Sunday, 8 September, 2024

જવાહરલાલ નહેરું

307 Views
Share :
જવાહરલાલ નહેરુ

જવાહરલાલ નહેરું

307 Views

લોકસાહિ પ્રત્યે મને ખુબજ આદર ભાવ અને પ્રેમ ભાવ હોવા સતા હું એ માનવા માટે તૈયાર નથી કે બહુમતિજ હમેશા સાચી હોય છે .

1947 ની આજાદી પછી ભારત ના પ્રથમ વાડા પ્રધાન ચચા નહેરુ એટલે બાળકો ના પ્યારા જવાહર લાલ નહેરુ.

પિતા મોતીલાલ નહેરુ તથા માતા સ્વરૂપરાની નહેરુ ના લોક લાડીલા પુત્ર જ્વાહરલાલ નો જન્મ ભારત ના ઉત્તર પ્રદેશ ના અલહાબાદ માં 14 નવેમ્બર 1889 માં થયો હતો. તેના પરિવારમાં તેમના પિતાજીને સંતાન માં પુત્ર જવાહર , અને બે પુત્રી વિજયાલક્ષ્મી તેમજ ક્રુષ્ણા હઠીસિંગ હતા .

જવાહર લાલ નહેરૂ ના મોટાબેન વિજયા લક્ષ્મી સયુક્ત રાસ્ટ્ર મહા સભા ના પહેલા મહિલા અધ્યક્ષ હતા જ્યારે તેમના નાના બહેન એક પ્રભાવ શાલી લેખક હતા. તેમણે પંડિત જવાહર લાલ નહેરુ ના જીવન પર ઘણાં પુસ્તકો પણ લખેલા છે. તેમનું પ્રાથમિક શિક્ષણ પોતાના ઘરે રહીને જ લીધેલું છે. ત્યાર બાદ નહેરુ ની 15 વર્ષ ની ઉમરે માધ્યમિક શિક્ષણ તેમજ ઊંચ શિક્ષણ માટે ઈંગ્લેન્ડ ની હેરો સ્કૂલ માં મોકલવામાં આવેલા હતા. ત્યાં બે વર્ષ બાદ લંડન ની ટ્રિનીટિ કોલેજમાં તેઓ સ્નાતક થયા. ત્યાર બાદ તેઓએ કેંમરીજ યુનિવર્સિટી માં તેઓ બેરીસ્ટર ની પદવી પ્રાપ્ત કરી. ત્યાર બાદ 1912 માં સ્વાદેશ પરત ફરિયા અને ભારત માં વકીલાતપણું ચાલુ કરિયું. વકીલાત ના ચાર વર્ષ બાદ તેઓના 1916 માં દિલ્લી ના એક કાશ્મીરી પરિવારની પુત્રી કમલા કૌર સાથે લગન થયા.

લગન જીવનના એક વર્ષ બાદ 1917 માં તેમના ઘરે એક પુત્રી નો જન્મ થયો જેનું નામ ઇન્દિરા પ્રિયદર્શીની. જેનો ઈતિહાશ ભારત ના પ્રથમ મહિલા પ્રધાન મંત્રી બનીયા. આમ નહેરુ ખુબજ સુખી સંપન પરિવાર ના હતા તેઓ આગળ વકીલાત કરતાં કરતાં તે સમયે ભારત માં આજાદી ની લડાય ચાલતી હતી ત્યારે તેઓ 1919 માં મહાત્મા ગાંધી ના સંપર્ક માં આવ્યા. ત્યાર બાદ તેઓ 1924 માં રાજનીતિ માં આવ્યા જેમાં તે અલહબદના સહેર નિગમ ના પ્રમુખ પદે ચુટાના ત્યાર સતત ને સતત આવી રીતે રાજનીતીમાં આગળ ને આગળ પ્રભુત્વ વધતું ગયું. 1926-1928 દરમિયાન તેઓ ભારતીય કોંગ્રેશ સમિતિ ના મહા સચિવ રહ્યા. 1929 માં લાહોરના કોંગ્રેશ અધિવેશન ના પ્રમુખ બનીય આ દરમિયાન તેઓએ પૂર્ણ સ્વરાજ નો પ્રસ્તાવ મૂક્યો ત્યાર બાદ 1930 ની 26 મી જાન્યુઆરી એ લાહોરમાં સ્વતંતર ભારતનો જંડો ફરકાવ્યો. ત્યારબાદ તેઓ 1936 અને 1937 માં કોંગ્રેશ ના પ્રમુખ પદેચૂટાણાં ત્યાર બાદ તેઓને 1942 ની ગાંધીજી દ્વારા ચલાવવામાં આવેલા ભારત છોડો આંદોલન માં નહેરુને અંગ્રેજોએ દ્વારા ગિરફતાર કરી જેલ હવાલે કરવામાં આવ્યા. ત્યાર બાદ 3 વર્ષ પછી જેલમાંથી 1945 માં છૂટા થયા.

આવી દેશ માટેની આજાદિની લડત માં ભાગ લેતા લેતા 1947 ના રોજ ભારત ને અંગ્રેજોની ગુલામીમાથી આજાદ કરાવ્યો. આજાદી બાદ વડા પ્રધાન પદ માટે કોંગ્રેશ માં થયેલા મત દાનમાં સૌથી વધુ મત સરદાર વલ્લભ ભાઈ પટેલ ને અને ત્યાર બાદ બીજા નંબરે આચાર્ય કૃપલાની ને મળીયા હતા પરંતું બન્ને એ પોતાનાં નામ પાછા ખેચિયા અને જવાહર લાલ નાહેરુને વડાપ્રધાન બનાવ્યા ત્યાર બાદ સ્વતંત્ર ભારતના પ્રથમ વડાપ્રધાન તરીકે આધુનિક ભારતના નિર્માણ માં મહત્વની ભૂમિકા ભજવી.

આવા ભારત ના પ્રથમ વડાપ્રધાન ચાચા નહેરુ ને બાળકો ખુબજ પ્યારા હતા તેઓ પોતાનાં કોટ પર કાયમ માટે ગુલાબ નું ફૂલ રાખતા. તેઓના જન્મ દિવશ ને બાલદિન તરીકે આજે દરેક સ્કૂલ માં ઉજવે છે. તેઓના ફોટા માં પણ અચૂક કોટ પર ગુલાબ રાખેલું દેખાય છે. જેઓને અત્યારે પણ આધુનિક ભારત ના ઘડવૈયા તરીકે લોકો યાદ કરે છે.

આવા આપના લોક લોક લાડીલા નેહરૂ એ પોતાનાં કાર્ય કાળ દરમિયાન પાકિસ્તાન ભારત સાથે આક્રમણ કર્યું અને 1948 માં આ મુદો નહેરુ સયુક્ત રાસ્ટ્ર સંઘની સલામતી સમિતિમાં લઈ ગયા ત્યાર બાદ 1962 માં ચીન સાથે યુદ્ધ કરિયું જેમાં અપૂરતા સાધનો અને લશ્કર ના અભાવે ચીને ભારતનો ઘણો ભાગ દબાવ્યો. તેઓનો વડા પ્રધાન તરીકેનો કર્યા કાળ 1947 થી 1964 સુધી રહ્યો તેના આવા મહાન કાર્યોથી 1955 માં તેમણે ભારત રત્ન થી સન્માનીત કર્યાં. જેઓનું 1964 માં 27 મી મે ના રોજ રહદય રોગના કારણે અવશન થયું .

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *