Monday, 12 May, 2025

Prem Mubarak Lyrics in Gujarati

160 Views
Share :
Prem Mubarak Lyrics in Gujarati

Prem Mubarak Lyrics in Gujarati

160 Views

હો તમને જોવુંને બધું ભુલી જવાય છે
હો તમને જોવુંને બધું ભુલી જવાય છે
બોલોને આવું મને કેમ થાય છે

હો તારું નામ લઉંને શ્વાસ મારો રોકાઈ જાય છે
બોલોને આવું મને કેમ થાય છે
હો તમે બોલોને આવું મને કેમ થાય છે

હો આતો હ્દયનો નાતો આતો લાગણીની વાતો
તમને પ્રેમ મુબારક
હો સબંધોની સરુઆતો ખુશીયોની મુલાકાતો
તમને પ્રેમ મુબારક
હો આતો હ્દયનો નાતો આતો લાગણીની વાતો
તમને પ્રેમ મુબારક
હો તમને પ્રેમ મુબારક

હો  ક્રિષ્નએ રાધાના મનને હર્યુ છે
એવી રીતે મારા પર જાદુ તે કર્યુ છે

હો સુરમાંથી ભરેલી સરબતી આંખો
ડૂબી જશું અમે તેને બંધ તમે રાખો

હો જીવનમાં એવો કોઈ મળી જાય છે
જાણે સોનામાં સુગંધ ભળી જાય છે

હો આતો હ્દયનો નાતો આતો લાગણીની વાતો
તમને પ્રેમ મુબારક
હો સબંધોની સરુઆતો ખુશીયોની મુલાકાતો
તમને પ્રેમ મુબારક
હો તમને પ્રેમ મુબારક

 હો વિચાર્યું નતું કે હાલત થશે આવી
લોક કરી ફીલિન્ગ તું લઈ જઈશ ચાવી

હો સાચવશું પ્રેમને દિલના ધબકારે
વાલુ નથી દુનિયામાં કોઈ તારાથી વધારે

હો કિસ્મતના કાગળ ઉપર કુદરની કલમે
કરી નાખી જિંદગી મેં તારા જ નામે

હો થોડી હ્દયની વાતો આતો લાગણીની વાતો
તમને પ્રેમ મુબારક
હો સબંધોની સરુઆતો ખુશીયોની મુલાકાતો
તમને પ્રેમ મુબારક
હો તમને પ્રેમ મુબારક
હો તમને પ્રેમ મુબારક

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *