Friday, 17 April, 2026
  • ગુજરાત ચિલ્ડ્રન યુનિવર્સિટીનું સ્થળ ક્યું છે ?
    ગાંધીનગર
  • પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતું સ્થળ હાલોલ ક્યા જિલ્લામાં આવેલું છે ?
    પંચમહાલ
  • ઈમારતી લાકડા માટેનું વેપાર કેન્દ્ર આહવા ક્યા જિલ્લામાં છે ?
    ડાંગ
  • જામનગર ખાતે સૌપ્રથમ આયુર્વેદ યુનિવર્સિટીની સ્થાપના ક્યારે થઈ હતી ?
    1967
  • એકપણ ટાંકો લીધા વગરની રજાઈ સુજની માટે ક્યું સ્થળ જાણીતું છે ?
    ભરૂચ
  • હારીજ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?
    પાટણ
  • કુદરતી ગેસનું પ્રાપ્તી સ્થળ હજીરા ક્યા જિલ્લામાં આવેલું છે ?
    સુરત
  • ડાંગ જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?
    તાપી,નવસારી
  • ગુજરાત રાજ્યમાં આવેલ બોટાદ જિલ્લાને ક્યા તમામ (ચારેય) જિલ્લાઓની હદ સ્પર્શે છે ?
    ભાવનગર, અમરેલી, રાજકોટ, અમદાવાદ
  • દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક……
    ખંભાળિયા
  • હડપ્પા સંસ્કૃતિનું સુવિખ્યાત સ્થળ ધોળાવીરા સાથે ક્યો જિલ્લો સંકળાયેલો છે ?
    કચ્છ
  • પ.પૂ.બજરંગદાસ બાપાનું આશ્રમ સ્થળ બગદાણા ક્યા જિલ્લામાં આવેલું છે ?
    ભાવનગર
  • એકમાત્ર લોકગેટ ધરા બંદર ક્યા આવેલું હતું ?
    ભાવનગર
  • લાખાણી તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?
    બનાસકાંઠા
  • ‘નાના અંબાજી’ના નામે પ્રખ્યાત ખેડબ્રહ્મા ક્યા જિલ્લામાં આવેલું છે ?
    સાબરકાંઠા
  • જાંબુઘોડા તાલુકો ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલો છે ?
    પંચમહાલ
  • પ્રસિદ્ધ લોકમેળાનું પવિત્ર સ્થળ તરણેતર સાથે ક્યો જિલ્લો સંબંધિત છે ?
    સુરેન્દ્રનગર
  • સૌથી વધુ દૂધાળા પશુઓ ક્યા જિલ્લામાં છે ?
    ખેડા
  • મહાકાળી માતાનું મંદિર ક્યા ડુંગર પર આવેલું છે ?
    પાવાગઢ ડુંગર
  • કચ્છમાં ગૂગળ માટે ક્યું સ્થળ જાણીતું છે?
    માતાનો મઢ
  • મેઘાણી મહોત્સવનું આયોજન ક્યા થાય છે ?
    બોટાદ
  • પારસી બિરાદરોનું પવિત્ર યાત્રાધામ ઉદવાડા ક્યા જિલ્લામાં આવેલું છે ?
    વલસાડ
  • આઈના મહેલ ક્યા જોવા મળે ?
    ભૂજ
  • નવલખા પેલેસ ક્યા શહેરમાં છે ?
    ગોંડલ
  • ચોરઠ જોગણીનું મંદિર પોલાદર ક્યા જિલ્લામાં આવેલું છે?
    મહેસાણા
  • સાત નદીઓનું સંગમ સ્થળ વૌઠા આવેલું છે.
    અમદાવાદ
  • બેટ દ્વારકા તરીકે ઓળખવામાં આવે છે ?
    શંખોદ્વાર બેટ
  • સહકારી મંડળીઓની પ્રવૃત્તિ માટે ક્યું સ્થળ જાણીતું છે ?
    વાલોડ
  • રણમલ ચોકી ક્યા સ્થળ સાથે સંબંધિત છે ?
    ઈડર
  • એસ્સાઈ ઓઈલની જાણીતી કંપની વાડીનાર ક્યા જિલ્લામાં છે?
    જામનગર
  • હળવદ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે?
    મોરબી
  • પટોળામાં કઈ શૈલીનો ઉપયોગ થાય છે ?
    બેવડી ઈક્કત શૈલી
  • ડાંગનું પ્રવેશદ્વારા કહેવાય ?
    વધઈ
  • ખાનપુર તાલુકો ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલો છે ?
    મહીસાગર
  • કચ્છ જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે ?
    બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી
  • ધોરાજી કિલ્લો ક્યા જિલ્લામાં આવેલો છે ?
    રાજકોટ
  • પવિત્ર તીર્થધામ કાયાવરોહણ સાથે ક્યો જિલ્લો જોડાયેલો છે?
    વડોદરા
  • ભાભર તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?
    બનાસકાંઠા
  • અમરેલી જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?
    ભાવનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ
  • SVNIT ક્યા આવેલ છે ?
    સુરત
  • અદભુત કલાકૃતિ ધરાવતા જૈન મંદિરોનું સ્થાનક કુંભારિયા ક્યા જિલ્લામાં આવેલું છે ?
    બનાસકાંઠા
  • અકીકના પત્થરના ઉદ્યોગ માટે જાણીતું સ્થળ ખંભાત ક્યા જિલ્લામાં આવેલું છે ?
    આણંદ
  • મહત્ત્વનું શિપયાર્ડ ધરાવતું બંદર પીપાવાવનો જિલ્લો જણાવો?
    અમરેલી
  • માધાવાવ ક્યા આવેલ છે ?
    વઢવાણ
  • મહેસાણા જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?
    બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા
  • ફતેહપુરા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?
    દાહોદ
  • હિરણ, કપિલા અને સરસ્વતી નદીનો સંગમ થાય છે ?
    સોમનાથ
  • જૈન સંપ્રદાયનું પવિત્ર યાત્રાધાન જખૌ ક્યા જિલ્લામાં આવેલું છે ?
    કચ્છ
  • દેશનો સૌપ્રથમ કૈનાલ ટોપ સોલાર પ્રોજેક્ટ ક્યા જિલ્લામાં આકાર પામ્યો છે ?
    મહેસાણા
  • વાવ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?
    બનાસકાંઠા
  • પારસી ભાઈઓનું પવિત્ર સ્થાનક ઉદવાડા ક્યા જિલ્લામાં આવેલું છે ?
    વલસાડ
  • પવિત્ર રુકમાવતી નદીના કિનારે આવેલ યાત્રાધામ રામપરા વેકરા ક્યા જિલ્લામાં આવેલું છે ?
    કચ્છ
  • અમદાવાદની સ્થાપનાનું સ્થળ ક્યું છે ?
    માણેકબુરજ
  • પાટણ જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?
    કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર
  • રેલવે સુરક્ષા દળ (RPF)નું તાલીમ કેન્દ્ર ક્યા આવેલું છે ?
    વલસાડ
  • દરિયાકાંઠે આવેલું રમણીય સ્થળ અહમદપુર માંડવી ક્યા જિલ્લામાં છે ?
    ગીર સોમનાથ
  • જૈન પંચતીર્થમાનું વિખ્યાત સ્થળ સુથરી ક્યા જિલ્લામાં આવેલું છે ?
    કચ્છ
  • નર્મદા જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?
    છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, સુરત, તાપી
  • ભરૂચ જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?
    નર્મદા, વડોદરા, આણંદ, સુરત
  • જૂનાગઢ હાઉસ ક્યા આવેલ છે ?
    રાજકોટ
  • તાપી જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?
    સુરત, નવસારી, ડાંગ, નર્મદા
  • કવિ કલાપીની કર્મભૂમિ લાઠી આવેલું છે.
    અમરેલી
  • જૈન સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ જખૌ ક્યા જિલ્લામાં આવેલું છે ?
    કચ્છ
  • સાવલી તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?
    વડોદરા
  • વલસાડી સાગમાંથી બનતા ફર્નિચરનું કેન્દ્ર બીલીમોરા ક્યા જિલ્લામાં છે ?
    નવસારી
  • ગુજરાતનો ક્યો જિલ્લો યુકેલિપ્ટસ જિલ્લા તરીકે ઓળખાય છે?
    ભાવનગર
  • ગુજરાતમાં સૌથી ઝડપી વિકાસ પામતું શહેર કહેવાય ?
    સુરત
  • મધ્ય પ્રદેશ અને રાજસ્થાન સાથે સરહદ બનાવતો જિલ્લો ક્યો છે?
    દાહોદ
  • રાજકોટ શહેર કોણે વસાવ્યું હતું ?
    ઠાકોર વિભોજી જાડેજા
  • દિગંબર જૈનોનું પવિત્ર યાત્રાધામ ભિલોડા ક્યા જિલ્લામાં આવેલું છે ?
    અરવલ્લી
  • ખોડીયાર માતાનું પવિત્ર સ્થાનક રાજપરા ક્યા જિલ્લામાં આવેલું છે ?
    ભાવનગર
  • પ્રાચીન શિલાલેખો ધરાવતું સ્થળ વડાલીનો જિલ્લો જણાવો,
    સાબરકાંઠા
  • ભૃગુ ઋષિનો આશ્રમ ક્યા જિલ્લામાં આવેલો છે ?
    ભરૂચ
  • ગેટ વે ઓફ પોર્ટ તરીકે ઓળખાય ?
    હજીરા
  • ગુજરાતમાં સુંગંધોના શહેર તરીકે ઓળખાય છે ?
    પાલનપુર
  • વાઘબારી ક્યા આવેલી છે ?
    સાપુતારા
  • કાચબાના ઉછેર માટેનું કેન્દ્ર હાથબ એટલે ક્યો જિલ્લો
    ભાવનગર
  • સુરત જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?
    ભરૂચ, નવસારી, તાપી, નર્મદા
  • પાર્શ્વનાથ ભગવાનનું સુપ્રસિદ્ધ સ્થાનક ઘોઘા ક્યા જિલ્લામાં આવેલું છે ?
    ભાવનગર
  • દેવોના મોસાળ તરીકે ઓળખાય ?
    સિદ્ધપુર (પાટણ)
  • ક્રિષક ભારી કો. ઓપરેટિવ લિ.નું કારખાનું ક્યા આવેલું છે ?
    સુરત
  • સતિયાદેવ પર્વત ક્યા જિલ્લામાં છે ?
    જામનગર
  • દાંડીકૂચ પશ્ચાત ગાંધીજીની ધરપકડ ક્યા ગામેથી થઈ હતી ?
    કરાડી
  • નવસારી કઈ નદીના કિનારે વસેલું છે?
    પૂર્ણા
  • ગાંધીધામ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે?
    કચ્છ
  • પ્રસિદ્ધ સૂર્યમંદિર કોટાય ક્યા જિલ્લામાં આવેલું છે ?
    કચ્છ
  • સૌથી પ્રાચીન મંદિર ક્યું છે?
    ગોરજ
  • ઓઈલ રિફાઈનરી મથક તરીકે પ્રખ્યાત સ્થળ કોયલી ક્યા જિલ્લામાં આવેલું છે?
    વડોદરા
  • નારદ – બ્રહ્માની મૂર્તિવાળું કામરેજ ક્યા જિલ્લામાં છે ?
    સુરત
  • જિલ્લો અને વડુ મથકની જોડ
    કચ્છ - ભૂજ, પંચમહાલ - ગોધરા, સાબરકાંઠા- હિંમતનગર
  • ઉપરકોટ કિલ્લો ક્યા આવેલો છે ?
    જૂનાગઢ
  • રાણી રૂડાબાઈએ બંધાવેલ બેનમૂન વાવ અડાલજનો જિલ્લો ક્યો છે ?
    ગાંધીનગર
  • પીલાજીરાવ ગાયકવાડ નિર્મિત કિલ્લો સોનગઢ ક્યા જિલ્લામાં કે આવેલો છે ?
    તાપી