-
ISKCONનું પૂરું નામ આપો.ઈન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્સિયસનેસ
-
ભચાઉ તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?કચ્છ
-
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પાસેથી પસાર થાય ?કર્કવૃત્ત
-
ક્યા શહેરમાં આવેલા ધી ગુજરાત પેટ્રોલિયમ કેમિકલ અને પેટ્રોકેમિકલ સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રીજિયન જાહેર કરાયેલ છે?ભરૂચ
-
ગુજરાતમાં સૌપ્રથમ રેડિયોકેન્દ્રની શરૂઆત ક્યા શહે૨માં થઈ હતી ?વડોદરા
-
ધાતુને ઓગાળવા કઈ ખનિજ ઉપયોગી છે ?ફ્લોરસ્પાર
-
ગુલાબની સૌથી વધુ ખેતી ક્યા જિલ્લામાં થાય છે ?ભરૂચ જિલ્લો
-
વડનગર ખાતે આવેલું હાટકેશ્વર મંદિર ક્યા કાળમાં બંધાયેલું છે?સલ્તનત કાળ
-
ઈફકો લિમિટેડ કંપનીનું મથક કલોલ ક્યા જિલ્લામાં આવેલું છે ?ગાંધીનગર
-
આખ્યાનના પિતા ભાલણનું જન્મ સ્થળ ક્યું છે?પાટણ
-
ક્યા શહેરના બાલા હનુમાન મંદિરે અખંડ રામધૂન ચાલે છે ?જામનગર
-
ભારતભરમાં મશહુર એવું તામ્રપત્ર અને સિક્કાઓનું સંગ્રહાલય વલભીપુર ક્યા જિલ્લામાં છે ?ભાવનગર
-
ચીનાઈ માટીના વેપાર માટે પ્રસિદ્ધ થાનગઢનો જિલ્લો ક્યો છે?સુરેન્દ્રનગર
-
વડાલી તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?સાબરકાંઠા
-
પ્રસિદ્ધ સૂર્યમંદિર કોટાયનો જિલ્લો જણાવો.કચ્છ
-
શંખેશ્વર તાલુકો ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલ છે ?પાટણ
-
નારેશ્વર ખાતેનો શ્રીરંગઅવધૂતનો આશ્રમ ક્યા જિલ્લામાં આવેલો છે ?વડોદરા
-
માનગઢ ખાતે ક્યું વન આવેલું છે ?ગોવિંદ ગુરુ સ્મૃતિ વન
-
ધનસુરા તાલુકો ક્યા જિલ્લામાં આવેલ છે ?અરવલ્લી
-
દાંતીવાડા તાલુકો ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલ છે ?બનાસકાંઠા
-
જીરણગઢ શહેરની અન્ય ઓળખ છે ?જૂનાગઢ
-
જૈન સંપ્રદાયનું પવિત્ર તીર્થધામ ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે ?કચ્છ
-
મેશ્વો નદીના કિનારે આવેલું તીર્થસ્થળ ક્યું છે?શામળાજી
-
સરદાર પટેલ રાષ્ટ્રીય સ્મારક ક્યા આવેલું છે ?અમદાવાદ
-
નગર ગાયિકાઓ તાના – રીરીનું જન્મસ્થળ વડનગર ક્યા જિલ્લામાં આવેલું છે ?મહેસાણા
-
ઓકાર્ડ પેલેસ ક્યા આવેલો છે ?ગોંડલ
-
બ્રહ્મા નારદનું વિરલ મૂર્તિસ્થળ કામરેજ ક્યા જિલ્લામાં આવેલું છે?સુરત
-
નરસિંહ મહેતાએ પૂજા કરી હોય તેવું ગોપનાથ સ્થળ ક્યાં જિલ્લામાં છે?ભાવનગર
-
પવિત્ર રૂકમાવતી નદીના કિનારે આવેલું યાત્રાધામ રામપર વેકરા ક્યા જિલ્લામાં છે ?કચ્છ
-
હસનપીરની દરગાહ ક્યા આવેલી છે ?દેલમાલ
-
ક્યા જિલ્લામાં પીવાનું સ્વચ્છ પાણી પૂરું પાડવા ઠક્કરબાપા સરોવર બંધાયેલ છે ?દાહોદ જિલ્લો
-
પીઠોરાના જાણીતા ચિત્રો કઈ કોમ દ્વારા તૈયાર થાય છે ?રાઠવા
-
ગુજરાતનું ઓટોહબ એટલે ક્યું સ્થળ ?સાણંદ
-
જૂનાગઢ જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?રાજકોટ, પોરબંદર, ગીર - સોમનાથ, અમરેલી
-
માતા ભવાનીની વાવ ક્યા આવેલી છે ?અમદાવાદ
-
દિગવીર નિવાસ પેલેસ ક્યા સ્થળે આવેલો છે ?વાંસદા
-
સૌરાષ્ટ્રની આન,બાન,શાન એટલે ?રાજકોટ
-
ભૂવનેશ્વરી શક્તિપીઠ ક્યાં આવેલી છે ?ગોંડલ
-
ગાંધીનગર જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, ખેડા, અરવલ્લી
-
ડોલોમાઈટ ક્યાંથી મળી આવે છે ?છૂછાપુરા (છોટા ઉદેપુર)
-
ઓઈલ રિફાઈનરી મથક તરીકે પ્રખ્યાત કોયલી ક્યા જિલ્લામાં આવેલું છે ?વડોદરા
-
પ્રાચીન શિલાલેખો ધરાવતું સ્થળ વડાલી ક્યા જિલ્લામાં આવેલું છે ?સાબરકાંઠા
-
સમી તાલુકો ગુજરાત રાજ્યના ક્યાં જિલ્લામાં આવેલ છે ?પાટણ
-
ડભોઈના કિલ્લાના પૂર્વમાં આવેલા દ્વારને ક્યું દ્વાર કહે છે ?હિરા ભાગોળ
-
વિસનગર તાલુકો ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલ છે ?મહેસાણા
-
શુદ્ધ ઘી માટે પ્રખ્યાત સ્થળ ખંભાળિયાનો જિલ્લો જણાવો.દેવભૂમિ દ્વારકા
-
ખેડા જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા
-
અમદાવાદને કોણ ધૂળિયું શહેર કહેતું હતું ?જહાંગીર
-
હેમચંદ્રાચાર્યની કર્મભૂમિ તરીકે જાણીતું છે ?પાટણ
-
પિલાજીરાવ ગાયકવાડ નિર્મિત કિલ્લો સોનગઢ ક્યા જિલ્લામાં આવેલો છે ?તાપી
-
કડિયો ડુંગર ક્યા જિલ્લામાં આવેલો છે ?ભરૂચ
-
કચ્છ જિલ્લામાં ક્યા મેદાનો આવેલા છે ?કંઠીનું અને વાગડનું મેદાન
-
પર્યટકો માટેનું દરિયાઈ સ્થળ તીથલ ક્યા જિલ્લામાં આવેલું છે ?વલસાડ
-
તારંગા ખાતે ક્યુ વન આવેલું છે ?તીર્થંકર વન
-
ગુજરાત રાજ્યના સુરત જિલ્લાને હદને ક્યા જિલ્લાઓની હદ સ્પર્શે છે ?નવસારી, તાપી, નર્મદા, ભરૂચ
-
આદર્શ વિદ્યાનગરી તરીકે જાણીતું નારગોલ ક્યા જિલ્લામાં આવેલું છે ?વલસાડ
-
દિલબહારનગરી તરીકે ક્યા શહેરને ઓળખાય છે?સુરત
-
અરવલ્લી જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, મહીસાગર
-
ગાયકવાડ રાજવીઓનું પૌરાણિક રાજ્ય સ્થળ વ્યારા ક્યાં જિલ્લામાં છે ?તાપી
-
ક્યા સ્થળે બ્રહ્માજીનું મંદિર છે ?ખેડબ્રહ્મા
-
ડીસા તાલુકો ગુજરાત રાજયના ક્યા જિલ્લામાં આવેલ છે ?બનાસકાંઠા
-
ડભોઈના કિલ્લાનું ક્યું દ્વાર નાંદોદ દ્વાર તરીકે ઓળખાય છે ?દક્ષિણ દ્વાર
-
રાજપીપળા તાલુકો ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલ છે ?નર્મદા
-
રાજપીપળાની ટેકરીઓમાંથી ક્યા પથ્થરો મળી આવે છે?અકીકના પથ્થરો
-
એકમાત્ર મહિલા કુલી ધરાવતું રેલવે સ્ટેશન ક્યું છે?ભાવનગર
-
મુંદ્રા તાલુકો ગુજરાતના રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?કચ્છ
-
લાકડાના કલાત્મક ફર્નિચરનું પ્રાપ્તી સ્થાન સંખેડા ક્યા જિલ્લામાં છે ?છોટા ઉદેપુર
-
પટારા બનાવવાનો ઉદ્યોગ ક્યા વિક્સેલો છે ?ભાવનગર
-
પ્રસિદ્ધ લોકમેળાનું પવિત્ર સ્થળ તરણેતર ક્યા જિલ્લામાં આવેલું છે ?સુરેન્દ્રનગર જ
-
ચુડા તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?સુરેન્દ્રનગર
-
સંત આપા ગીગાની સમાધિ ક્યા આવેલી છે ?સતાધાર
-
અરવલ્લી પર્વત શ્રેણીનો છેડો કે અરવલ્લીની પૂછ એટલે ક્યો વિસ્તાર ?થલતેજ ટેકરા
-
તણછાઈ કાપડમાં ક્યો જિલ્લો વિશેષતા ધરાવે છે?સુરત
-
સાબરકાંઠા જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી
-
પાંડવોના વનવાસ દરમિયાન કરેલા પડાવની લોકવાયકા ધરાવતું સ્થળ લુણાવાડા ક્યા જિલ્લામાં આવેલું છે ?મહીસાગર
-
કોડીનાર તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?ગીર સોમનાથ
-
સૌરાષ્ટ્રના પેરિસ તરીકે ઓળખાય છે ?જામનગર
-
બોટાદ જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર
-
સિરક્રિકને અન્ય ક્યા નામે ઓળખાય છે?બાણગંગા
-
ગુજરાતના ક્યા શહેરને પીન્ક સિટી તરીકે ઓળખાય છે ?ધ્રાંગધ્રા
-
અંબાજી કયાં જિલ્લામાં આવેલ છે?બનાસકાંઠા
-
ભગવાન મલ્લિનાથનું પવિત્ર યાત્રાસ્થળ ભોયણી ક્યા જિલ્લામાં આવેલું છે ?મહેસાણા
-
ભાવી દેશભક્તો તૈયાર કરતી સૈનિક શાળા બાલાછડી ક્યા જિલ્લામાં આવેલી છે ?જામનગર
-
ગુજરાતમાં પ્રથમ સરકારી સ્કૂલની શરૂઆત ક્યા થઈ હી ?અમદાવાદ (1826)
-
મહેમદાવાદ ખાતે ભમ્મરિયા કૂવાની રચના કરાવી હતી ?મહંમદ બેગડો
-
ડેસર તાલુકો ગુજરાત રાજ્યના ક્યા જિલ્લામાં આવેલ છે ?વડોદરા
-
કોટાયર્ક સૂર્યમંદિરના અવશેષો પ્રાપ્ત થયેલા છે ?દહેગામ
-
ભરૂચ જિલ્લાના રતનપોરમાં ક્યા લોકોની વસાહત છે ?સીદી
-
કાઠી ભરત અને મોચી ભરત માટે ક્યો જિલ્લો જાણીતો છે ?અમરેલી
-
શ્યામલ વન ક્યા આવેલું છે ?શામળાજી
-
સાબરમતી રિવરફ્રન્ટ પર યોજાય ?આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ
-
ગળી માટે અમદાવાદ જિલ્લાનું સ્થળ જાણીતું છે ?સરખેજ
-
કડાણા અને વણાકબોરી કઈ નદી પર બાંધવામાં આવેલા બંધ છે?મહિ નદી
-
ગુજરાતમાં સૌથી વધુ ઓવરબ્રિજ ધરાવતું શહેર ક્યું છે ?સુરત
-
અદ્ભૂત કલાકૃતિ ધરાવતા જૈન મંદિરોનું સ્થાનક કુંભારિયા ક્યા જિલ્લામાં આવેલું છે ?બનાસકાંઠા
-
ગોધરા ક્યા કાળમાં જાણીતું ઉદ્યોગ કેન્દ્ર હતું ?મરાઠાકાળ
-
જામનગર જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?દેવભૂમિ - દ્વારકા, જામનગર
-
ગારિયાધાર તાલુકો ગુજરાતના ક્યા જિલ્લામાં આવેલો છે ?ભાવનગર
-
ભગવાન અજીતનાથની પ્રતિમા ધરાવતું પવિત્ર સ્થળ તારંગા ક્યા જિલ્લામાં આવેલું છે ?મહેસાણા
-
બનાસકાંઠા જિલ્લો અન્ય ક્યા જિલ્લા સાથે સરહદ બનાવે છે?કચ્છ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા




















































