Monday, 23 December, 2024

કૃષ્ણ કરો યજમાન

325 Views
Share :
કૃષ્ણ કરો યજમાન

કૃષ્ણ કરો યજમાન

325 Views

કૃષ્ણ કરો યજમાન.
અબ તુમ, કૃષ્ણ કરો યજમાન.

જાકી કીરત વેદ બખાતન,
સાખી દેત પુરાતન. … અબ તુમ.

મોર, મુકુટ, પીતાંબર સોહત,
કુંડળ ઝળકત કાન. … અબ તુમ.

મીરાં કે પ્રભુ ગિરિધર નાગર,
દો દર્શન કો દાન. … અબ તુમ.

– મીરાંબાઈ

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *