Saturday, 27 July, 2024

જલદી ખબર લેના

206 Views
Share :
જલદી ખબર લેના

જલદી ખબર લેના

206 Views

જલદી ખબર લેના મેહરમ મેરી.

જલ વિના મીન મરે એક ક્ષણ મેં,
એવે અમૃત પાઓ તોય ઝેરી ઝેરી … જલદી ખબર લેના.

બહોત દિનોં કા બિછોહ ઘડા હૈ,
અબ તો રાખો નેડી નેડી … જલદી ખબર લેના.

ચકોર કો ધ્યાન લગો ચંદવાસું,
નટવા કો ધ્યાન લગો ડોરી ડોરી … જલદી ખબર લેના.

સંત કો ધ્યાન લગ્યો રામ પ્યારે,
મૂરખ કો ધ્યાન મેરી મેરી … જલદી ખબર લેના.

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
તુમ પર સૂરત મેરી ઠેરી ઠેરી … જલદી ખબર લેના.

– મીરાંબાઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *