Kana Tara Bharose Lyrics in Gujarati
By-Gujju25-04-2023

Kana Tara Bharose Lyrics in Gujarati
By Gujju25-04-2023
હે મારા દ્વારકા વાળા રે જ ભેળા અમે તારા ભરોસે જીવયે
મારા દ્વારકા વાળા રે જ ભેળા અમે તારા ભરોસે જીવયે
હે મારી ખબર વાલાતમે લેજો અમે તારા ભરોસે જીવયે
હે જગતમાં જાગતો કેવય એ દેવ
નોમ એનું લેવાની પડી છે ટેવ
જગતમાં જાગતો કેવય એ દેવ
નોમ એનું લેવાની પડી છે ટેવ
હે વિકટ પડે તો ભેળા રેજો અમે તારા ભરોસે જીવયે
www.gujjuplanet.com
હે મારા દ્વારકા વાળા રે જ ભેળા અમે તારા ભરોસે જીવયે
હો નથી કોઈ દુશ્મન કે વેરીયોની બીક રે
રાત દાડો ફરીયે અમે ઠાકર કરે ઠીક રે
હો હો નથી કોઈ દુશ્મન કે વેરીયોની બીક રે
રાત દાડો ફરીયે અમે ઠાકર કરે ઠીક રે
હે મહેશ સોમને પ્રિન્સ રજાડી મોને છે બઉ નાથ કરજો રખવાળી
મહેશ સોમને પ્રિન્સ રજાડી મોને છે બઉ નાથ કરજો રખવાળી
હે મારા દ્વારકા વાળા રે જ ભેળા અમે તારા ભરોસે જીવયે
હે મારી ખબર વાલાતમે લેજો અમે તારા ભરોસે જીવયે
હે જે દાડાથી જોઈ અમે દ્વારકાની ધજા
એ દાડાથી જીવનમાં મોજ અને મજા
હો હો જે દાડાથી જોઈ અમે દ્વારકાની ધજા
એ દાડાથી જીવનમાં મોજ અને મજા
હે ભોળા છે રબારી માયાળુ માલધારી
હરખાઈ છે વાલા તમને રે ભાળી
ભોળા છે રબારી માયાળુ માલધારી
હરખાઈ છે વાલા તમને રે ભાળી
હે તારા ચરણોમા અમે રહીયે અમે તારા ભરોસે જીવયે
હે મારા દ્વારકા વાળા રે જ ભેળા અમે તારા ભરોસે જીવયે
અમે તારા ભરોસે જીવયે
અમે તારા ભરોસે જીવયે