ગુજરાતની કલા સંસ્કૃતિ અને વારસો
-
મોઢેરા ખાતેના સૂર્યમંદિરને…… છે.
સંધારા આયોજન
-
સોલંકી યુગના મંદિર સ્થાપત્યના એલીવેશન (દેખાવ/મોરો) કેટલા આડા વિભાગોમાં વહેચાયેલું છે ?
ત્રણ વિભાગો
-
વારલી એ કઈ કળાં છે ?
ચિત્ર
-
ગુજરાતનું ક્યું તીર્થ પૂર્વે બૌદ્ધ તીર્થ સ્થળ હતું અને પાછળથી જૈન તીર્થ બન્યું છે ?
તારંગા
-
ગુજરાતમાં ઈસ્લામ સ્થાપત્યના ઉચ્ચ આગવા ચિહ્ન તરીકે કઈ મસ્જિદની ગણના થાય છે ?
જામા મસ્જિદ, અમદાવાદ
-
સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા મુનીબાવા મંદિરમાં…. છે.
અષ્ટ કોણીય મંડપ
-
કેલીકો મ્યુઝિયમ શાના માટે પ્રખ્યાત છે ?
કાપડ
-
ગુજરાતના પ્રવાસન સાથે ક્યો આદિવાસી ઉત્સવ સંકળાયેલો છે?
ડાંગ ઉત્સવ
-
‘પીથોરા’ શું છે ?
આદિવાસી ચિત્રકળા
-
પારસીઓનું તીર્થસ્થળ ક્યું છે ?
ઉદવાડા
-
ડાંગની કથન ગાન શૈલીનું આગવું અંગ કોને કહેવામાં આવે છે?
થાળીકથા
-
હંસા મહેતા ગ્રંથાલય ક્યા આવેલું છે ?
વડોદરા
-
ઉપનિષદોના તત્ત્વજ્ઞાનને માનનારને શું કહેવાય ?
વેદાંતી