Saturday, 21 December, 2024

Hansla Halo Re Have Lyrics in Gujarati – Aditya Gadhvi

982 Views
Share :
Hansla Halo Re Have Lyrics in Gujarati – Aditya Gadhvi

Hansla Halo Re Have Lyrics in Gujarati – Aditya Gadhvi

982 Views

| હંસલા હાલો રે હવે લિરિક્સ |

હંસલા હાલો રે હવે, મોતીડાં નહી રે મળે,
આ’તો ઝાંઝવાના પાણી, આશા જુઠી રે બંધાણી
મોતીડાં નહી રે મળે . . .

ધીમે-ધીમે પ્રીતી કેરો દીવડો પ્રગટાવ્યો,
એને રામના રખોપે મે’તો ઘુંઘટે ઓઢાડ્યો
પણ વાયરો વાયો રે ભેંકાર, માથે મેહુલાનો માર
દીવડો નહી રે બળે …
મોતીડાં નહી રે મળે . . .

વેલો રે મોડો રે મારો સાહ્યબો પધારે,
એને કહેજો કે ચુંદડી, લાશે રે ઓઢાડે
કાયા ભલે રે બળે, માટી માટીમાં મળે
પ્રીતડી નહી રે બળે…
મોતીડાં નહી રે મળે . . . 

By- Aditya Gadhvi

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *