Monday, 23 December, 2024

Kato Tane Bhuli Jaisu Kato Duniya Chhodi Daisu Lyrics | Rohit Thakor | Musicaa Digital

120 Views
Share :

મારી મહોબ્બત ના ગમે તો કહી દેજે મારી જાન
મારી મોહબ્બત ના ગમે તો કહી દેજે મારી જાન
મારી મહોબ્બત ના ગમે તો કહી દેજે મારી જાન
કાંતો તને ભૂલી જઇશુ કાંતો દુનિયા છોડી દઇશુ

દિલ બીજે લાગી જાય તો કઈ દેજે મારી જાન

તારી ખુશીયો મા મારી ખુશીયો મારી જાન
મારા પ્રેમ નું તું ના કરતી અપમાન
કાંતો તને ભૂલી જઇશુ કાંતો દુનિયા છોડી દઇશુ
કાંતો તને ભૂલી જઇશુ કાંતો દુનિયા છોડી દઇશુ

મારી જિંદગી મા જાનુ તારી જરૂર છે
પણ ક્યાં દીકુ તારે મારી જરૂર છે
હો..હો…દિલ મા એના છે રમે એ ના કહતી
ધીરે ધીરે કાળજા મા ઘાવ એતો કરતી

દિલ તોડે તો મને કેજે મારી જાન
જૂઠું બોલી ને ના કરતી તું બરબાદ
કાંતો તને ભૂલી જઇશુ કાંતો દુનિયા છોડી દઇશુ
કાંતો તને ભૂલી જઇશુ કાંતો દુનિયા છોડી દઇશુ

છેલ્લા શ્વાસ સુધી ચાહીશ હું તુજને
કેહતી હતી એવું રે મુજને
પછી કેમ ભૂલી મારા સાચા તું પ્યાર ને
પીઠ પાછળ ઘાવ કરી તારા યાર ને

ફરી નહિ કહું તને હવે મારી જાન
જાન જાન કહી તેતો લીધી મારી જાન
હવે તને ભૂલી જઇશુ કાંતો દુનિયા છોડી દઇશુ
હવે તને ભૂલી જઇશુ કાંતો દુનિયા છોડી દઇશુ
કાંતો તને ભૂલી જઇશુ કાંતો દુનિયા છોડી દઇશુ

English version

Mari mohabbat na game to kahi deje mari jan

Kato tane bhuli jaisu kato duniya chhodi daisu

Dil bije lagi jaay to kai deje mari jaan

Tari khushiyo ma mari khushiyo mari jaan
Mara prem nu tu na karti apmaan
Kato tane bhuli jaisu kato duniya chhodi daisu
Kato tane bhuli jaisu kato duniya chhodi daisu

Mari zindagi ma janu tari jarur chhe
Pan kya diku tare mari jajur chhe
Ho ho dil ma aena chhu rame ae na kahti
Dhire dhire kadja ma ghav aeto karti

Dil tode to mane keje mari jaan
Juthu boli ne na karti tu barbaad
Kato tane bhuli jaisu kato duniya chhodi daisu
Kato tane bhuli jaisu kato duniya chhodi daisu

Chhela swas sudhi chahis hu tujne
Kehti hati tu aevu re mujne
Pachi kem bhuli mara sacha tu pyaar ne
Pith pachad ghav kari tara yaar ne

Fari nahi kahu tane have mari jaan
Jaan jaan kahi teto lidhi mari jaan
Have tane bhuli jaisu kato duniya chhodi daisu
Have tane bhuli jaisu kato duniya chhodi daisu
Kato tane bhuli jaisu kato duniya chhodi daisu

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *