Sunday, 22 December, 2024

Janu Marathi Dur Thai Gai Lyrics in Gujarati |જાનુ મારાથી દૂર થઇ ગઈ લિરિક્સ ગુજરાતીમાં

241 Views
Share :
Janu Marathi Dur Thai Gai Lyrics in Gujarati |જાનુ મારાથી દૂર થઇ ગઈ લિરિક્સ ગુજરાતીમાં

Janu Marathi Dur Thai Gai Lyrics in Gujarati |જાનુ મારાથી દૂર થઇ ગઈ લિરિક્સ ગુજરાતીમાં

241 Views

અરે મારા પ્રેમ ને
અરે મારા પ્રેમ ને કોના નેહાકા લાગ્યા
જાનુ મારાથી દુર થઇ રે
જાનુ મુજથી દુર થઇ રે

ક્યાં ભુલાયા એની વાતો ના ભુલાય મુલાકાતો
ક્યાં ભુલાયા એની વાતો ના ભુલાય મુલાકાતો
ના ભુલાય મુલાકાતો

અરે મારા સજાયેલા સપના દુર કરી દીધા
તે પલ માં જાનુ દુર થઇ ગઈ રે
જાનુડી મારી છોડી ગઈ રે

હો હસતો એનો ચેહરો એના વગર હું ના રહેતો
કુદરત કેવો આજે સમય મારો લાયો
એના પર હું મરતો પ્રેમ પર હતો ભરોસો
આ દુનિયા ને ગમ્યો પ્રેમ ના અમારો

ના ભુલું પ્રેમ તારો ના તને હું ભુલવાનો
ના ભુલું પ્રેમ તારો ના તને હું ભુલવાનો
તને હું ભુલવાનો

અરે રાહ જોવી પડે તોયે રાહ તારી હું જોવાનો
જાનુડી ભલે દુર થઇ ગઈ રે
જાનુ મુજથી દુર થઇ રે

હો લોક શું જાને આ પ્રેમ ના સંબંધને
સાચા પ્રેમીઓ તો અહીં જીવ આપી માને
હો હાલ જેવા મારા એવા હાલ એના હશે
હું તડપું છું એમ એ પણ તડપે છે

ભગવાન ક્યાં સુતો પ્રેમ આપી દે તું મારો
ભગવાન ક્યાં સુતો પ્રેમ આપી દે તું મારો
પ્રેમ આપી દે તું મારો

અરે મારા પ્રેમ ને નજર કોની લાગી
જાનુડી મુજથી દુર થઇ રે
જાનુડી મુજથી દુર થઇ રે
જીવથી વ્હાલી દુર થઇ રે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *