાઈની જાનમાં
કીડી બિચારી કીડલી રે કીડીનાં લગનિયાં લેવાય, પંખી પારેવડાંને નોંતર્યાં, એ..ઍ કીડીને આપ્યાં સનમાન, હાલો, હાલોને કીડીબાઈની જાનમાં. મોરલે બાંધ્યો રુડો ...
આગળ વાંચો
આગળ વાંચો
10-10-2023
પંખીડા તુ ઉડી જાજો પાવાગઢ રે
પંખીડા તુ ઉડી જાજો પાવાગઢ રેમહાકાળીને જઇને કહેજે ગરબે ઘૂમે રે પંખીડા ……. ઓ પંખીડા …… પંખીડા ……. ઓ પંખીડાઓલ્યા...
આગળ વાંચો
આગળ વાંચો
10-10-2023
શ્રી દુર્ગા ચાલીસા
જય જય જય દુર્ગા મહારાની, આદિશકિત જગજનની ભવાની. દુ:ખહરણી સુખદાયિની માતા, અષ્ટસિદ્ધિ નવનિધિ કી દાતા. નિરંકાર હૈ જ્યોતિ તુમ્હારી, તિહુંલોક ફૈલી ઉજિયાર...
આગળ વાંચો
આગળ વાંચો