Kai Dav Tamne Lyrics in Gujarati
By-Gujju24-04-2023

Kai Dav Tamne Lyrics in Gujarati
By Gujju24-04-2023
ફૂલથી એ વધુ બ્યુટીફૂલ તમે લાગો છો
અરે ડેસિંગ અદા સાથે કુલ તમે લાગો છો
હો ફૂલથી એ વધુ બ્યુટીફૂલ તમે લાગો છો
ડેસિંગ અદા સાથે કુલ તમે લાગો છો
હાચું કહું ,હાચું કહું
કહી દઉં તમને
જોરદાર લાગો છો
બે મિસાલ લાગો છો
અરે લાજવાબ લાગો છો
ફૂલથી એ વધુ બ્યુટીફૂલ તમે લાગો છો
ડેસિંગ અદા સાથે કુલ તમે લાગો છો
હો નખરા તમારા હોઈ હટકે
જોઈને છોરા ધ્યાન ભટકે
હો નખરા તમારા હોઈ હટકે
જોઈને છોરા દિશા ભટકે
જાણે પરલોકથી ઉતરી જમીપર
જાણે પરલોકથી ઉતરી જમીપર
કોઈ પરી લાગો છો
જોરદાર લાગો છો
અરે જોરદાર લાગો છો
ફૂલથી એ વધુ બ્યુટીફૂલ તમે લાગો છો
ડેસિંગ અદા સાથે કુલ તમે લાગો છો
હો ગમો છો તમે મારા દિલને
સમજો આ દિલની ફીલને
હો નીકળો તમે જે ગલીએ
અલગ નજારો એ ઘડીયે
હો આશીકોમાં હોળ પડે ભાઈબંધો જગડી પડે
હો આશીકોમાં હોળ પડે ભાઈબંધો જગડે
એવા કિલર લાગો છો
અરે ખતરનાક લાગો છો
લાજવાબ લાગો છો
અરે બે મિસાલ લાગો છો
ફૂલથી એ વધુ બ્યુટીફૂલ તમે લાગો છો
ડેસિંગ અદા સાથે કુલ તમે લાગો છો
હાચું કહું ,હાચું કહું
કહી દઉં તમને
જોરદાર લાગો છો
બે મિસાલ લાગો છો
લાજવાબ લાગો છો
અરે જોરદાર લાગો છો