જય આધ્યા શક્તિ આરતી
By-Gujju25-09-2023
જય આધ્યા શક્તિ આરતી
By Gujju25-09-2023
જય આધ્યા શક્તિ
મા જય આધ્યા શક્તિ
અખંડ બ્રહ્માંડ દિપવ્ય,
અખંડ બ્રહ્માંડ દિપવ્ય,
પાડવે પ્રાગટ્ય મા
ઓમ જય ઓમ જય ઓમ મા જગદંબે
દ્વિતિયા સ્વરૃપ બનો
શિવશક્તિ જાનુ
મા શિવશક્તિ જાનુ
બ્રહ્મા ગણપતિ ગૌ
બ્રહ્મા ગણપતિ ગૌ
હર ગૌ હર મા
ઓમ જય ઓમ જય ઓમ મા જગદંબે
તૃતીયા ત્રન સ્વરૂપ
ત્રિભુવન મા બેથા
મા ત્રિભુવન મા બેથા
ત્રયથાકી તરવેણી
ત્રયથાકી તરવેણી
તુ તરવેણી મા
ઓમ જય ઓમ જય ઓમ મા જગદંબે
ચોથે ચતુરા મહાલક્ષ્મી મા
સચરા ચાર વ્યા પ્યા
મા સચરા ચાર વ્યા પ્યા
ચાર ભુજા ચૌદિશા
ચાર ભુજા ચૌદિશા
પ્રાગટ્ય દક્ષિણ મા
ઓમ જય ઓમ જય ઓમ મા જગદંબે
પંચમી પંચ રૂષિ
પંચમી ગુણ પદ્મ
મા પંચમી ગુણ પદ્મ
પંચ સહસ્ત્ર ત્યા સોહિયે
પંચ સહસ્ત્ર ત્યા સોહિયે
પાંચે તત્વ મા
ઓમ જય ઓમ જય ઓમ મા જગદંબે
ષષ્ઠી તુ નારાયણી
મહિસાસુર મેરીયો
મા મહિસાસુર મારીયો
નરનારીના રૂપ
નરનારીના રૂપ
વ્યાપ્ય સઘડે મા
ઓમ જય ઓમ જય ઓમ મા જગદંબે
સપ્ત મી સપ્ત પાટલ
સંધ્યા સાવિત્રી
મા સંધ્યા સાવિત્રી
ગૌ ગંગા ગાયત્રી
ગૌ ગંગા ગાયત્રી
ગૌરી ગીતા મા
ઓમ જય ઓમ જય ઓમ મા જગદંબે
અષ્ટમી અષ્ટ ભુજા
આયી આનંદ
મા આયી આનંદ
સુનિવર મુનિવર જનમ્ય
સુનિવર મુનિવર જનમ્ય
દેવ દૈત્યો મા
ઓમ જય ઓમ જય ઓમ મા જગદંબે
નવમી નવ કુલ નાગ
સેવે નવ દુર્ગા
મા સેવે નવ દુર્ગા
નવરાત્રી ના પૂજન
શિવરાત્રી ના અર્ચન
કીધા હર બ્રહ્મા
ઓમ જય ઓમ જય ઓમ મા જગદંબે
દશમી દશ અવતાર
જય વિજ્યાદશમી
મા જય વિજ્યાદશમી
રામે રામ રામદ્ય
રામે રામ રામદ્ય
રાવણ રોડ્યો મા
ઓમ જય ઓમ જય ઓમ મા જગદંબે
એકાદશી અગીયારશ
કાત્યાયનિકા મા
મા કાત્યાયનિકા મા
કામ દુર્ગા કાલિકા
કામ દુર્ગા કાલિકા
શ્યામા ને રામા
ઓમ જય ઓમ જય ઓમ મા જગદંબે
બારસે બારા રૂપ
બહુચરી અંબે મા
મા બહુચરી અંબે મા
બટુક ભૈરવ સોહિયે
કાલ ભૈરવ સોહિયે
તારા છે તુજ મા
ઓમ જય ઓમ જય ઓમ મા જગદંબે
તેરસે તુલજા રૂપ
તામ તરુણી માતા
મા તમે તરુણી માતા
બ્રહ્મા વિષ્ણુ સદા શિવ
બ્રહ્મા વિષ્ણુ સદા શિવ
ગુન તારા ગાતા
ઓમ જય ઓમ જય ઓમ મા જગદંબે
ચૌદશે ચૌડા રૂપ
ચંડી ચામુંડા
મા ચંડી ચામુંડા
ભવ ભક્તિ કાઈ આપ
ચતુરાઈ કાઈ આપ
સિહવાહની માતા
ઓમ જય ઓમ જય ઓમ મા જગદંબે
પૂનમે કુંભ ભર્યો
સંભડજો કરુણા
મા સંભડજો કરુણા
વશિષ્ઠ દેવે વખાણ્યા,
માર્કંડ દેવે વખાણ્યા
ગાયે શુભ કવિતા
ઓમ જય ઓમ જય ઓમ મા જગદંબે
સવંત એકમાત્ર સતવન
સોલસે બાવીસ મા
મા સોલસે બાવીસ મા
સાવંત એકમાત્ર પ્રાગટ્ય
સાવંત એકમાત્ર પ્રાગટ્ય
રેવા ને ટાયર મા ગંગા ને ટાયર
ઓમ જય ઓમ જય ઓમ મા જગદંબે
ત્રંબવતી નગરી
મા રૂપવતી નગરી
મા મંચવતી નગરી
સોલ સહસ્ત્ર ત્યા સોહિયે
સોલ સહસ્ત્ર ત્યા સોહિયે
ક્ષમા કરો ગૌરી
મા દયા કરો ગૌરી
ઓમ જય ઓમ જય ઓમ મા જગદંબે
શિવ શક્તિ ની આરતી
જે ભાવે ગાશે
મા જે ભાવે ગાશે
ભાણે શિવાનંદ સ્વામી
ભાણે શિવાનંદ સ્વામી
સુખ સમપતિ થાશે
હર કૈલાશે જસે,
મા અંબા દુઃખ હરસે
ઓમ જય ઓમ જય ઓમ મા જગદંબે
ઇવ એક સ્વરૂપ
અંતર નવ ધર્મો
મા અંતર નવ ધર્મો
શિવ શક્તિ ને ભજતા
ભોલા ભવાની ને ભજતા
ભવ સાગર તરશો
ઓમ જયો જયો મા જગદંબે
ભવ ના જાનુ,
ભક્તિ ના જાનુ,
નવ જાનુ સેવા,
મા નવ જાનુ સેવા,
વલ્લભ ભટ્ટ ને આપ,
વલ્લભ ભટ્ટ ને આપ,
ચારણો ની સેવા,
ઓમ જયો જયો મા જગદંબે
મા ની ચુંદડી લાલ ગુલાલ
શોભા અતિ સાડી
મા ની શોભા અતિ સાડી
અંગદ કુંકડ નાચે,
જય બહુચર બલી
ઓમ જય ઓમ જય ઓમ મા જગદંબે
જય આધ્યા શક્તિ
મા જય આધ્યા શક્તિ
અખંડ બ્રહ્માંડ દિપવ્ય,
અખંડ બ્રહ્માંડ દિપવ્ય,
પડવે પ્રાગટ્ય મા
ઓમ જય ઓમ જય ઓમ મા જગદંબે