Sunday, 22 December, 2024

Hind Na Savaj Lyrics | Poonam Gondaliya | Studio Jay Somnath Official Channel

180 Views
Share :
Hind Na Savaj Lyrics | Poonam Gondaliya | Studio Jay Somnath Official Channel

Hind Na Savaj Lyrics | Poonam Gondaliya | Studio Jay Somnath Official Channel

180 Views

ભારત ના શહીદો મારૂં અભિમાન છે
આવા વીર બંકાને સૌ સૌ સલામ છે
શહાદતે આ શહીદો ની
આંસું રે દઈ ગઈ ધરતી મા વીરો ની
યાદે રે રહી ગઈ ધરતી મા વીરો ની
યાદે રે રહી ગઈ

પ્રાણ તો દીધા દેશ ના માટે
હિન્દ ના હાવજડાં તમે
પ્રાણ તો દીધા દેશ ના માટે
હિન્દ ના હાવજડાં
ખોડાઈ ગ્યા તોય એક સંગાથે
ખોડાઈ ગ્યા ત્યાં એક સંગાથે
મોત ના માંડવરા તમે
પ્રાણ તો દીધા દેશ ના માટે
હિન્દ ના હાવજડાં
રે રે રે પ્રાણ તો દીધા દેશ ના માટે
હિન્દ ના હાવજડાં

માતા કહે મારો લાડક વાયો
રણ મા રાત રહીયો
મારા કહે મારો લાડક વાયો
રણ મા રાત રહીયો
રે એવી માતા કહે મારો લાડક વાયો
રણ મા રાત રહીયો
અર્ધઘણા એના માધવ બાલુડા
અર્ધઘણા એના માધવ બાલુડા
એના સપના મા રહીયો
પ્રાણ તો દીધા દેશ ના માટે
હિન્દ ના હાવજડાં તમે
પ્રાણ તો દીધા દેશ ના માટે
હિન્દ ના હાવજડાં

હીબકે ચડ્યો દેશ આખો ને
થઇ ગયો હા હા કાળ
હીબકે ચડ્યો દેશ આખો ને
થઇ ગયો હા હા કાળ
હીબકે ચડ્યો દેશ આખો ને
થઇ ગયો હા હા કાળ
હરદમ રેહશો હિન્દ ના હૈયે
હરદમ રેહશો હિન્દ ના હૈયે
મારા દેશ ના રક્ષણ હાર
પ્રાણ તો દીધા દેશ ના માટે
હિન્દ ના હાવજડાં
પ્રાણ તો દીધા દેશ ના માટે
તને હિન્દ ના હાવજડાં

દુશ્મનો મારા દેશ ની હારે
રમિયા દગો રે
દુશ્મનો મારા દેશ ની હારે
રમિયા દગો રે
એ વોલા દુશ્મનો મારા દેશ ની હારે
રમિયા દગો રે
કરીયો હોત્ત જો એક પડકારો
કરીયો હોત્ત જો એક પડકારો
તોય એના ખબરું પડત રે
પ્રાણ તો દીધા દેશ ના માટે
હિન્દ ના હાવજડાં તમે
પ્રાણ તો દીધા દેશ ના માટે
હિન્દ ના હાવજડાં

શહીદો ને મારી સૌ સૌ સલામો
દિલથી આપુ રે
શહીદો ને મારી સૌ સૌ સલામો
દિલથી આપુ રે
શહીદો ને મારી સૌ સૌ સલામો
દિલથી આપુ રે
જગદીશ મારો તુણ્ડલે આંસું
જગદીશ મારો તુણ્ડલે આંસું
શ્રદ્ધાંજલિ આપુ રે
પ્રાણ તો દીધા દેશ ના માટે
હિન્દ ના હાવજડાં તમે
પ્રાણ તો દીધા દેશ ના માટે
હિન્દ ના હાવજડાં
ખોડાઈ ગ્યા ત્યાં એક સંગાથે
ખોડાઈ ગ્યા ત્યાં એક સંગાથે
મોત ના માંડવરા
અરે રે રે પ્રાણ તો દીધા દેશ ના માટે
હિન્દ ના હાવજડાં
પ્રાણ તો દીધા દેશ ના માટે
મારા હિન્દ ના હાવજડાં

English version

Bharat na sahido maru abhiman chhe
Aava veer bankane so so salam chhe
Sahadate aa shahido ni
aasu re dai gai dharti ma veero ni
Yade re rahi gai dharti ma veero ni
Yade re rahi gai

Pran to didha desh na mate
Hind na havajdaye tame
Pran to didha desh na mate
Hind na havajda
Khodai gya toy ek sangathe
Khodai gya tya ek sangathe
Mot na madvara tame
Pran to didha desh na mate
Hind na havajda
Re re re pran to didha desh na mate
Hind na havajda

Mata kahe maro ladak vayo
Ran ma raat rahyo
Mata kahe maro ladak vayo
Ran ma raat rahiyo
Re aevi mata kahe maro ladak vayo
Ran ma raat rahiyo
Ardhangini anne madhav baluda
Ardhangini anne madhav baluda
Aena sapna ma rahiyo
Pran to didha desh na mate
Hind na havajda tame
Pran to didha desh na mate
Hind na havajda

Hibke chadyo desh aakho ne
Thai gayo haa haa kaal
Hibke chadyo desh aakho ne
Thai gayo haa haa kaal
Hibke chadyo desh aakho ne
Thai gayo haa haa kaal
Hardam rehso hind na haiye
Hardam rehso hind na haiye
Mara desh na rakshan haar
Pran to didha desh na mate
Hind na havajda
Pran to didha desh na mate
Tame hind na havajda

Dushmano mara desh ni hare
Ramiya dago re
Dushmano mara desh ni hare
Ramiya dago re
Ae vola dusmano mara desh ni hare
Ramiya dago re
Kariyo hott jo ek padkaro
Kariyo hott jo ek padkaro
Toy aene khabru padat re
Pran to didha desh na mate
Hind na havajda tame
Pran to didha desh na mate
Hind na havajda

Sahido ne mari so so salamo
Dil thi aapu re
Sahido ne mari so so salamo
Dil thi aapu re
Sahido ne mari so so salamo
Dil thi aapu re
Jagdish maro tundle aasu
Jagdish maro tundle aasu
Shradhanjali aapu re
Pran to didha desh na mate
Hind na havajda tame
Pran to didha desh na mate
Hind na havajda
Khodai gya tay ek sangathe
Khodai gya tay ek sangathe
Mot na madvara
Are re re pran to didha desh na mate
Hind na havajda
Pran to didha desh na mate
Mara hind na havajda

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *