Sunday, 22 December, 2024

Kanha Tane Shu Kahevu Lyrics in Gujarati

153 Views
Share :
Kanha Tane Shu Kahevu Lyrics in Gujarati

Kanha Tane Shu Kahevu Lyrics in Gujarati

153 Views

મારગડો મેલ ,મારગડો મેલ
મારગડો મેલ ,મારગડો મેલ

શું કહેવું તને કોડીલા કાન રે
શું કહેવું તને કોડીલા કાન રે
શું કહેવું શ્યામળિયાવર શ્યામ રે
કાના તને શું કહેવું
ઓ કાના તને શું કહેવું

લેતો નહીં હવે મારૂં નામ રે
તું લેતો નહીં હવે મારૂં નામ રે
કાના તને શું કહેવું
ઓ વાલા તને શું કહેવું

વેરણ વગાડતો ને ઘેલું લગાડતો
અડધી રાતે વાલો ઉંધથી જગાડતો
વેરણ વગાડતો ને ઘેલું લગાડતો
અડધી રાતે કાનો ઉંધથી જગાડતો

હું ભુલી મારા દેહનું ભાન રે
હું ભુલી મારા દેહનું ભાન રે
કાના તને શું કહેવું
શું કહેવું તને કોડીલા કાન રે
શું કહેવું શ્યામળિયાવર શ્યામ રે
કાના તને શું કહેવું
ઓ કાના તને શું કહેવું

સાસુ હઠીલી મારી નણદી મેણા બોલતી
પાડોશણ જોઈને મુખડા મરોડતી
સાસુ હઠીલી મારી નણદી મેણા બોલતી
પાડોશણ જોઈને મુખડા મરોડતી

સૈયરૂંએ છોડ્યો સંગાથ રે
સૈયરૂંએ છોડ્યો સંગાથ રે
કાના તને શું કહેવું
શું કહેવું તને કોડીલા કાન રે
શું કહેવું શ્યામળિયાવર શ્યામ રે
કાના તને શું કહેવું
ઓ વાલા તને શું કહેવું

કવિ કે દાન કે કેમ નથી માનતો
 કહેને કાન તું કેમ તડપાવતો
કવિ કે દાન કે કેમ નથી માનતો
 કહેને કાન તું કેમ તડપાવતો

એવો તે શું અપરાધ રે
એવો તે શું અપરાધ રે
કાના તને શું કહેવું
શું કહેવું તને કોડીલા કાન રે
શું કહેવું શ્યામળિયાવર શ્યામ રે
કાના તને શું કહેવું
ઓ કાના તને શું કહેવું
વાલીડા તને શું કહેવું
ઓ કાના તને શું કહેવું

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *