Ja Bewafa Tane Yaad Nahi Karu Lyrics in Gujarati
By-Gujju23-06-2023

Ja Bewafa Tane Yaad Nahi Karu Lyrics in Gujarati
By Gujju23-06-2023
જે દિલને આપ્યા એ ઘાવ ના ભરાશે
હો જે દિલને આપ્યા એ ઘાવ ના ભરાશે
રાત-દિન મારા હવે રડી રડી જાશે
હો તને મળવાની ફરિયાદ નહીં કરું
હા તને મળવાની ફરિયાદ નહીં કરું
જા બેવફા તને યાદ નહીં કરું
હો જા બેવફા તને યાદ નહીં કરું
હો જીવ તારા નામે કર્યો જિંદગી તારા નામે કરી
પણ મારા પ્રેમની તે તો નીલામી કરી
દિલમાં રહીને તે તો દિલ તોડી દીધું
કયાં જનમનું વેર વાળી લીધું
હો આજ પછી હવે તારું નામ નહીં લવું
આજ પછી હવે તારું નામ નહીં લવું
જા બેવફા તને યાદ નહીં કરું
હો જા બેવફા તને યાદ નહીં કરું
હે દુવા છે મારી તારી આંખો ના ભરે
જા બેવફા તું ખુશ રે રહે
હે યાદ મારી આવશે ત્યારે તું રડશે
મારા જેવો પ્રેમ હવે તને કોણ કરશે
હો જવું છું હું હવે પાછો નહીં વળું
જવું છું હું હવે પાછો નહીં વળું
જા બેવફા તને યાદ નહીં કરું
હે જા બેવફા તને યાદ નહીં કરું
હો આજ પછી હવે તને કદી નહીં મળું