Saturday, 21 December, 2024

હું મોજીલી મતવાલી Lyrics in Gujarati

225 Views
Share :
Hu Mojili Matvali

હું મોજીલી મતવાલી Lyrics in Gujarati

225 Views

એ હું તો મોજીલી ને મતવાલી રે
એ હું તો મોજીલી ને મતવાલી રે
મોજીલી ને મતવાલી રે
હું તો છોકરી છું મેહોણા ની રે

એ હું તો લાગુ સુ હઉ ને વાલી રે
હું તો છોકરી છું GJ 2 ની રે

હો મને ખોટું બોલતા ના આવડે
કોઈને હાડાબારી ના પાલવે
મને ખોટું બોલતા ના આવડે
કોઈને હાડાબારી ના પાલવે

એ હું તો મોજીલી ને મતવાલી રે
હું તો છોકરી છું મેહોણા ની રે
એ હું તો છોકરી છું GJ 2 ની રે

હો વડીલો નો રાખું હૂતો આદર ને ભાવ રે
નમ્રતા થી વાત કરું સીધી છું સાવ રે
હો હો જરૂર પડે એને હું તો કરતી મદદ રે
હું તો બધા કરતા એકદમ અલગ રે

હો મને બીજાનું દુઃખ પણ દાખવે
એને રાજી કરી ને રહુ આખરે
મને બીજાનું દુઃખ પણ દાખવે
એને રાજી કરી ને રહુ આખરે

એ હું તો મોજીલી ને મતવાલી રે
હું તો છોકરી છું મેહોણા ની રે
એ હું તો છોકરી છું GJ 2 ની રે

હો શોખ બૌ ઊંચા ને ઊંચી છે પસંદ રે
મગજમારી કરે એને કરી દઉં બંધ રે
હો હઉં ને કાયમ હું તો સારી આલૂ શીખ રે
કોઈપણ તકલીફ હોય કરી દઉં હું ઠીક રે

હો હું તો કરું મોટા મોટા કોમ રે
બૌ ફેમસ છે મારુ નોમ રે
હું તો કરું મોટા મોટા કોમ રે
બૌ ફેમસ છે મારુ નોમ રે

એ હું તો મોજીલી ને મતવાલી રે
હું તો છોકરી છું મેહોણા ની રે
એ હું તો છોકરી છું GJ 2 ની રે
હું તો છોકરી છું મેહોણા ની રે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *