Saturday, 7 September, 2024
  • ISKCONનું પૂરું નામ આપો.
    ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્સિયસનેસ
  • દાંતીવાડા તાલુકો ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલ છે ?
    બનાસકાંઠા
  • ભૂવનેશ્વરી શક્તિપીઠ ક્યાં આવેલી છે ?
    ગોંડલ
  • આદર્શ વિદ્યાનગરી તરીકે જાણીતું નારગોલ ક્યા જિલ્લામાં આવેલું છે ?
    વલસાડ
  • સાબરકાંઠા જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?
    બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી
  • ગળી માટે અમદાવાદ જિલ્લાનું સ્થળ જાણીતું છે ?
    સરખેજ
  • દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક……
    ખંભાળિયા
  • સહકારી મંડળીઓની પ્રવૃત્તિ માટે ક્યું સ્થળ જાણીતું છે ?
    વાલોડ
  • ફતેહપુરા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?
    દાહોદ
  • સાવલી તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?
    વડોદરા
  • સતિયાદેવ પર્વત ક્યા જિલ્લામાં છે ?
    જામનગર
  • પિરોટન ટાપુ કયા જિલ્લામાં આવેલા છે?
    જામનગર
  • ડાયનોસોરના ઈંડા મળી આવ્યું હોય તેવું સૌપ્રથમ સ્થળ ક્યું છે?
    રૈયાલી (મહીસાગર)
  • દેવગઢબારીયા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?
    દાહોદ
  • મોઢેરા કઈ નદીના કિનારે આવેલું છે?
    પુષ્પાવતી
  • માળીયા હાટીના તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?
    જૂનાગઢ
  • ભચાઉ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?
    કચ્છ
  • જીરણગઢ શહેરની અન્ય ઓળખ છે ?
    જૂનાગઢ
  • ગાંધીનગર જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?
    સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ખેડા, અરવલ્લી
  • દિલબહારનગરી તરીકે ક્યા શહેરને ઓળખાય છે?
    સુરત
  • પાંડવોના વનવાસ દરમિયાન કરેલા પડાવની લોકવાયકા ધરાવતું સ્થળ લુણાવાડા ક્યા જિલ્લામાં આવેલું છે ?
    મહીસાગર
  • કડાણા અને વણાકબોરી કઈ નદી પર બાંધવામાં આવેલા બંધ છે?
    મહિ નદી
  • હડપ્પા સંસ્કૃતિનું સુવિખ્યાત સ્થળ ધોળાવીરા સાથે ક્યો જિલ્લો સંકળાયેલો છે ?
    કચ્છ
  • રણમલ ચોકી ક્યા સ્થળ સાથે સંબંધિત છે ?
    ઈડર
  • હિરણ, કપિલા અને સરસ્વતી નદીનો સંગમ થાય છે ?
    સોમનાથ
  • વલસાડી સાગમાંથી બનતા ફર્નિચરનું કેન્દ્ર બીલીમોરા ક્યા જિલ્લામાં છે ?
    નવસારી
  • દાંડીકૂચ પશ્ચાત ગાંધીજીની ધરપકડ ક્યા ગામેથી થઈ હતી ?
    કરાડી
  • વર્ષ 2009ના ગુજરાત ખાસ મૂડી રોકાણ પ્રદેશ અધિનિયમ અન્વયે ધોલેરાને ક્યા રીજિયન તરીકે વિકસાવાઈ રહ્યો છે ?
    સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીજિયન
  • સતી રાણકી દેવીનું મંદિર આવેલું છે?
    વઢવાણ
  • ગુજરાતમાં જહાજ ભાંગવાનો ઉદ્યોગ અલંગ ખાતે વિકસ્યો છે. અલંગ ક્યા જિલ્લામાં આવેલું છે ?
    ભાવનગર
  • ગુજરાતનો સૌથી મોટો દરિયાખાનનો ઘુમ્મટ આવેલો છે ?
    અમદાવાદ
  • ગુજરાતમાં ક્યા સ્થળે સૌથી વહેલો સૂર્યોદય થશે ?
    દાહોદ
  • સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પાસેથી પસાર થાય ?
    કર્કવૃત્ત
  • જૈન સંપ્રદાયનું પવિત્ર તીર્થધામ ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે ?
    કચ્છ
  • ડોલોમાઈટ ક્યાંથી મળી આવે છે ?
    છૂછાપુરા (છોટા ઉદેપુર)
  • અરવલ્લી જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?
    સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, મહીસાગર
  • કોડીનાર તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?
    ગીર સોમનાથ
  • ગુજરાતમાં સૌથી વધુ ઓવરબ્રિજ ધરાવતું શહેર ક્યું છે ?
    સુરત
  • પ.પૂ.બજરંગદાસ બાપાનું આશ્રમ સ્થળ બગદાણા ક્યા જિલ્લામાં આવેલું છે ?
    ભાવનગર
  • એસ્સાઈ ઓઈલની જાણીતી કંપની વાડીનાર ક્યા જિલ્લામાં છે?
    જામનગર
  • જૈન સંપ્રદાયનું પવિત્ર યાત્રાધાન જખૌ ક્યા જિલ્લામાં આવેલું છે ?
    કચ્છ
  • ગુજરાતનો ક્યો જિલ્લો યુકેલિપ્ટસ જિલ્લા તરીકે ઓળખાય છે?
    ભાવનગર
  • નવસારી કઈ નદીના કિનારે વસેલું છે?
    પૂર્ણા
  • ‘કાળિયાર’ માટે જાણીતો વેળાવદર નેશનલ પાર્ક ભાવનગર જિલ્લાના ક્યા તાલુકામાં આવેલો છે ?
    વલભીપુર
  • પ્રતિવર્ષ મેઘાણી મહોત્સવનું આયોજન થાય છે?
    બોટાદ
  • ગુજરાતમાં સૌથી વધુ તાપમાન ક્યા નોંધાય છે ?
    ડીસા
  • મહીસાગર જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?
    અરવલ્લી, ખેડા, પંચમહાલ, દાહોદ
  • સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ રિસર્ચ ઈસ્ટિટ્યૂટ ક્યા આવેલી છે ?
    ભાવનગર
  • ક્યા શહેરમાં આવેલા ધી ગુજરાત પેટ્રોલિયમ કેમિકલ અને પેટ્રોકેમિકલ સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીજિયન જાહેર કરાયેલ છે?
    ભરૂચ
  • મેશ્વો નદીના કિનારે આવેલું તીર્થસ્થળ ક્યું છે?
    શામળાજી
  • ઓઈલ રિફાઈનરી મથક તરીકે પ્રખ્યાત કોયલી ક્યા જિલ્લામાં આવેલું છે ?
    વડોદરા
  • ગાયકવાડ રાજવીઓનું પૌરાણિક રાજ્ય સ્થળ વ્યારા ક્યાં જિલ્લામાં છે ?
    તાપી
  • સૌરાષ્ટ્રના પેરિસ તરીકે ઓળખાય છે ?
    જામનગર
  • અદ્ભૂત કલાકૃતિ ધરાવતા જૈન મંદિરોનું સ્થાનક કુંભારિયા ક્યા જિલ્લામાં આવેલું છે ?
    બનાસકાંઠા
  • એકમાત્ર લોકગેટ ધરા બંદર ક્યા આવેલું હતું ?
    ભાવનગર
  • હળવદ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે?
    મોરબી
  • દેશનો સૌપ્રથમ કૈનાલ ટોપ સોલાર પ્રોજેક્ટ ક્યા જિલ્લામાં આકાર પામ્યો છે ?
    મહેસાણા
  • ગુજરાતમાં સૌથી ઝડપી વિકાસ પામતું શહેર કહેવાય ?
    સુરત
  • ગાંધીધામ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે?
    કચ્છ
  • વલસાડ જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?
    નવસારી
  • નારાયણદવેનું પવિત્ર સ્થાનક બોરસદ ક્યા જિલ્લામાં આવેલું છે ?
    આણંદ
  • કચ્છમાં કોટાય સૂર્યમંદિર બંધાવ્યું હતું ?
    કાઠીઓ
  • પાલનપુર તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે?
    બનાસકાંઠા
  • નિષ્કલંક માતાનું પવિત્ર ધામ ક્યા જિલ્લામાં આવેલું છે ?
    વડોદરા
  • ગુજરાતમાં સૌપ્રથમ રેડિયોકેન્દ્રની શરૂઆત ક્યા શહે૨માં થઈ હતી ?
    વડોદરા
  • સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક ક્યા આવેલું છે ?
    અમદાવાદ
  • પ્રાચીન શિલાલેખો ધરાવતું સ્થળ વડાલી ક્યા જિલ્લામાં આવેલું છે ?
    સાબરકાંઠા
  • ક્યા સ્થળે બ્રહ્માજીનું મંદિર છે ?
    ખેડબ્રહ્મા
  • બોટાદ જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?
    અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર
  • ગોધરા ક્યા કાળમાં જાણીતું ઉદ્યોગ કેન્દ્ર હતું ?
    મરાઠાકાળ
  • લાખાણી તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?
    બનાસકાંઠા
  • પટોળામાં કઈ શૈલીનો ઉપયોગ થાય છે ?
    બેવડી ઈક્કત શૈલી
  • વાવ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?
    બનાસકાંઠા
  • મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સાથે સરહદ બનાવતો જિલ્લો ક્યો છે?
    દાહોદ
  • પ્રસિદ્ધ સૂર્યમંદિર કોટાય ક્યા જિલ્લામાં આવેલું છે ?
    કચ્છ
  • પૌરાણિક શિવમંદિર માટે પ્રખ્યાત કાયાવરોહણ ક્યા જિલ્લામાં આવેલું છે?
    વડોદરા
  • દેવભૂમિ – દ્વારકા જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?
    પોરબંદર, જામનગર
  • નખત્રાણા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?
    કચ્છ
  • હાટકેશ્વર મહાદેવ મંદિર ક્યા આવેલું છે ?
    વડનગર
  • તાપી નદીના કિનારાને શું કહેવાય છે?
    કરોડો સુવાલીની ટેકરીઓ
  • ધાતુને ઓગાળવા કઈ ખનિજ ઉપયોગી છે ?
    ફ્લોરસ્પાર
  • નગર ગાયિકાઓ તાના – રીરીનું જન્મસ્થળ વડનગર ક્યા જિલ્લામાં આવેલું છે ?
    મહેસાણા
  • સમી તાલુકો ગુજરાત રાજ્યના ક્યાં જિલ્લામાં આવેલ છે ?
    પાટણ
  • ડીસા તાલુકો ગુજરાત રાજયના ક્યા જિલ્લામાં આવેલ છે ?
    બનાસકાંઠા
  • સિરક્રિકને અન્ય ક્યા નામે ઓળખાય છે?
    બાણગંગા
  • જામનગર જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?
    દેવભૂમિ - દ્વારકા, જામનગર
  • ‘નાના અંબાજી’ના નામે પ્રખ્યાત ખેડબ્રહ્મા ક્યા જિલ્લામાં આવેલું છે ?
    સાબરકાંઠા
  • ડાંગનું પ્રવેશદ્વારા કહેવાય ?
    વધઈ
  • પારસી ભાઈઓનું પવિત્ર સ્થાનક ઉદવાડા ક્યા જિલ્લામાં આવેલું છે ?
    વલસાડ
  • રાજકોટ શહેર કોણે વસાવ્યું હતું ?
    ઠાકોર વિભોજી જાડેજા
  • સૌથી પ્રાચીન મંદિર ક્યું છે?
    ગોરજ
  • નસવાડી તાલુકો ગુજરાત રાજયના ક્યા જિલ્લામાં આવેલ છે ?
    છોટા ઉદેપુર
  • ગરબાડા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?
    દાહોદ
  • કંજેટા મધ માટે ક્યું સ્થળ જાણીતું છે ?
    લીમખેડા
  • મોરબી જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?
    જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ
  • નવસૈયદ પીરની મઝાર ક્યા આવેલી છે ?
    નવસારી
  • ગુલાબની સૌથી વધુ ખેતી ક્યા જિલ્લામાં થાય છે ?
    ભરૂચ જિલ્લો
  • ઓકાર્ડ પેલેસ ક્યા આવેલો છે ?
    ગોંડલ
  • ડભોઈના કિલ્લાના પૂર્વમાં આવેલા દ્વારને ક્યું દ્વાર કહે છે ?
    હિરા ભાગોળ
  • ડભોઈના કિલ્લાનું ક્યું દ્વાર નાંદોદ દ્વાર તરીકે ઓળખાય છે ?
    દક્ષિણ દ્વાર