Sunday, 22 December, 2024

HASATA FARO CHHO NATHI LAGATA SAARA LYRICS | VIKRAM THAKOR

146 Views
Share :
HASATA FARO CHHO NATHI LAGATA SAARA LYRICS | VIKRAM THAKOR

HASATA FARO CHHO NATHI LAGATA SAARA LYRICS | VIKRAM THAKOR

146 Views

આંસુ નથી રૂકતા આંખ માં થી મારા
હો આંસુ નથી રૂકતા આંખ માં થી મારા
આંસુ નથી રૂકતા આંખ માં થી મારા
હસતા રે ફરો છો નથી લાગતા સારા
હો હસતા રે ફરો છો નથી લાગતા સારા
બહુ ફોમ માં ફરો છો નથી પ્રેમ પર ભરોશો
બહુ ફોમ માં ફરો છો નથી પ્રેમ પર ભરોશો
જુઠા તારા વાયદા ને જૂઠી તારી કસમો

હો આંસુ નથી રૂકતા આંખ માં થી મારા
આંસુ નથી રૂકતા આંખ માં થી મારા
હસતા રે ફરો છો નથી લાગતા સારા
હો તમે હસતા રે ફરો છો નથી લાગતા સારા

તડપતા રહી છું યાદ માં તારી
રોઈ રોઈ જાશે જાન જિંદગી આ મારી
સાથ છોડવો હતો તો પ્રેમ કરવો નોહ્તો
યાદો માં એકલો મેલવો નોહ્તો

હો લેખ આ નસીબ ના કેવા રે લખાય છે
લેખ આ નસીબ ના કેવા રે લખાય છે
ચાહો જેને દિલ થી એતો દૂર થઇ જાય છે
હો આંસુ નથી રૂકતા આંખ માં થી મારા
આંસુ નથી રૂકતા આંખ માં થી મારા
હસતા રે ફરો છો નથી લાગતા સારા
હો તમે હસતા રે ફરો છો નથી લાગતા સારા

જયારે પસ્તાવો થાશે તારા આંસુ ના રોકાશે
કર્યો હતો પ્રેમ તને યાદ મારી આવશે
ભલે સાથ મારો છોડયો એકલો મને મેલ્યો
પ્રેમ માં ફસાવી તેતો દાવ એવો ખેલ્યો

નહિ ફાડી શકે મારા પ્રેમ નો આ છેડો
નહિ ફાડી શકે મારા પ્રેમ નો આ છેડો
જા બેવફા જા તારો છોડી દીધો કેડો
હો આંસુ નથી રૂકતા આંખ માં થી મારા
આંસુ નથી રૂકતા આંખ માં થી મારા
હસતા રે ફરો છો નથી લાગતા સારા
હો તમે હસતા રે ફરો છો નથી લાગતા સારા

બહુ ફોમ માં ફરો છો નથી પ્રેમ પર ભરોશો
બહુ ફોમ માં ફરો છો નથી પ્રેમ પર ભરોશો
જુઠા તારા વાયદા ને જૂઠી તારી કસમો
હો આંસુ નથી રૂકતા આંખ માં થી મારા
આંસુ નથી રૂકતા આંખ માં થી મારા
હસતા રે ફરો છો નથી લાગતા સારા
હો તમે હસતા રે ફરો છો નથી લાગતા સારા
હો તમે હસતા રે ફરો છો નથી લાગતા સારા
તમે હસતા રે ફરો છો નથી લાગતા સારા

English version

Aasu nathi rukta aankh ma thi mara
Ho aasu nathi rukta aankh ma thi mara
Aasu nathi rukta aankh ma thi mara
Hasta re faro chho nathi lagta sara
Ho tame hasta re faro chho nathi lagta re sara
Bahu fom ma faro chho nathi prem par bharosho
Bahu fom ma faro chho nathi prem par bharosho
Jutha tara vayda ne juthi tari kasmo

Ho aasu nathi rukta aankh ma thi mara
Aasu nathi rukta aankh ma thi mara
Hasta re faro chho nathi lagta sara
Ho tame hasta re faro chho nathi lagta sara

Tadapta rahi chhu yaad ma tari
Roi roi jase jaan jindgi aa mari
Sath chhodvo hato to prem karvo nohto
Yado ma eklo melvo nohto

Ho lekh aa naseeb na keva re lakhay chhe
Lekh aa naseeb na keva re lakhay chhe
Chaho jene dil thi ae door thai jaay chhe
Ho aasu nathi rukta aankh ma thi mara
Aasu nathi rukta aankh ma thi mara
Hasta re faro chho nathi lagta sara
Ho tame hasta re faro chho nathi lagta sara

Jyare pastavo thase tara aasu na rokashe
Karyo hato prem tane yaad mari aavshe
Bhale sath maro chhodyo eklo mane melyo
Prem ma fasavi teto daav aevo khelyo

Nahi faadi sake mara prem no aa chhedo
Nahi faadi sake mara prem no aa chhedo
Jaa bewafa jaa taro chhodi didho kedo
Ho aasu nathi rukta aankh ma thi mara
Aasu nathi rukta aankh ma thi mara
Hasta re faro chho nathi lagta sara
Ho tame hasta re faro chho nathi lagta sara

Bahu fom ma faro chho nathi prem par bharosho
Bahu fom ma faro chho nathi prem par bharosho
Jutha tara vayda ne juthi tari kasmo
Ho aasu nathi rukta aankh ma thi mara
Aasu nathi rukta aankh ma thi mara
Hasta re faro chho nathi lagta sara
Ho tame hasta re faro chho nathi lagta sara
Ho tame hasta re faro chho nathi lagta sara
Tame hasta re faro chho nathi lagta sara

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *