Hu Tamne Vinavu Shreenathji Vala Lyrics in Gujarati
By-Gujju14-06-2023
188 Views
Hu Tamne Vinavu Shreenathji Vala Lyrics in Gujarati
By Gujju14-06-2023
188 Views
હુ તમને વિનવુ શ્રીનાથજી વાલા
કયારે દર્શન દેજો પ્રભુજી અમારા
હુ તમને વિનવુ શ્રીનાથજી વાલા
કયારે દર્શન દેજો પ્રભુજી અમારા
દાસ તમારો શરણે આવ્યો,
જાખી કરાવીને જનમ સુધારો
હુ તમને વિનવુ શ્રીનાથજી વાલા
કયારે દર્શન દેજો પ્રભુજી અમારા
શ્રીજી મેં લીધું છે શરણ તમારૂં,
તમ વિના પ્રભુજી કોઇ નથી મારૂં
હુ તમને વિનવુ શ્રીનાથજી વાલા
કયારે દર્શન દેજો પ્રભુજી અમારા
સેવક તમારો શરણે આવ્યો,
કરિને દયા મારૂં અંતર ઉજાળો
હુ તમને વિનવુ શ્રીનાથજી વાલા
કયારે દર્શન દેજો પ્રભુજી અમારા
શ્રીવલલ્ભના સ્વામી અંતરયામી,
ગોપિઓ સર્વે આનંદ પામી
હુ તમને વિનવુ શ્રીનાથજી વાલા
કયારે દર્શન દેજો પ્રભુજી અમારા