Sunday, 22 December, 2024

Juda Karvata To Bhega Kem Karya Lyrics in Gujarati

126 Views
Share :
Juda Karvata To Bhega Kem Karya Lyrics in Gujarati

Juda Karvata To Bhega Kem Karya Lyrics in Gujarati

126 Views

હો એક વાત કહેવી કુદરત તને
હો એક વાત કહેવી કુદરત તને
એક વાત કહેવી કુદરત તને
અમને જુદા કરવા તા તો ભેળા કેમ કર્યા

હો તારા કાયદાની ના ગમી રીત મને
તારા કાયદાની ના ગમી રીત મને
અમને જુદા કરવા તા તો ભેગા કેમ કર્યા

હો ભગવાન તારા ઘરનો કેવો આ ન્યાય રે
અમારી સાથે તમે કર્યો અન્યાય રે
ભગવાન તારા ઘરનો કેવો આ ન્યાય રે
અમારી સાથે તમે કર્યો અન્યાય રે

હો એક વાત કહેવી કુદરત તને
એક વાત કહેવી કુદરત તને
અમને જુદા કરવા તા તો ભેળા કેમ કર્યા
હો અમને જુદા કરવા તા તો ભેળા કેમ કર્યા

હો એનો ચહેરો જોઈ મારા દુઃખને ભુલી જાતો
વાલી વાલી લાગે એની મને વાતો
હો અને મળ્યા પછી બહુ ખુશ થઈ જાતો
કોની નજર લગી કે તુટી ગયો નાતો

હો મારી ખુસીયો તારાથી જોઈ ના જોવાણી
જલન થઈ હશે તને વાત ના હમજાણી
મારી ખુસીયો તારાથી જોઈ ના જોવાણી
જલન થઈ હશે તને વાત ના હમજાણી

હો એક વાત કહેવી કુદરત તને
એક વાત કહેવી કુદરત તને
અમને જુદા કરવા તા તો ભેળા કેમ કર્યા
હો અમને જુદા કરવા તા તો ભેળા કેમ કર્યા

હો જોડે જીવવાના રહી ગયા ઓરતા
આવી ગઈ દિવાળીને વઇ ગયા નોરતા
હો એકબીજા ઉપર અમે દિલથી મરતા
કલમ કેમ ચાલી અધુરા લેખ લખતા

હો દિલને દુઃખાવી તને રે શું મળ્યું
આખોને રડાવી તને રે શું મળ્યું
દિલને દુઃખાવી તને રે શું મળ્યું
આખોને રડાવી તને રે શું મળ્યું

હો એક વાત કહેવી કુદરત તને
એક વાત કહેવી કુદરત તને
અમને જુદા કરવા તા તો ભેળા કેમ કર્યા

હો તારા કાયદાની ના ગમી રીત મને
તારા કાયદાની ના ગમી રીત મને
અમને જુદા કરવા તા તો ભેગા કેમ કર્યા
હો અમને જુદા કરવા તા તો ભેળા કેમ કર્યા
હો અમને જુદા કરવા તા તો ભેગા કેમ કર્યા

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *