Sunday, 22 December, 2024

Hasti Aakho Rata Paniae Rade Lyrics in Gujarati

186 Views
Share :
Hasti Aakho Rata Paniae Rade Lyrics in Gujarati

Hasti Aakho Rata Paniae Rade Lyrics in Gujarati

186 Views

કુદરની કરામત કોઈએ ના જાણી
હોઠ હસાવેને આંખોમાં પાણી
કુદરની કરામત કોઈએ ના જાણી
પાપણનાં પલકારે વર્ષા ખારા પાણી
તું યાદના કરે દિલ પળ પળ રડે
કોઈ જીવે કે મરે તને ફરક ના પડે
ફરિયાદ ક્યાં કરે
હસતી આંખો રાતા પાણીએ રડે
હસતી આંખો રાતા પાણીએ રડે

યાદોની આશ પર બેઠા અમે
ભરમના ભરોસે દર્દ વેઠ્યા અમે
હતી શું મજબૂરી કહી ના ગયા
વેરણ વિદાઈ દઈ ચાલતા થયા
એવો દિવસ ના વીતે એવી રાત ના વીતે
દિલ ભુલથી પણ તને ભુલી ના શકે
ફરિયાદ ક્યાં કરે
હસતી આંખો રાતા પાણીએ રડે
હસતી આંખો રાતા પાણીએ રડે

માંગ્યો હતો પ્રેમને જુદાઈ મળી
પ્રેમ કરવાની ભુલ કરશું ના ફરી
હો યાદ કરી અમને રોસો રાત દી
પ્રેમ સમાજસે મારા મરયા રે પછી
તારા જેવું કોણ થાય જા તારૂં હારૂ થાય
તું તારી દુનિયામાં સદા ખુશ થાય
એવી દુવા દિલ કરે
હસતી આંખો રાતા પાણીએ રડે
હસતી આંખો રાતા પાણીએ રડે
હસતી આંખો રાતા પાણીએ રડે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *