Friday, 13 September, 2024

HASE TU TARA PAPPA NI PARI LYRICS | ASHOK THAKOR

386 Views
Share :
HASE TU TARA PAPPA NI PARI LYRICS

HASE TU TARA PAPPA NI PARI LYRICS | ASHOK THAKOR

386 Views

પપ્પા ની પરી
પપ્પા ની પરી

હો હશે બ્યુટીફૂલ તું પપ્પા ની પરી
હો હશે બ્યુટીફૂલ તું પપ્પા ની પરી
મન ની જૂઠી કરે વાતો મોટી
મારી હોમું નઈ ચાલે ખોટી તારી કલર બાજી
રસ્તો માપી ને નેકળજે
જો બકા જો બકા જો બકા
તું નહિ હોય તો મારુ કોઈ નઈ ઘટે
હો બજાર માં સીઝન ચાલે અમારી
હો બજાર માં બૂમો પડે છે અમારી

હો હશે ભલે દુનિયા આખી તારા રૂપ ની દીવાની
લવ યુ કેનારી પાછળ પડી મારા પરી ઓ ઘણી
હો તારા દીવાના હશે ટાઈમ પાસ કરવા વાળા
મારા જેવો પ્રેમ તારા નસીબ માં હોય ચોથી

હો તને તારા રૂપ નો ઘમંડ
ભલે રમે પ્રેમ ની રમત
તોયે હમજાવું વાત હોનમાં
જો બકા જો બકા જો બકા
મારી જોડે નઈ બોલે તો કોઈ ફેર નઈ પડે
હો પાછળ પડી છે હજારો દીવાની
હો હો પાછળ પડી છે હજારો દીવાની
હો હો પાછળ પડી છે હજારો દીવાની મારા
હજારો દીવાની મારા

હો ઇન્સ્ટાગ્રામ હોય કે હોય ફેસબુક
સર્ચ કરી જોઈલે નોમ ટોપ માં હશે મારુ
હો બનાવું રીલ્સ જો એક ઇન્સ્ટા માં ખાલી
તારું કઈ આવેના એવી ઘણી છે દીવાની

હો એવું ના હમજે તું મન રોવડાવીશ તું
હૂતો મોજીલો રાજા દિલનો
જો બકા જો બકા જો બકા
મારા જોડે પૈણે નઈ તો ફેર નઈ પડે
હો પેન્ડિંગ માં પડી અઢાર અમારી
ઓ હો બજાર માં સીઝન ચાલે અમારી
અરે હા ટ્રેન્ડિંગ માં ચાલે ચર્ચા અમારી

English version

Pappa ni pari
Pappa ni pari

Ho hase beautifull tu pappa ni pari
Ho hase beautifull tu pappa ni pari
Man ni juthi kare vato moti
Mari homu nai chale khoti tari coler baji
Rasto maapi ne nekadje
Jo baka jo baka jo baka
Tu nahi hoy to maru koi nai ghate
Ho bajar ma sijan chale amari
Ho bajar ma bumo pade chhe amari

Ho hase hale duniya aakhi tara roop ni diwani
Love you kenari pachhad padi mara pari o ghani
Ho tara diwana hase time paas karva vala
Mara jevo prem tara naseeb ma hoy chothi

Ho tane tara roop ni ghamand
Bhale rame prem ni ramat
Toye hamjavu vaat honma
Jo baka jo baka jo baka
Mari jode nai bole to koi fer nai pade
Ho pachad padi chhe hajaro diwani
Ho ho pachad padi chhe hajaro diwani mara
Hajaro diwani mara

Ho instagram hoy ke hoy facebook
Search kari joile nom top ma hase maru
Ho banavu reels jo ek insta ma khali
Taru kai aavna aevi ghani chhe diwani

Ho aevu na hamje tu man rovdavis tu
Huto mojilo raja dil no
Jo baka jo baka jo baka
Mara jode paine nai to fer nai pade
Ho penging ma padi adhar amari
O ho bajar ma sijan chale amari
Are ha trending ma chale charcha amari

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *