Sunday, 22 December, 2024

Hu Taj Banavu Kona Mate Lyrics | Jignesh Barot (Jignesh Kaviraj Barot)

133 Views
Share :
Hu Taj Banavu Kona Mate Lyrics | Jignesh Barot (Jignesh Kaviraj Barot)

Hu Taj Banavu Kona Mate Lyrics | Jignesh Barot (Jignesh Kaviraj Barot)

133 Views

હું તાજ બનાવું કોના માટે
હું તાજ બનાવું કોના માટે
હું તાજ બનાવું કોના માટે
મારી મુમતાજ બેવફા છે

હું તાજ બનાવું કોના માટે
હું સપના સજાવું કોના માટે
મારી મુમતાજ બેવફા છે

હો નસીબની વાતો જાણું છું હું દિલથી
વાકિફ છું હું તો પ્રેમની રે રીત થી
તોયે એના માટે વફા છે
મારી મુમતાજ બેવફા છે

હું તાજ બનાવું કોના માટે
હું તાજ બનાવું કોના માટે
મારી મુમતાજ બેવફા છે
મારી મુમતાજ બેવફા છે

નથી ગરીબ હું દિલથી અમીર છું
જાણ્યું ના એને હું કેટલો ગરીબ છું
નથી ગરીબ હું દિલથી અમીર છું
જાણ્યું ના એને હું કેટલો ગરીબ છું
જાણ્યું ના એને હું કેટલો ગરીબ છું
કેટલો ગરીબ છું

હું રાખ બનું કોના માટે
હું રાખ બનું કોના માટે
હું રાખ બનું કોના માટે
મારી આગ બેવફા છે

હું તાજ બનાવું કોના માટે
હું તાજ બનાવું કોના માટે
મારી મુમતાજ બેવફા છે
મારી મુમતાજ બેવફા છે

મોઢે માગ્યું હોત તો જીવ ધરી દેતા
મનની મુરાદો બધી પુરી કરી દેતા
મોઢે માગ્યું હોત તો જીવ ધરી દેતા
મનની મુરાદો બધી પુરી કરી દેતા
મનની મુરાદો બધી પુરી કરી દેતા
પુરી કરી દેતા

હવે જિંદગી જીવવી કોના માટે
હવે જિંદગી જીવવી કોના માટે
હવે જિંદગી જીવવી કોના માટે
મારો જીવ બેવફા છે

હું તાજ બનાવું કોના માટે
હું સપના સજાવું કોના માટે
મારી મુમતાજ બેવફા છે
મારી મુમતાજ બેવફા છે
મારી મુમતાજ બેવફા છે

હું તાજ બનાવું કોના માટે
હું સપના સજાવું કોના માટે
મારી મુમતાજ બેવફા છે
મારી મુમતાજ બેવફા છે
મારી મુમતાજ બેવફા છે.

English version

Hu taj banavu kona mate
Hu taj banavu kona mate
Hu taj banavu kona mate
Mari mumtaj bewafa chhe

Hu taj banavu kona mate
Hu sapna sajavu kona mate
Mri mumtaj bewafa chhe

Ho nasibni vato janu chhu hu dilthi
Vakif chhu hu to premni re rit thi
Toye aena mate wafa chhe
Mari mumtaj bewafa chhe

Hu taj banavu kona mate
Hu taj banavu kona mate
Mari mumtaj bewafa chhe
Mari mumtaj bewafa chhe

Nathi garib hu dilthi amir chhu
Janyu na aene hu ketlo garib chhu
Nathi garib hu dilthi amir chhu
Janyu na aene hu ketlo garib chhu
Janyu na aene hu ketlo garib chhu

Hu rakh banu kona mate
Hu rakh banu kona mate
Hu rakh banu kona mate
Mari aag bewafa chhe

Hu taj banavu kona mate
Hu taj banavu kona mate
Mari mumtaj bewafa chhe
Mari mumtaj bewafa chhe

Modhe magyu hot to jeev dhari deta
Manni murado badhi puri kari deta
Modhe magyu hot to jeev dhari deta
Manni murado badhi puri kari deta
Manni murado badhi puri kari deta
Puri kari deta

Have jindagi jivavi kona mate
Have jindagi jivavi kona mate
Have jindagi jivavi kona mate
Maro jeev bewafa chhe

Hu taj banavu kona mate
Hu sapna sajavu kona mte
Mari mumtaj bewafa chhe
Mari mumtaj bewafa chhe
Mari mumtaj bewafa chhe

Hu taj banavu kona mate
Hu sapna sajavu kona mte
Mari mumtaj bewafa chhe
Mari mumtaj bewafa chhe
Mari mumtaj bewafa chhe.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *