India time difference
By-Gujju22-10-2026
0 Views
India time difference
By Gujju22-10-2026
0 Views
ઘડિયાળ
આખું વર્ષભારતનો સમય
India time difference: અમદાવાદની ઘડિયાળ આખું વર્ષ એક જ રહે છે. ભારત Daylight Time નથી વાપરતું. નીચે તમારો સમય અને અમદાવાદનો સમય સાથે ચાલે છે, ગમે તે દેશમાં હો.
તમારો સમય–:–
અમદાવાદ–:–
જ્યાં ઘડિયાળ વર્ષમાં બદલાય છે
| શહેર | શિયાળો | ઉનાળો |
|---|---|---|
| New YorkToronto, Montreal | ભારત 10 કલાક 30 મિનિટ આગળ | ભારત 9 કલાક 30 મિનિટ આગળ |
| ChicagoWinnipeg | ભારત 11 કલાક 30 મિનિટ આગળ | ભારત 10 કલાક 30 મિનિટ આગળ |
| DenverCalgary, Edmonton | ભારત 12 કલાક 30 મિનિટ આગળ | ભારત 11 કલાક 30 મિનિટ આગળ |
| Los AngelesVancouver | ભારત 13 કલાક 30 મિનિટ આગળ | ભારત 12 કલાક 30 મિનિટ આગળ |
| Halifax | ભારત 9 કલાક 30 મિનિટ આગળ | ભારત 8 કલાક 30 મિનિટ આગળ |
| London | ભારત 5 કલાક 30 મિનિટ આગળ | ભારત 4 કલાક 30 મિનિટ આગળ |
| SydneyMelbourne | શહેર 4 કલાક 30 મિનિટ આગળ | શહેર 5 કલાક 30 મિનિટ આગળ |
| Auckland | શહેર 6 કલાક 30 મિનિટ આગળ | શહેર 7 કલાક 30 મિનિટ આગળ |
અમેરિકા અને કેનેડામાં ઘડિયાળ માર્ચના બીજા રવિવારે એક કલાક આગળ થાય છે, અને નવેમ્બરના પહેલા રવિવારે પાછી થાય છે. લંડન માર્ચના છેલ્લા રવિવારથી ઓક્ટોબરના છેલ્લા રવિવાર સુધી ઉનાળાના સમય પર હોય છે. સિડની ઓક્ટોબરના પહેલા રવિવારથી એપ્રિલના પહેલા રવિવાર સુધી. ઑકલેન્ડ સપ્ટેમ્બરના છેલ્લા રવિવારથી એપ્રિલના પહેલા રવિવાર સુધી.
જ્યાં ઘડિયાળ આખું વર્ષ એક જ રહે છે
| શહેર | ફરક |
|---|---|
| Dubai | ભારત 1 કલાક 30 મિનિટ આગળ |
| Nairobi | ભારત 2 કલાક 30 મિનિટ આગળ |
| Johannesburg | ભારત 3 કલાક 30 મિનિટ આગળ |
| SingaporePerth | શહેર 2 કલાક 30 મિનિટ આગળ |
| Brisbane | શહેર 4 કલાક 30 મિનિટ આગળ |
| Phoenix | ભારત 12 કલાક 30 મિનિટ આગળ |
| Hawaii | ભારત 15 કલાક 30 મિનિટ આગળ |
| Regina | ભારત 11 કલાક 30 મિનિટ આગળ |
ફોનિક્સ અને રેજીના ઉનાળાની ઘડિયાળ નથી વાપરતાં. સિડનીનો શિયાળો એપ્રિલથી ઓક્ટોબર છે, અમેરિકાનો શિયાળો નવેમ્બરથી માર્ચ.




















































