Thursday, 26 December, 2024

Jenathi Thai Jay Prem Ene Bhuli Shakay Kem Lyrics in Gujarati

128 Views
Share :
Jenathi Thai Jay Prem Ene Bhuli Shakay Kem Lyrics in Gujarati

Jenathi Thai Jay Prem Ene Bhuli Shakay Kem Lyrics in Gujarati

128 Views

ઓ મારી જાનુ તમે નારે કહો ભૂલવાનું
અરે ઓ મારી જાનુ તમે નારે કહો ભૂલવાનું
કોને કીધું મને છોડવાનું
કારણ કહી દે જુદા થવાનું
વાત મને ના હમજાય
જેના થી થઇ જાય પ્રેમ એને ભૂલી શકાય કેમ
જેના થી થઇ જાય પ્રેમ એને ભૂલી શકાય કેમ
એને ભૂલી શકાય કેમ

તારું દિલ મારા દિલ માં ધડકે
તું શું જાણે આજ બહુ એ તડપે
ડાભી આંખ મારી આજ બહુ ફરકે
નજર સામે પ્રેમ બર સે ભરકે
તારી જીબ ને કાંટો ના વાગ્યો
મારા સવાલ નો જવાબ તે ના આપ્યો
વાત મને ના હમજાય જાનુ
જેના થી થઇ જાય પ્રેમ એને ભૂલી શકાય કેમ
જેના થી થઇ જાય પ્રેમ એને ભૂલી શકાય કેમ
એને ભૂલી શકાય કેમ

તૂટેલા દિલ નું ના કોઈ દવાખાનું
ટુકડા ભેગા એના કોણ કરવાનું
દિલ પર પથ્થર રાખી ફરવાનું
માગ્યું પણ ના મોત મળવાનું
ભૂલ હમજાય તો પાછી આવજે
અડધી રાતે હેત થી બોલાવજે જોતા રહેશું તારી વાટ

જેના થી થઇ જાય પ્રેમ એને ભૂલી શકાય કેમ
અરે ઓ મારી જાનુ તમે નારે કહો ભૂલવાનું
કોને કીધું મને છોડવાનું
કારણ કહી દે જુદા થવાનું
વાત મને ના હમજાય
જેના થી થઇ જાય પ્રેમ એને ભૂલી શકાય કેમ
જેના થી થઇ જાય પ્રેમ એને ભૂલી શકાય કેમ
એને ભૂલી શકાય કેમ
એને ભૂલી શકાય કેમ
જેના થી થઇ જાય પ્રેમ એને ભૂલી શકાય કેમ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *