Sunday, 22 December, 2024

Jhankhe Ramva Raas Lyrics | Shriram Iyer, Santvani Trivedi | Santvani Trivedi

142 Views
Share :
Jhankhe Ramva Raas Lyrics | Shriram Iyer, Santvani Trivedi | Santvani Trivedi

Jhankhe Ramva Raas Lyrics | Shriram Iyer, Santvani Trivedi | Santvani Trivedi

142 Views

વાંસળી વગાડે
જમુનાને તીરે કાન્હો
ખેંચે એના સૂરથી મને
એમ ધીરે ધીરે કાન્હો

કામ બધા મેલી હેઠા
ઘેલી દોડી આવે રાધા
કાનુડાની પ્રીત કાજે
જગ છોડી આવે રાધા

ગોકુળીયા ગામમાં ગોપીઓની ભીડ રે
મનમાં લઇને એક આશ
ઝણખે રમવા રાસ
ઝણખે રમવા રાસ
ઝણખે રમવા રાસ
ઝણખે રમવા રાસ

જાને કેમ સાન ભાન ભૂલે
સાંજ ને સવાર ઘૂમે
લઇ મારુ નામ હોઠે રાધા

હું તો ઓતપ્રોત થઇ ને લેતી
કાલી ઘેલી બોલીમાં
મારુ મનગમતું નામ કાન્હા

મેહેકે છે કદંબ
ઝૂમે છે ગગન
હવે લેવો જનમ
બની મોર પીંછ રંગ

ઝણખે રમવા રાસ
ઝણખે રમવા રાસ
ઝણખે રમવા રાસ
ઝણખે રમવા રાસ

વાંસળી વગાડે
જમુના ને તીરે કાન્હો
ખેંચે એના સૂરથી મને
એમ ધીરે ધીરે કાન્હો

કામ બધા મેલી હેઠા
ઘેલી દોડી આવે રાધા
કાનુડાની પ્રીત કાજે
જગ છોડી આવે રાધા

ગોકુળીયા ગામમાં ગોપીઓની ભીડ રે
મનમાં લઇ ને એક આશ
ઝણખે રમવા રાસ
ઝણખે રમવા રાસ
ઝણખે રમવા રાસ
ઝણખે રમવા રાસ.

English version

Vansadi vagade
Jamunane tire kanho
Khenche aena soorthi mane
Aem dhire dhire kanho

Kaam badha meli hetha
Gheli dodi aave radha
Kanudani prit kaje
Jag chhodi aave radha

Gokuliya gaamma gopioni bhid re
Mannma laine aek aas
Jhankhe ramva raas
Jhankhe ramva raas
Jhankhe ramva raas
Jhankhe ramva raas

Jaane kem saan bhaan bhule
Saanj ne savaar ghume
Lai maru naam hothe radha

Hu to otprot thaine leti
Kali gheli boli ma
Maru mangamtu naam kanha

Meheke chhe kadamb
Jhume chhe gagan
Have levo janam
Bani mor pinchh rang

Jhankhe ramva raas
Jhankhe ramva raas
Jhankhe ramva raas
Jhankhe ramva raas

Vansadi vagade
Jamunane tire kanho
Khenche aena soor thi mane
Aem dhire dhire kanho

Kaam badha meli hetha
Gheli dodi aave radha
Kanuda ni prit kaje
Jag chhodi aave radha

Gokuliya gaamma gopioni bhid re
Mannma laine aek aas
Jhankhe ramva raas
Jhankhe ramva raas
Jhankhe ramva raas
Jhankhe ramva raas.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *