Monday, 20 April, 2026
  • હૃદયકુંજ શું છે ?
    ગાંધી આશ્રમમાં આવેલું સ્થળ (ગાંધીજીનું નિવાસસ્થાન)
  • સોનગઢ કિલ્લાનું નિર્માણ ક્યા શાસક દ્વારા કરવામાં આવ્યું હતું ?
    પિલાજીરાવ ગાયકવાડ
  • લાઠીના લોકચિત્રકાર છે.
    કુમાર મંગળસિંહ
  • “વિશ્વકોશ’ સંસ્થાનું કયું સંપર્કપત્ર દર મહિને નિયમિત પ્રગટ થાય છે ?
    વિશ્વવિહાર
  • સોળમાં સૈકાના મહાન સંગીતકાર તાનસેનના સમકાલીન અને પ્રતિસ્પર્ધી બૈજુ બાવરા ક્યાંનું રત્ન હતા ?
    ચાંપાનેર
  • સૌરાષ્ટ્રની કણબી/કોળી બહેનો/નૃત્યકારોના રાસને શું નામ આપવામાં આવેલું છે ?
    સોળંગા રાસ
  • યશોધર મહેતાનું યોગદાન ક્ષેત્ર જણાવો.
    સાહિત્ય
  • ક્યા રાજવીના શાસનકાળ દરમિયાન 1914માં વડોદરા ખાતે સૌપ્રથમ સમગ્ર ભારત સંગીત પરિષદ યોજાઈ હતી ?
    મહારાજા સયાજીરાવ ગાયકવાડ
  • ચાંપાનેરની સ્થાપત્યકલા અને ઐતિહાસિક મહત્ત્વ ધ્યાને લઈ કઈ સાલમાં યુનેસ્કોએ તેને વૈશ્વિક વારસાના સ્થળોની યાદીમાં સમાવ્યું હતું ?
    2004
  • નરિ મહેતાએ હુંડીમાં કોનું નામ લખ્યું હતું ?
    ચતુર્ભુજ (વિષ્ણુ ભગવાન)નું
  • દાંડીયાત્રાનું ચિત્રાલેખન કરી આલબમ બનાવનાર ચિત્રકાર કોણ ?
    કનુ દેસાઈ
  • અમદાવાદની પોળમાં આવેલી હરકુંવર શેઠાણીની હવેલી શેના માટે વિખ્યાત છે ?
    કાષ્ઠકલા
  • પાલીજગ, કહાલ્યા, હુડો વગેરે ક્યા લોકનૃત્યના પ્રકાર છે?
    ગરબા
  • કચ્છી ભાષા કઈ બે ભાષાઓનું મિશ્રણ છે ?
    સિંધી અને ગુજરાતી
  • ગુજરાતના ક્યા પ્રખ્યાત કિલ્લાના ચાર પ્રવેશદ્વાર છે ?
    ડભોઈનો કિલ્લો
  • ભરૂચ જિલ્લામાં ગુફા સ્થાપત્ય ક્યા આવેલું છે ?
    કડિયા ડુંગર
  • વિશ્વ વિરાસત સ્થળોની યાદીમાં રાણકી વાવનો સમાવેશ ક્યા વર્ષે થયો હતો ?
    2014
  • હવેલી સંગીત ગુજરાતમાં ગવાતા ક્યા પ્રકારના ગીતો છે ?
    ધાર્મિક
  • આર્યસુબોધક નાટક મંડળી ક્યા આવેલ છે ?
    મોરબી
  • ઈંઢોણી આકારની ગોળમટોળ પાઘડી ક્યા વિસ્તારમાં જોવા મળે છે ?
    મોરબી મચ્છુકાંઠા
  • અમદાવાદ શહેરના વતની અને ભારતના શ્રેષ્ઠ આર્કિટેક્ટ બાલકૃષ્ણ દોશીને તાજેતરમાં ક્યા આંતરરાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરાવામાં આવ્યા ?
    પ્રિત્ઝકર એવોર્ડ
  • નંદા, ભદ્રા, જયા અને વિજયા શેના પ્રકારો છે ?
    વાવના પ્રકાર
  • આચાર્ય હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ જણાવો.
    ચાંગદેવ
  • ક્યા ઈજિપ્તના વિદ્વાન બહમનિ પ્રદેશ જતાં પૂર્વે ગુજરાતમાં લાંબો સમય રોકાયા હતા ?
    બદરુદ્દિન અદ દમમિ
  • ‘ઓળખ’ એ શું છે ?
    માટીની ભીંતો ઉપર ભાતીગળ રંગોનું ચિતરામણ
  • હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતિક સમુ તીર્થસ્થાન……….માં આવેલું છે ?
    પીરાણા
  • ગુજરાતની પ્રથમ નાટ્ય મંડળી પારસી નાટક મંડળીની સ્થાપના એ કરી હતી.
    ફરામજી ગુસ્તાદજી દલાલ
  • ડભોઈના કિલાના ઉત્તરી દ્વાર ક્યા દ્વાર તરીકે ઓળખાય છે ?
    ચાંપાનેર દ્વાર
  • ગિરનારનું મંદિર કોણે બંધાવ્યું હતું ?
    સજ્જનમંત્રી
  • …………એ સામાજીક પ્રશ્નોને વ્યંગાત્મક રીતે રજૂ કરે છે.
    ભવાઈ
  • ગોફગૂંથનરાસ કયા સમાજનું લોકનૃત્ય છે ?
    સૌરાષ્ટ્રના કોળી કણબી
  • ગુજરાતની 700 વર્ષ જુની વિશિષ્ટ પ્રકારની નાટ્યકલા એટલે?
    ભવાઈ
  • ઉસ્તાદ ફૈયાઝ હુસેનખા ક્યા ક્ષેત્ર સાથે સંબંધિત છે ?
    સંગીત
  • ગુજરાતમાં ઘંટાકર્ણના મંદિર તરીકે ઓળખાય છે.
    મહુડી
  • મોઢેરા ખાતેના સૂર્યમંદિરને…… છે.
    સંધારા આયોજન
  • અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો.
    સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ
  • ભાવનગર ખાતે આવેલા મ્યુઝિયમનું નામ જણાવો.
    બાર્ટન મ્યુઝિયમ
  • કાપડના વિવિધ રંગો અને આકારના ટુકડાઓ કાપીને વ્યવસ્થિત ગોઠવી તેની ધારોને સીવી લેવાની કલાને શું કહે છે?
    કેટવકામ
  • નૃત્યકારો વર્તુળ રચવા હાથમાં હાથ જોડી સાંકળ રચે અને તે નૃત્યનું હરિવંશ પુરાણમાં મહત્ત્વ દર્શાવાયું છે ?
    હલ્લિસાકા
  • સપ્તયતન શૈલીનું મંદિર ગુજરાતમાં, … માં આવેલું છે.
    ધ્રાસનવેલ
  • ભવનાથના મેળા તરીકે પ્રસિદ્ધ મેળો ક્યા સ્થળે ભરાય ?
    ગિરનારની તળેટીમાં
  • ‘બાવન ધ્વજ મંદિર’ ક્યા આવેલું છે ?
    સરોત્રા
  • કયા ક્ષેત્ર સાથે ‘મુક્તાબહેન ડગલી’ સંકળાયેલા છે ?
    સમાજ સેવા
  • પારસીઓના કાશી તરીકે ગુજરાતનું ક્યું શહેર જાણીતું છે ?
    ઉદવાડા
  • પુસ્તકાલયને લગતી પ્રવૃત્તિઓ માટે વડોદરાના જાણીતા વ્યક્તિનું નામ જણાવો.
    અંબુભાઈ પટેલ
  • ક્યા મંદિરોને ‘સંગેમરમરમાં કંડારેલ કાવ્ય’ની ઉપમાં આપવામાં આવી છે?
    દેલવાડાના જૈન મંદિરોને
  • બોતેર કોઠાની વાવ કચ્છ જિલ્લામાં ક્યા આવેલી છે ?
    ભદ્રેશ્વર
  • સોલંકી યુગના મંદિર સ્થાપત્યના એલીવેશન (દેખાવ/મોરો) કેટલા આડા વિભાગોમાં વહેચાયેલું છે ?
    ત્રણ વિભાગો
  • દેવની મોરી, બોરિયા સ્તૂપ અને ઈટવા સ્તૂપ ક્યા રાજ્યમાંથી મળી આવેલ છે ?
    ગુજરાત
  • યહૂદી ધર્મના શ્રદ્ધાળુઓનું ધર્મસ્થાન સીનેગોગ ગુજરાતમાં ક્યા સ્થળે આવેલ છે ?
    અમદાવાદ
  • સારંગી જેવું વાદ્ય ‘ઝૂન ઝૂન’ કઈ જાતિમાં જોવા મળે છે ?
    સીદી
  • શાંતનુ રાજાના પુત્રો ચિત્રવીર અને વિચિત્ર વીરના નામ પરથી પડેલો મેળો ચિત્ર વિચિત્રનો મેળો ક્યા ગામે યોજાય છે ?
    ગુણભાખરી (સાબરકાંઠા)
  • સાર્થ ગુજરાતી જોડણીકોશ……. દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો છે.
    ગૂજરાત વિદ્યાપીઠ
  • ઉસ્તાદ મૌલાના બન્ને વડોદરામાં સંગીત શિક્ષણ સંસ્થાની શરૂઆત કરી હતી, જે આગળ જતા કોની સહાયથી વડોદરાનું સંગીત મહાવિદ્યાલય બન્યું ?
    મહારાજા સયાજીરાવ ગાયકવાડ
  • ક્ષત્રપકાલીન ઈંટો ક્યા કિલ્લાના પાયામાંથી મળી હતી ?
    વડનગર
  • મોંઘીબાની સમાધિ ક્યા આવેલી છે ?
    શિહોર (જિ.ભાવનગર)
  • ભક્તિ કરતાં કરતાં ભજન રચનાર ધના ભગતનું પૂરું નામ જણાવો.
    ધના કેશવ કાકડિયા
  • સૌરાષ્ટ્રના નૃત્યકારોનું નૃત્ય ક્યા નામથી જાણીતું છે ?
    દાંડીયારાસ
  • ભારતીય હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં ગુજરાતમાંથી ઉદ્ભવેલા ઘણા રાગોથી ગુજરાતે યોગદાન આપેલ છે, તે રાગ જણાવો.
    બિલાવલ, સોરઠી, ખંભાયતી
  • રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીનું જન્મસ્થાન ‘કીર્તિમંદિર’ કોણે બંધાવ્યું હતું ?
    નાનજીભાઈ કાલીદાસ મહેતા
  • વારલી એ કઈ કળાં છે ?
    ચિત્ર
  • સોમનાથ મંદિરનો નૃત્યમંડપ સિવાયનો બધો ભાગ ચાલુક્ય યુગની શૈલીનો છે.
    નાગર શૈલી
  • ‘મિથ્યાભિમાન’ના રચયિતા કોણ છે ?
    દલપતરામ
  • મંદિર નિર્માણની વેસર શૈલી ક્યા રાજવંશ દ્વારા સૌપ્રથમ વિકસાવવામાં આવી ?
    ચાલુક્ય
  • સ્ત્રીઓ ઘાઘરા તરીકે વસ્રને વીંટાળીને પહેરે તેને ક્યું કામ કહેવાય ?
    ટાંગળીયા
  • ગુજરાતી ભાષા ક્યા જૂથની છે ?
    ઈન્ડો-આર્યન જૂથ
  • હલ્લીસાકા નૃત્ય પરંપરા ગુજરાતનું મૂળ સ્રોત છે. આ નૃત્ય શૈલીનો ઉલ્લેખ ક્યા પ્રાચીન ગ્રંથમાં પ્રસ્તુત કરાયો છે ?
    હરિવંશ પુરાણ
  • ચોઘડિયા શું છે ?
    નગારાનો પ્રકાર
  • સ્વામીનારાયણ સંપ્રદાયના સ્થાપક કોણ હતા ?
    સહજાનંદ સ્વામી
  • સિદ્ધપુરના બિંદુ સરોવરમાં કોણે સ્નાન કરી માતાનું શ્રાદ્ધ કર્યું હતું ?
    ભગવાન પરશુરામે
  • ઉત્તર ગુજરાતના ઠાકોરો/નૃત્યકારોના નૃત્ય ક્યા નામથી ઓળખવામાં આવે છે ?
    ઠાગા નૃત્ય
  • પોરબંદર ખાતે ક્યા માતાજીનું પ્રસિદ્ધ મંદિર આવેલું છે ?
    હરિદ્ધિ માતા
  • ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારોમાં અસ્પૃશ્યતા અંગેનો અભ્યાસ કોણે કર્યો ?
    આઈ.પી.દેસાઈ
  • ગુજરાતનું ક્યું તીર્થ પૂર્વે બૌદ્ધ તીર્થ સ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું છે ?
    તારંગા
  • ગુજરાતનાં કુમુદીની લાખિયા કર્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ?
    નૃત્યકલા
  • બોમ્બે ગ્રીન થીયેટર ક્યા શહેરમાં સ્થિત છે ?
    મુંબઈ
  • ‘માળીનો ચોળો’ એ શું છે ?
    એક પ્રકારનું ડાંગી નૃત્ય
  • જયકુમારી વિજય, ગુજરાતી સાહિત્યનું પ્રથમ આધુનિક પ્રણયકથા નાટક……. ..એ લખ્યું છે.
    રણછોડભાઈ ઉદયરામ દવે
  • ભારતની વસતી ગણતરી-2011 પ્રમાણે બોલાતી ભાષાઓમાં ગુજરાતી બોલનારા ક્યા ક્રમે છે ?
    છઠ્ઠા
  • ગુજરાતની સાહિત્ય પરંપરા મોટાભાગે શેની સાથે જોડાયેલી છે?
    ભક્તિ આંદોલન
  • વેદકાળમાં શિકાર છોડી ઘેટા – બકરાં ઉછેરનાર વર્ગ ક્યા નામે ઓળખાતો ?
    ગાડરી
  • ત્રિનેત્રેશ્વરનું મંદિર ના રાજા કરણસિંહજી દ્વારા મંદિરની સ્થાપત્ય સુંદરતામાં ફેરફાર વિના તેનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું.
    લખતર
  • તેરા દરબારગઢ ભીંતચિત્ર ક્યા જિલ્લામાં જોવા મળે છે ?
    કચ્છ
  • ‘લલિતાદુઃખદર્શક’ના લેખક કોણ છે ?
    રણછોડભાઈ
  • ચામરધારી પ્રતિહારી સ્થાપત્ય ક્યા આવેલું છે ?
    મોઢેરા
  • મોઢેરા સિવાય ગુજરાતમાં ક્યા સ્થળે સૂર્યમંદિર આવેલું છે ?
    કોટાય
  • ગુજરાતમાં ઈસ્લામ સ્થાપત્યના ઉચ્ચ આગવા ચિહ્ન તરીકે કઈ મસ્જિદની ગણના થાય છે ?
    જામા મસ્જિદ, અમદાવાદ
  • મોઢેરાના સૂર્યમંદિરનું નકશીકામ કઈ શૈલીમાં થયેલું છે ?
    ઈરાની શૈલી
  • તારસાંગની ગુફા શૈલાશ્રય……….માં આવી છે.
    પંચમહાલ
  • નીચેના પૈકી સૌપ્રથમ રંગીન ગુજરાતી ફિલ્મ કઈ ?
    લીલુડી ધરતી
  • નેમિનાથ મંદિર, મલ્લિનાથ જૈન મંદિર, સંપ્રતિ રાજાનું મંદિર ક્યા પર્વત ઉપર આવેલા છે ?
    ગિરનાર
  • વસ્તુપાલ અને તેજપાલ આબુ પર બંધાવેલ લુણવસહિનો સ્થપતિ કોણ હતો ?
    શોભનદેવ
  • લોકકથાકાર દરબાર પુજાવાળાનું જન્મસ્થળ જણાવો.
    સાંણથલી
  • સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના શિલ્પીકોણ છે ?
    રામ વિ. સુતાર
  • ભરતસોયથી ભરાતું અને ભરેલા ભરતકામને ……………… છે.
    ખચીતમ કહે
  • ‘આગગાડી’ કૃતિ કોણે લખેલી છે ?
    ચંદ્રવદન મહેતા
  • ગુજરાતમાં ચાંચવાળી પાઘડી ક્યા પહેરવામાં આવે છે ?
    ગોંડલ
  • કનુ દેસાઈ એટલે ?
    ચિત્રકલા
  • એન્ટન ચેખોવની મૂળ વર્તા ‘The bet’નો ડૉ.૨મેશ ઓઝાએ ક્યા નામે અનુવાદ કર્યો છે ?
    શરત
  • સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા મુનીબાવા મંદિરમાં…. છે.
    અષ્ટ કોણીય મંડપ