Saturday, 2 November, 2024

એકલો કિંગ કાફી Lyrics in Gujarati

247 Views
Share :
એકલો કિંગ કાફી Lyrics in Gujarati

એકલો કિંગ કાફી Lyrics in Gujarati

247 Views

એ.. ના મોડે પોની પાસી વાત લ્યાં મારી હાચી
 હારા ત્યા સુધી સારા નાઇ તો ભાઇઓ મારા રાસી
ના મળે પાસી માફી ગમે એને પીંખી રે નાખી
એક હોકારે આખું મલક હલાવી નાખી

બાદશાહ બાદશાહ
એ.. જંગલમા સિંહ અને ભાઇઓ મારો બજારમા
એ.. જંગલમા સિંહ અને ભાઇઓ મારો બજારમા
જંગલમા સિંહ અને ભાઇઓ મારો બજારમા
એકલો ભારે હોમે માફિયા 1000 હો

તારા જેવા કેટલા બેઠા છે કતારમા
તારા જેવા કેટલા બેઠા છે કતારમા
એકલો ફરે બાદશાહ બળનારા 1000મા

હા તારાથી કસુ નાઇ વડે તુ પસો વડી જા
તારું કોમ નાઇ ઓય થી ઘર ભેગીનો થા
હાલતી હાલતી હાલતીનો થા

તાકાત બાર નિ વાત રે વાદે લોકો પડે વીચારમા
તાકાત બાર નિ વાત રે વાદે લોકો પડે વીચારમા
એકલો કિંગ કાફી હોમ માફિયા 1000 હો
હે આતો એકલો કિંગ કાફી હોમે માફિયા 1000 હો

એ સિંહના ઝડબાના દાંત ગણી નાખે
મરદના ફાડિયા આતો કોઇનેના ગાઠે
અરે હો… ભવ બગડી જાય ખોટો ચડિસ ના આંખે
ચોટી પડસે તો લયા રોક્યો ના રોકાશે

હે.. તુ ધમકી હમજે કે આને હામજે ચેતવણી
સસલા કદી કરી ના સકે સિંહની સરખામણી
એ હજી ઘણીવાર છે
કાયર જોડે કજિયા કરીશ મજા જીત હારમા
કાયર જોડે કજિયા કરીશ મજા જીત હારમા
એકલો કિંગ સોમે માફિયા 1000 માં
ઓ… વટથી એકલો ફરે ભલે વેરિયો 1000 માં

એ.. સૂતેલા હવાજને છંછેડવા ના જવાય
કાઠું પડી જસે વડતું પાસુ વળતું રે જવાય
ઓ.. ભોળા ચેહરા જોઇ ને સમજો ના માસુમ
અડફેટે ચડ્યા તો લયા થઇ જશો તમે ગુમ
હો.. હાકોટા થી કે હુકમ તો હાવાજ ના ચાલે
 રાજાની રજા સિવાય રજવાડા ના ચાલે
સમજે લાલા

હે.. હમજવું સુ તમને હમજી જઉં તમે સોન મા
હમજવું સુ તમને હમજી જઉં તમે સોન મા
જીવ રે ગુમાવી બેસશો અમારા રે વાદ મા
હા આ ભાથી વટથી ફરે વેરી લાખો ને 1000 મા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *