Monday, 16 September, 2024

Ishq Na Jakham Lyrics in Gujarati

92 Views
Share :
Ishq Na Jakham Lyrics in Gujarati

Ishq Na Jakham Lyrics in Gujarati

92 Views

આ ઈશ્કના જખમ છે નથી એના કોઈ મરમ
આ ઈશ્કના જખમ છે નથી એના કોઈ મરમ
આ ઈશ્કના જખમ છે નથી એના કોઈ મરમ
મળી પ્યારમાં જુદાઈ મારા કેવા રે કરમ
મળી પ્યારમાં જુદાઈ મારા કેવા રે કરમ

મારા નસીબના લેખ આ કેવા રે લખાયા
કાળા પાણીએ રોવાના દાડા આયા
દિલ તોડવા વાળાને નથી આવતી શરમ
દિલ તોડવા વાળાને નથી આવતી શરમ
મળી પ્યારમાં જુદાઈ મારા કેવા રે કરમ
મળી પ્યારમાં જુદાઈ મારા કેવા રે કરમ

હો પ્રેમને નીભાવવા જીવ મુક્યો દાવ પર
ખબર નતી કે રૂઝ વળશે ના ઘાવ પર
વાલાએ વેરી બની ખોપી દીધા ખણજર
હારી ગયા અમે પ્રેમની રે આ જંગ
હો એના ઈરાદા ના મને હમજાણા
ખરા ટાણે એ મારાથી રિહાણા
એના ઈરાદા ના મને હમજાણા
ખરા ટાણે એ મારાથી રિહાણા
એક બેવફાએ જિંદગીમાં ભરી દીધા ગમ
એક બેવફાએ જિંદગીમાં ભરી દીધા ગમ
મળી પ્યારમાં જુદાઈ મારા કેવા રે કરમ
હો મળી પ્યારમાં જુદાઈ મારા કેવા રે કરમ

હો ઘડીયે નોતું હાલતું જેને મારા વગર
મને ભાળીને આજ ફેરવી લીધી નજર
હો હતો ભરોસો મને જેના ઉપર
જીવતા શીખી ગઈ એતો મારા વગર
અને ખુશીયો આપીને અમે ગમ લઈ લીધા
જાણી જોઈને ઘુંટ ઝેરના પીધા
અને ખુશીયો આપીને અમે ગમ લઈ લીધા
જાણી જોઈને ઘુંટ ઝેરના પીધા
આ ઈશ્કના જખમ છે નથી એના કોઈ મરમ
આ ઈશ્કના જખમ છે નથી એના કોઈ મરમ
મળી પ્યારમાં જુદાઈ મારા કેવા રે કરમ
હો મળી પ્યારમાં જુદાઈ મારા કેવા રે કરમ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *