જન ગન મન ગુજરાતી ગીત | દેશ ભક્તિ ગીત
By-Gujju04-08-2023
653 Views

જન ગન મન ગુજરાતી ગીત | દેશ ભક્તિ ગીત
By Gujju04-08-2023
653 Views
આજે ૧૫મી ઓગષ્ટે ભારતની સ્વતંત્રતાની શૂભકામના
જન ગણ મન અધિનાયક જય હે,
ભારત ભાગ્યવિધાતા
પંજાબ સિન્ધુ ગુજરાત મરાઠા
દ્રાવિડ ઉત્કલ બંગા
વિંધ્ય હિમાચલ યમુના ગંગા
ઉચ્છલ જલધિ તરંગા
તવ શુભ નામે જાગે
તવ શુભ આશીષ માંગે
ગાહે તવ જયગાથા
જન ગણ મંગલદાયક જય હે,
ભારત ભાગ્યવિધાતા
જય હે જય હે જય હે
જય જય જય જય હે!