Thursday, 19 September, 2024

Javab Aapvo Padshe Lyrics in Gujarati

114 Views
Share :
Javab Aapvo Padshe Lyrics in Gujarati

Javab Aapvo Padshe Lyrics in Gujarati

114 Views

દિલ તોડ્યું મારુ ક્યાં કારણે
હે દિલ તોડ્યું મારુ ક્યાં કારણે
દિલ તોડ્યું મારુ ક્યાં કારણે
તારે ભગવાનના ઘરે જવાબ આલવો પડશે

હે માર્યા ઘા તમે દિલના બારણે
માર્યા ઘા તમે દિલના બારણે
તારે ભગવાનના ઘરે જવાબ આલવો પડશે

હે જયારે કુદરતના ઘરે તું જાશે એક એક પાઈનો હિસાબ તારો થાશે
જયારે કુદરતના ઘરે તું જાશે એક એક પાઈનો હિસાબ તારો થાશે
હે દિલ તોડ્યું મારુ ક્યાં કારણે
દિલ તોડ્યું મારુ ક્યાં કારણે
તારે ભગવાનના ઘરે જવાબ આલવો પડશે
હે તારે ભગવાનના ઘરે જવાબ આલવો પડશે

હો તૂટેલું દિલ લઈને ફરું છું
ન્યાય કરજે કુદરત દુવા રે કરું છું
હો બીજા કોઈનો વિશ્વાસ કરતા ડરું છું
ભોળીયાના ભગવાનનો ભરોહો કરું છું
હો રજુ થાશે મારા પ્રેમના પુરાવા ગુનેગાર છે તું એવું સાબીત કરવાવા
રજુ થાશે મારા પ્રેમના પુરાવા ગુનેગાર છે તું એવું સાબીત કરવાવા
દિલ તોડ્યું મારુ ક્યાં કારણે
દિલ તોડ્યું મારુ ક્યાં કારણે
તારે ભગવાનના ઘરે જવાબ આલવો પડશે
હે તારે ભગવાનના ઘરે જવાબ આલવો પડશે

હો હું નહીં પોંગુ તો રોમ મારો પૂગશે
તારા ઘરનું બધું પૂરું કરી નાખશે
હો મુજ નર્દોષના છોટા તને લાગશે
ભાગી ભાગીને અલી ચેટલા દાડા ભાગશે
હો મારા દિલને ભડકે તું બાળશે પછી છો થી સ્વર્ગ તું ભાળશે
મારા દિલને ભડકે તું બાળશે પછી છો થી સ્વર્ગ તું ભાળશે
દિલ તોડ્યું મારુ ક્યાં કારણે
દિલ તોડ્યું મારુ ક્યાં કારણે
તારે ભગવાનના ઘરે જવાબ આલવો પડશે
હે તારે ભગવાનના ઘરે જવાબ આલવો પડશે

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *