Sunday, 22 December, 2024

Happy Propose Day 2024

5090 Views
Share :
Happy Propose Day 2024

Happy Propose Day 2024

5090 Views

કંઇક વિચારું છું તો તારો ખ્યાલ આવે છે કંઇક બોલું છું તો તારું નામ આવે છે,
ક્યાં સુધી છુપી રાખું મારા દિલની વાત તારી દરેક અદાઓ પર મને પ્રેમ આવે છે.
Happy Propose Day

જિંદગીમાં એવી વ્યક્તિને Propose કરજો….
જેમનું દિલ એમના ચેહરા કરતા વધુ સુંદર હોય…

પ્રપોઝ ડે ના દિવસે હું ફરી એક વાર તને propose કરીશ
બોલને શું તું ફરી એક વાર મને હા પાડીશ!
❤️ Hppay Propose Day ❤️

મારા નસીબમાં દુઃખ, દર્દ કે ગમ જે કંઈ પણ આવે એ કબુલ છે,
પણ તારી કોઈ ખ્વાઈશ અધૂરી ના રેહવી જોઈએ.
😘 હેપી પ્રપોઝ ડે 😘

હા કહીશ તો સ્વીકાર કરીશ, ના કહીશ તો મહેનત કરીશ.
અને જયારે તારા લાયક બનીશ,
ત્યારે ફરી ઑફર કરીશ. પણ પ્રેમ તો તને જ કરીશ.
🌹 I Love You 🌹
❤️ Hppay Propose Day ❤️

આજે પ્રપોઝ ડે છે…!!
પ્રપોઝ કરુ છું તમને હે દોસ્તો…
મને હર જન્મ મા મળજો…!!
હું મળું કે નહી, પણ તમે મને જરૂર મળજો.
❤️ Hppay Propose Day Friends ❤️

તેવી એક પણ સેકન્ડ નથી કે જયારે મેં તમારા માટે ન વિચાર્યું હોય.
હું તમને ખુબજ પ્રેમ કરું છું. શું તમે મારા બનશો?
❤️ Hppay Propose Day ❤️

કસૂર તો થા હી ઈન નિગાહો કા, જો ચુપકે સે દીદાર કર બૈઠે.
હમને તો ખામોશ રહને કી ઠાની થી, પર બેવફા યે જુબાન ઇજહાર કર બૈઠી.
🌹 Hppay Propose Day My Love 🌹

હું તને ગુમાવવા નથી માંગતો,
ના તારી યાદમાં હું રડવા માંગતો,
શું તું મને કાયમ સાથ આપીશ?
રાણી, કહો ને મને તમારા મનની વાત.
Happy Propose Day

જીવનના રસ્તે હું તને ઈચ્છું છું,
એકલતામાં હું તારો સાથ ઈચ્છું છું,
ખુશીઓથી ભરેલી આ જીંદગીમાં
હું માત્ર તારો જ પ્રેમ ઈચ્છું છું.
Happy Propose Day

મારી સાથે થોડા ડગલાં ચાલ..
હું તમને આખી વાર્તા કહીશ,
જે તમને નજરે ખબર ન હતી…
હું એ લાગણીઓને શબ્દોમાં તમારી સામે મૂકીશ.
Happy Propose Day

આજ સુધી જે બોલતા ન આવડ્યું,
આજે તે બધું તારી સમક્ષ રજૂ કરીશ,
નહીં જીવી શકું તારા સિવાય,
બસ એટલુંજ તને હું કહીશ.
પ્રેમ દિવસ ની પ્રેમાળ શુભેચ્છા !

તમે જેવા છો એવા જ તમને એ Accept કરે
તો એનો સાથ ક્યારેય ના છોડતા જિંદગીમાં. 😘

Pagal મારા દિલની ચિંતા કરવાનું તું છોડી દે
એ તારું છે ને હંમેશા માટે તારું જ રહેશે. 💕

પાગલ બસ એક તારા નામની જ રેખા હાથમાં માંગુ છું,
હું ક્યાં નસીબ પાસેથી બીજું કંઈ ખાસ માંગુ છું.😘

મને તારાથી નારાજ એટલા માટે થવું ગમે છે,
કેમકે તારી મનાવવાની રીત બહુ મને ખૂબ જ પસંદ છે.

આ પ્રેમ પણ કેટલો કમાલ હોય છે સાહેબ,
જેમાં બે અલગ અલગ શરીર લગ્ન કર્યા વગર પણ રિલેશનશિપમાં રહેતા હોય છે.

જયારે કોઈ વ્યક્તિ તમને સાચા દિલથી સાચવે ને
ત્યારે એ વ્યક્તિ સાથે રહેવાની મજા જ કંઈક અલગ હોય છે.

હા કહેશો તો સ્વીકાર કરીશ ના કહેશો તો મહેનત કરીશ
અને જ્યારે તમારા લાયક બનીશ
ત્યારે ફરી ઑફર કરીશ પણ પ્રેમ તો તને જ કરીશ..

હું પ્રપોઝ કરીશ મારા મમ્મી પપ્પા ને કે તમે મને
આમ જ સ્નેહ કરતા રહેજો હર જન્મ માં મને તમારો આ અમૂલ્ય પ્રેમ આપતાં રહેજો.

પ્રેમ એટલે માત્ર આખો દિવસ –
વાત કરવી નહીં પણ ,
તમે જ્યારે એમની સાથે વાત –
ન કરી રહ્યાં હોવ તો પણ ,
તમને એમનાંજ વિચારો આવે એ પ્રેમ છે.

ના તારું કઈ ચાલ્યું ના મારુ,
ખબર નહિ કયા ચોઘડીએ મળ્યા તા આપણે.
કે જોડે પણ ન રહી શક્યા,
અને ભૂલી પણ ના શક્યા.

માણસ વારંવાર sorry એવા જ વ્યક્તિ ને કહેતો હોય છે
જેને કોઈ પણ સંજોગોમાં ખોવા નથી માંગતો

અમને સમયની પરવા નથી 👉
પણ જ્યારે તમે મળ્યા 👩‍❤️‍👨
ત્યારે અમે તેની પણ કાળજી રાખવા લાગ્યા. 😊

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *