Monday, 20 April, 2026
  • મેઘરાજાની છડીનો ઉત્સવ ક્યા ઉજવવામાં આવે છે ?
    ભરૂચ
  • ક્યા યુગમાં ગુજરાતમાં સરાય સ્થાપત્યની શરૂઆત થઈ હતી ?
    મુઘલ યુગ
  • ક્યા લોકો ચાને ‘ગળી સાહ’ અને છાશને ‘ખાટી સાહ’ કહે છે?
    ભીલ
  • ગુજરાતની હવેલીઓ પર……… સ્થાપત્ય શૈલીની અસર છે.
    નીઓ ગોથિક
  • ગુરુ પૂર્ણિમા ઉત્સવ ક્યા મહિનામાં આવે ?
    અષાઢ
  • પાટણના પટોળાએ કઈ કલાનો બેનમૂન નમૂનો છે ?
    હાથવણાટની કલા
  • પરંપરાગત વ્યવસાય મુજબ ‘ગારુડી’ એટલે શું ?
    મદારી
  • નિહારિકા ક્લબની સ્થાપના ક્યા મહાનુભાવે કરી હતી ?
    બચુભાઈ રાવત
  • જ્ઞાનવાળી વાવ ક્યા આવેલી છે ?
    સિદ્ધપુર
  • તારંગા ક્યા ધર્મનું જાણીતું તીર્થસ્થળ છે ?
    જૈન
  • કેરળથી આવીને ગુજરાતમાં જ સ્થિર થયેલા નૃત્યગુરુઓ ભાસ્કર અને રાધા મેનન દ્વારા સ્થાપિત નૃત્ય સંસ્થાનું નામ શું છે?
    મુદ્રા સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સિંગ
  • ભારતીય દર્શનશાસ્ત્ર અનુસાર વ્યક્તિત્વના ત્રણ પ્રકારો આપ્યા છે. સાત્વિક, રાજસ અને…
    તામસ
  • કેલીકો મ્યુઝિયમ શાના માટે પ્રખ્યાત છે ?
    કાપડ