Tuesday, 28 January, 2025
  • ગુજરાતના ક્યા શહેરને પીન્ક સિટી તરીકે ઓળખાય છે ?
    ધ્રાંગધ્રા
  • ગારિયાધાર તાલુકો ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલો છે ?
    ભાવનગર
  • જાંબુઘોડા તાલુકો ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલો છે ?
    પંચમહાલ
  • ખાનપુર તાલુકો ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલો છે ?
    મહીસાગર
  • પવિત્ર રુકમાવતી નદીના કિનારે આવેલ યાત્રાધામ રામપરા વેકરા ક્યા જિલ્લામાં આવેલું છે ?
    કચ્છ
  • દિગંબર જૈનોનું પવિત્ર યાત્રાધામ ભિલોડા ક્યા જિલ્લામાં આવેલું છે ?
    અરવલ્લી
  • ઓઈલ રિફાઈનરી મથક તરીકે પ્રખ્યાત સ્થળ કોયલી ક્યા જિલ્લામાં આવેલું છે?
    વડોદરા
  • ગાયકવાડ રાજવીઓનું પૌરાણિક રાજ્યસ્થળ વ્યારા ક્યા જિલ્લામાં આવેલું છે ?
    તાપી
  • પ્રસિદ્ધ સ્થળ માલસામોટ ક્યા જિલ્લામાં આવેલું છે?
    નર્મદા
  • પૂજય કસ્તુરબાનો સેવાશ્રમ સ્થળ મરોલી ક્યા જિલ્લામાં આવેલો છે ?
    નવસારી
  • ભાભર તાલુકો ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલો છે ?
    બનાસકાંઠા
  • કબા ગાંધીનો ડેલો ક્યા આવેલ છે ?
    રાજકોટ
  • વડનગર ખાતે આવેલું હાટકેશ્વર મંદિર ક્યા કાળમાં બંધાયેલું છે?
    સલ્તનત કાળ
  • બ્રહ્મા નારદનું વિરલ મૂર્તિસ્થળ કામરેજ ક્યા જિલ્લામાં આવેલું છે?
    સુરત
  • વિસનગર તાલુકો ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલ છે ?
    મહેસાણા
  • રાજપીપળા તાલુકો ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલ છે ?
    નર્મદા
  • અંબાજી કયાં જિલ્લામાં આવેલ છે?
    બનાસકાંઠા
  • ભગવાન અજીતનાથની પ્રતિમા ધરાવતું પવિત્ર સ્થળ તારંગા ક્યા જિલ્લામાં આવેલું છે ?
    મહેસાણા
  • પ્રસિદ્ધ લોકમેળાનું પવિત્ર સ્થળ તરણેતર સાથે ક્યો જિલ્લો સંબંધિત છે ?
    સુરેન્દ્રનગર
  • કચ્છ જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે ?
    બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી
  • અમદાવાદની સ્થાપનાનું સ્થળ ક્યું છે ?
    માણેકબુરજ
  • ખોડીયાર માતાનું પવિત્ર સ્થાનક રાજપરા ક્યા જિલ્લામાં આવેલું છે ?
    ભાવનગર
  • નારદ – બ્રહ્માની મૂર્તિવાળું કામરેજ ક્યા જિલ્લામાં છે ?
    સુરત
  • ભગવાન ધર્મનાથની પવિત્ર મૂર્તિ ધરાવતું સ્થળ પાનસર ક્યા 11 જિલ્લામાં આવેલું છે ?
    ગાંધીનગર
  • લખોટા કિલ્લો ક્યા આવેલો છે ?
    જામનગર
  • વડોદરા અને ભરૂચ જિલ્લા વચ્ચે સરહદ બનાવતી નદી કઈ છે?
    નર્મદા
  • ગુજરાતમાં વિધાનસભાની સૌથી ઓછી બેઠકો ધરાવતો જિલ્લો ક્યો છે?
    ડાંગ
  • તમે 12 જયોર્તિલિંગમાંના એક નાગેશ્વરમાં છો તો તમે ગુજરાતના કયા જિલ્લામાં છો?
    દેવભૂમિ દ્વારકા
  • ઈફકો લિમિટેડ કંપનીનું મથક કલોલ ક્યા જિલ્લામાં આવેલું છે ?
    ગાંધીનગર
  • નરસિંહ મહેતાએ પૂજા કરી હોય તેવું ગોપનાથ સ્થળ ક્યાં જિલ્લામાં છે?
    ભાવનગર
  • શુદ્ધ ઘી માટે પ્રખ્યાત સ્થળ ખંભાળિયાનો જિલ્લો જણાવો.
    દેવભૂમિ દ્વારકા
  • રાજપીપળાની ટેકરીઓમાંથી ક્યા પથ્થરો મળી આવે છે?
    અકીકના પથ્થરો
  • ભગવાન મલ્લિનાથનું પવિત્ર યાત્રાસ્થળ ભોયણી ક્યા જિલ્લામાં આવેલું છે ?
    મહેસાણા
  • બનાસકાંઠા જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?
    કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા
  • સૌથી વધુ દૂધાળા પશુઓ ક્યા જિલ્લામાં છે ?
    ખેડા
  • ધોરાજી કિલ્લો ક્યા જિલ્લામાં આવેલો છે ?
    રાજકોટ
  • પાટણ જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?
    કચ્છ, બનાસકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર
  • પ્રાચીન શિલાલેખો ધરાવતું સ્થળ વડાલીનો જિલ્લો જણાવો,
    સાબરકાંઠા
  • જિલ્લો અને વડુ મથકની જોડ
    કચ્છ - ભૂજ, પંચમહાલ - ગોધરા, સાબરકાંઠા- હિંમતનગર
  • આજવા ડેમ ક્યા શહેરને પીવાનું પાણી પૂરું પાડે છે ?
    વડોદરા
  • ભવનાથ તળેટી ક્યા આવેલી છે ?
    જૂનાગઢ
  • આદર્શ વિદ્યાનગરી તરીકે જાણીતું નારગોલ ક્યા જિલ્લામાં છે?
    વલસાડ
  • જામફળના ઉત્પાદનમાં અમદાવાદ જિલ્લાનું સ્થળ ?
    ધોળકા
  • ખંભલાય માતાનું પવિત્ર સ્થાનક માંડલ ક્યા જિલ્લામાં આવેલું છે ?
    અમદાવાદ
  • આખ્યાનના પિતા ભાલણનું જન્મ સ્થળ ક્યું છે?
    પાટણ
  • પવિત્ર રૂકમાવતી નદીના કિનારે આવેલું યાત્રાધામ રામપર વેકરા ક્યા જિલ્લામાં છે ?
    કચ્છ
  • ખેડા જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?
    પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા
  • એકમાત્ર મહિલા કુલી ધરાવતું રેલવે સ્ટેશન ક્યું છે?
    ભાવનગર
  • ભાવી દેશભક્તો તૈયાર કરતી સૈનિક શાળા બાલાછડી ક્યા જિલ્લામાં આવેલી છે ?
    જામનગર
  • ગુજરાત ચિલ્ડ્રન યુનિવર્સિટીનું સ્થળ ક્યું છે ?
    ગાંધીનગર
  • મહાકાળી માતાનું મંદિર ક્યા ડુંગર પર આવેલું છે ?
    પાવાગઢ ડુંગર
  • પવિત્ર તીર્થધામ કાયાવરોહણ સાથે ક્યો જિલ્લો જોડાયેલો છે?
    વડોદરા
  • રેલવે સુરક્ષા દળ (RPF)નું તાલીમ કેન્દ્ર ક્યા આવેલું છે ?
    વલસાડ
  • ભૃગુ ઋષિનો આશ્રમ ક્યા જિલ્લામાં આવેલો છે ?
    ભરૂચ
  • ઉપરકોટ કિલ્લો ક્યા આવેલો છે ?
    જૂનાગઢ
  • નાના – મોટા ઉદ્યોગોથી ધમધમતું સ્થળ કડી ક્યા જિલ્લામાં આવેલું છે ?
    મહેસાણા
  • રણછોડરાયનું પ્રસિદ્ધ મંદિર ક્યા જિલ્લામાં છે ?
    ખેડા
  • ભારતના દક્ષિતના કાશી તરીકે પ્રસિદ્ધ ચાંદોદ ક્યા જિલ્લામાં આવેલું છે ?
    વડોદરા
  • ગુજરાતના મીની કાશ્મીર તરીકે ક્યા જિલ્લાને ઓળખાય છે ?
    નર્મદા
  • સિદ્ધપુર તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?
    પાટણ
  • ક્યા શહેરના બાલા હનુમાન મંદિરે અખંડ રામધૂન ચાલે છે ?
    જામનગર
  • હસનપીરની દરગાહ ક્યા આવેલી છે ?
    દેલમાલ
  • અમદાવાદને કોણ ધૂળિયું શહેર કહેતું હતું ?
    જહાંગીર
  • મુંદ્રા તાલુકો ગુજરાતના રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?
    કચ્છ
  • ગુજરાતમાં પ્રથમ સરકારી સ્કૂલની શરૂઆત ક્યા થઈ હી ?
    અમદાવાદ (1826)
  • પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતું સ્થળ હાલોલ ક્યા જિલ્લામાં આવેલું છે ?
    પંચમહાલ
  • કચ્છમાં ગૂગળ માટે ક્યું સ્થળ જાણીતું છે?
    માતાનો મઢ
  • ભાભર તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?
    બનાસકાંઠા
  • દરિયાકાંઠે આવેલું રમણીય સ્થળ અહમદપુર માંડવી ક્યા જિલ્લામાં છે ?
    ગીર સોમનાથ
  • ગેટ વે ઓફ પોર્ટ તરીકે ઓળખાય ?
    હજીરા
  • રાણી રૂડાબાઈએ બંધાવેલ બેનમૂન વાવ અડાલજનો જિલ્લો ક્યો છે ?
    ગાંધીનગર
  • બાયોવિલેજ ગામ ક્યું છે ?
    મોછા (પોરબંદર)
  • ખનીજેલ શુદ્ધિકરણ રિફાઈનરી કોયલી ક્યા આવેલી છે ?
    વડોદરા
  • ભાવનગરના વિકાસ માટે ક્યા દિવાનને ઓળખાય છે ?
    સર પ્રભાશંકર પટ્ટણી
  • જૂનો કિલ્લો ક્યા શહેરમાં આવેલો છે ?
    સુરત
  • વડોદરા જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?
    આણંદ, ભરૂચ, નર્મદા, છોટ ઉદેપુર, પંચમહાલ, ખેડા
  • ભારતભરમાં મશહુર એવું તામ્રપત્ર અને સિક્કાઓનું સંગ્રહાલય વલભીપુર ક્યા જિલ્લામાં છે ?
    ભાવનગર
  • ક્યા જિલ્લામાં પીવાનું સ્વચ્છ પાણી પૂરું પાડવા ઠક્કરબાપા સરોવર બંધાયેલ છે ?
    દાહોદ જિલ્લો
  • હેમચંદ્રાચાર્યની કર્મભૂમિ તરીકે જાણીતું છે ?
    પાટણ
  • લાકડાના કલાત્મક ફર્નિચરનું પ્રાપ્તી સ્થાન સંખેડા ક્યા જિલ્લામાં છે ?
    છોટા ઉદેપુર
  • મહેમદાવાદ ખાતે ભમ્મરિયા કૂવાની રચના કરાવી હતી ?
    મહંમદ બેગડો
  • ઈમારતી લાકડા માટેનું વેપાર કેન્દ્ર આહવા ક્યા જિલ્લામાં છે ?
    ડાંગ
  • મેઘાણી મહોત્સવનું આયોજન ક્યા થાય છે ?
    બોટાદ
  • અમરેલી જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?
    ભાવનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ
  • જૈન પંચતીર્થમાનું વિખ્યાત સ્થળ સુથરી ક્યા જિલ્લામાં આવેલું છે ?
    કચ્છ
  • ગુજરાતમાં સુંગંધોના શહેર તરીકે ઓળખાય છે ?
    પાલનપુર
  • પીલાજીરાવ ગાયકવાડ નિર્મિત કિલ્લો સોનગઢ ક્યા જિલ્લામાં કે આવેલો છે ?
    તાપી
  • ગુજરાતનું સૌથી મોટું તાપ વિદ્યુત મથક ક્યું છે ?
    ધુવારણ
  • સંત શ્રી મોરારીબાપુનું જન્મ સ્થળ તલગાજરડા ક્યા જિલ્લામાં છે ?
    ભાવનગર
  • વલસાડ ક્યા જિલ્લા સાથે સરહદ બનાવતો એક માત્ર જિલ્લો છે?
    નવસારી
  • પૌરાણિક નવલખા મંદિર નજીકનું સ્થળ ભાણવડ ક્યા જિલ્લામાં છે ?
    દેવભૂમિ દ્વારકા
  • ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત કઈ છે ?
    અંકલેશ્વર
  • ચીનાઈ માટીના વેપાર માટે પ્રસિદ્ધ થાનગઢનો જિલ્લો ક્યો છે?
    સુરેન્દ્રનગર