Saturday, 29 March, 2025

Hajaro Hathida Vira Tari Jaan Ma Lyrics in Gujarati

243 Views
Share :
Hajaro Hathida Vira Tari Jaan Ma Lyrics in Gujarati

Hajaro Hathida Vira Tari Jaan Ma Lyrics in Gujarati

243 Views

હજારો હાથીડા પીર તારી જાન માં રે…
એ હજારો હાથીડા પીર તારી જાન માં રે…
હે બાણુ લાખ ઘોડલિયા ની ધમશાણુ રે…
બાણુ લાખ ઘોડલિયા ની ધમશાણુ રે…

રણુંજાના રામદેવ હાલ્યા પરણવા રે…
રણુંજાના રામદેવ હાલ્યા પરણવા રે…
હે ઉમરકોટ ના રે મારગે હાલીયા રે…
હે ઉમરકોટ ના રે મારગે હાલીયા રે…

હે થાવા નેતલ દેના ભરથાર રે…
હે થાવા નેતલ દેના ભરથાર રે…
હજારો હાથીડા પીર તારી જાન માં રે…
હજારો હાથીડા પીર તારી જાન માં રે…

હે બાણુ લાખ ઘોડલિયા ની ધમશાણુ રે…
રણુંજાના રામદેવ હાલ્યા પરણવા રે…
રણુંજાના રામદેવ હાલ્યા પરણવા રે…

હે પિતારે અજમલજી રામ તારી જાન માં રે…
હે પિતારે અજમલજી રામ તારી જાન માં રે…

હે મીનલ દેના હૈયે હરખ ના માય રે…
હે મીનલ દેના હૈયે હરખ ના માય રે..
હજારો હાથીડા પીર તારી જાન માં રે…

હે બાણુ લાખ ઘોડલિયા ની ધમશાણુ રે…
પોકરણ ગઢ નો પીર હાલ્યો પરણવા રે…
રણુજા નગરી નો રાજન હાલ્યો પરણવા રે…

હે વ્હાલા રે ભક્તો રે રામદેવ ની જાન માં રે…
હે વ્હાલા રે ભક્તો રે રામદેવ ની જાન માં રે…
હે સગુણા ગીત મધુરા ગાવે રે…
સગુણા ગીત મધુરા ગાવે રે…

રણુંજાના રામદેવ હાલ્યા પરણવા રે…
હજારો હાથીડા પીર તારી જાન માં રે…
બાણુ લાખ ઘોડલિયા ની રમશાણુ રે…

રણુંજાના ધણી હાલ્યા જોને પરણવા રે…
રણુજાના પીર હાલ્યા જોને પરણવા રે…
પોકરણના પીર હાલ્યા પરણાવા રે…
રણુંજાના ધણી હાલ્યા પરણવા રે…

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *