Tuesday, 19 November, 2024

Jindagi Na Rasta Lyrics in Gujarati

96 Views
Share :
Jindagi Na Rasta Lyrics in Gujarati

Jindagi Na Rasta Lyrics in Gujarati

96 Views

હો જિંદગીના રસ્તા જુદા ના થયા હોત
હો જિંદગીના રસ્તા જુદા ના થયા હોત
નજારોથી તમારી દુર ના થયા હોત
જિંદગીના રસ્તા જુદા ના થયા હોત
નજારોથી તમારી દુર ના થયા હોત

પસ્તાવાનો આજે દાડો ના હોત
રડવાનો તમારે વારો ના હોત

હો જો પ્રેમ મારો તમે સમજી ગયા હોત
અમે આજ બીજાના થયા ના હોત
હો જો પ્રેમ મારો તમે સમજી ગયા હોત
અમે આજ બીજાના થયા ના હોત

હો જોયા’તા આંખો એ સપના તમારા
તમને પામવાના હતા ઓરતા મારા
તમને શું ખબર કેટલી મોનીતી મેં મોનતા
પ્રેમ હતો કેટલો ક્યાં તમે જોણતા

સમયસર તમે મારી કદર કરી હોત
બીજી કોઈ તમે સફર કરી હોત

હો જો પ્રેમ મારો તમે સમજી ગયા હોત
હાથમાં ના બીજાના હાથ મળ્યા હોત
હો જો પ્રેમ મારો તમે સમજી ગયા હોત
હાથમાં ના બીજાના હાથ મળ્યા હોત

હો આવ્યા તમે પણ મોડા બહુ પડયા
શું મતલબ હવે તમે કેટલું રડયા
હો મારી જિંદગી ના ફૂલ બીજે રે ખીલી ગયા
રાહ જોઈ થાક્યા અમે હવે રે ભુલી ગયા

જૂઠી દુનિયા નો વિશ્વાસ ના કર્યો હોત
આવી હાલતમાં ના અમે મળ્યા હોત

હો જો પ્રેમ મારો તમે સમજી ગયા હોત
બીજા સાથે જોવાના દિવસો ના હોત
હો જો પ્રેમ મારો તમે સમજી ગયા હોત
હાથમાં ના હાથ બીજા ના મળ્યા હોત

હો જો પ્રેમ મારો તમે સમજી ગયા હોત
અમે આજ બીજાના થયા ના હોત
અમે આજ બીજાના થયા ના હોત
આજ બીજાના થયા ના હોત

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *