Friday, 26 July, 2024

હા પાડજે નકે ના પાડજે Lyrics in Gujarati

115 Views
Share :
હા પાડજે નકે ના પાડજે Lyrics in Gujarati

હા પાડજે નકે ના પાડજે Lyrics in Gujarati

115 Views

હે શનિ ગયો રવિ ગયો
હો …શનિ ગયો રવિ ગયો ગઈ સોમની રાત
હે અવાય તો હા પડજો નકે ના પડજો

ચૈતર ગયો વૈશાખ ગયો જોઈ જેઠ સુધી વાટ
હે અવાય તો હા પડજો નકે ના પડજો
હો શનિ ગયો રવિ ગયો ગઈ સોમની રાત
હે અવાય તો હા પડજો નકે ના પડજો
હો તમે અવાય તો હા પડજો નકે ના પડજો

હે એકલા એકલા ક્યાં સુધી ફરવું
આવી જાને આવી જા મારે તને મળવું
હો અમને ખબર પડે અમરે શું કરવું
તારા વિના જીવવું કે મરવું
હો દિવસો જાશે મહીના જાશે વર્ષોની આ વાત
હે અવાય તો હા પડજો નકે ના પડજો

હે શનિ ગયો રવિ ગયો ગઈ સોમની રાત
હે અવાય તો હા પડજો નકે ના પડજો
હો તમે અવાય તો હા પડજો નકે ના પડજો

હે નથી નીકળતા તમે ઘરની બાર રે
આવો જુલમ કેમ કર્યો મારા યાર રે
હો પાગલની જેમ હું તો કરું છું પ્યાર રે
થોડો તો કરો તમે મારો વિચાર રે
હો શિયાળો ગયો ઉનાળો ગયો આ વરહાળાની વાત
હે અવાય તો હા પડજો નકે ના પડજો

હે શનિ ગયો રવિ ગયો ગઈ સોમની રાત
હે અવાય તો હા પડજો નકે ના પડજો
હો તમે અવાય તો હા પડજો નકે ના પડજો
હે ગાંડી મારી અવાય તો હા પડજો નકે ના પડજો

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *