Wednesday, 15 January, 2025

Jivatar Zer Karyu Te Ame Yaad Rakhishu Lyrics | Shital Thakor | Ajay Vagheshwari Official

115 Views
Share :
Jivatar Zer Karyu Te Ame Yaad Rakhishu Lyrics | Shital Thakor | Ajay Vagheshwari Official

Jivatar Zer Karyu Te Ame Yaad Rakhishu Lyrics | Shital Thakor | Ajay Vagheshwari Official

115 Views

અઘરું થયું છે જીવવું અમે થાકી રે ગયા
અઘરું થયું છે જીવવું અમે થાકી રે ગયા
અઘરું થયું છે જીવવું અમે થાકી રે ગયા
જીવતર ઝેર કર્યું તે અમે યાદ રાખશું
તારા ગુના ઓની અમે કાપીએ સજા
તારા ગુના ઓની અમે કાપીએ સજા
જીવતર ઝેર કર્યું તે અમે યાદ રાખશું

હો તને લાગશે મારી હાય
તારું હારું નહિ થાય
તને લાગશે મારી હાય
તારું હારું નહિ થાય
એ સમય નો ઇન્તઝાર કરીશું
જીવતર ઝેર કર્યું તે અમે યાદ રાખશું
જિંદગી ઝેર કરી તે અમે યાદ રાખીશું

હો દિલ થી દિલ નો નાતો તોડી તે દીધો યાર
પીઠ પાછળ કર્યા કેવા નફરત ના વાર
હો..હો મારા આ પ્રેમ ની તે કરી ના કદર
હાલ શું છે મારા તેતો લીધી ના ખબર

હો તારા કર્મો ની સજા જોજે મળશે બેવફા
તારા કર્મો ની સજા તને મળશે બેવફા
તારા મોત ની દુઆ અમે કરીશુ
જીવતર ઝેર કર્યું તે એ અમે યાદ રાખીશું
જીવતર ઝેર કર્યું તે અમે યાદ રાખશું

હો દિવસો કાઢીયે છીએ અમે રડી રડી ને
જીવતે જીવ જોઈ લીધું અમે મરી ને
કાઢી છે કેટલી મેં રાતો જાગી ને
શું મળ્યું તને મારુ દિલ તોડી ને

હો તને પ્રેમ કરીને મોટી ભૂલ કરી મેં
તને પ્રેમ કરીને મોટી ભૂલ કરી મેં
પણ પ્રેમ નો હિસાબ રે કરી છું
જીવતર ઝેર કર્યું તે એ અમે યાદ રાખીશું
અઘરું થયું છે જીવવું અમે થાકી રે ગયા
તારા ગુના ઓની અમે કાપી એ સજા
જીવતર ઝેર કર્યું તે એ અમે યાદ રાખીશું
જીવતર ઝેર કર્યું તે એ અમે યાદ રાખશું
જીવતર ઝેર કર્યું તે એ અમે યાદ રાખશું

English version

Agharu thayu chhe jivvu ame thaki re gaya
Agharu thayu chhe jivvu ame thaki re gaya
Agharu thayu chhe jivvu ame thaki re gaya
Jivtar zer karyu te ame yaad rakhshu
Tara guna o ni ame kapiye saja
Tara guna o ni ame kapiye saja
Jivtar zer karyu te ame yaad rakhshu

Ho tane lagse mari hay
Taru haru nahi thay
Tane lagse mari hay
Taru haru nahi thay
Ae samay no intzaar karisu
Jivtar zer karyu te ame yaad rakhshu
Jindagi zer kari te ame yaad rakhishu

Ho dil thi dil no nato todi te didho yaar
Pith pachhad karya keva nafrat na vaar
Ho..ho..mara aa prem ni te kari na kadar
Haal shu chhe mara teto lidhi na khabar

Ho tara karmo ni saja joje malse bewafa
Tara karmo ni saja tane malse bewafa
Tara mot ni duaa ame karisu
Jivtar zer karyu te ae ame yaad rakhishu
Jivtar zer karyu te ame yaad rakhshu

Ho divaso kadhiye chhiye ame radi radi ne
Jivte jiv joi lidhu ame mari ne
Kadhi chhe ketli me rato jagi ne
Shu madyu tane maru dil todi ne

Ho tane prem karine moti bhul kari me
Tane prem karine moti bhul kari me
Pan prem no hishab re kari chhu
Jivtar zer karyu te ae ame yaad rakhishu
Agharu thayu chhe jivvu ame thaki re gaya
Tara guna o ni ame kaapi ae saja
Jivtar zer karyu te ae ame yaad rakhishu
Jivtar zer karyu te ae ame yaad rakhshu
Jivtar zer karyu te ae ame yaad rakhshu

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *