Wednesday, 15 January, 2025

Kuna Kalja Na Katka Lyrics | Vikram Thakor | Prince Digital

128 Views
Share :
Kuna Kalja Na Katka Lyrics | Vikram Thakor | Prince Digital

Kuna Kalja Na Katka Lyrics | Vikram Thakor | Prince Digital

128 Views

કુણા કાળજા ના કટકા કરતા
કે જીવ તારો ચાલ્યો
મને નિર્દોષ ને ઝટકા કરતા
અલી જીવ તારો ચમ ચાલ્યો

દયા ના આવી તને મારા માટે
લોહી થી રંગ્યો મને તે તારા હાથે
દયા ના આવી તને મારા માટે
લોહી થી રંગ્યો મને તે તારા હાથે
મારા કાળજા ના કટકા કરતા
જીવ તારો ચમ ચાલ્યો
જીવ તારો ચમ ચાલ્યો

ઊંઘ ની ગોળી ઓથી ઊંઘ ના આવે
તારી બેવફાઈ એટલો તડપાવે
મારા વિના તને કોણ હમજાવે
પાછી વળીજા બકા ચમ રોવરાવે

સમય ની સાથે હમજાય તો હારું
પછી નહિ જોવા મળે મોઢું તને મારુ
સમય ની સાથે હમજાય તો હારું
પછી નહિ જોવા મળે મોઢું તને મારુ
કુણા કાળજા ના કટકા કરતા
જીવ તારો ચમ ચાલ્યો
જીવ તારો ચમ ચાલ્યો

હો રૂપ તો રૂપિયા થી વેચાતું મળશે
પણ મારા જેવો તને પ્રેમી નહિ મળશે
જે દારે મારી ચિતા બળશે
આખા ગોમમ ના ચૂલા હળગશે

એ દારે ભૂલ થી ભૂલ એક કરજે
મારા નોમ ની બંગડી તું ફોડજે
એ દારે ભૂલ થી ભૂલ એક કરજે
મારા નોમ ની બંગડી તું ફોડજે
કુણા કાળજા ના કટકા કરતા
જીવ તારો ચમ ચાલ્યો
મને નિર્દોષ ને ઝટકા કરતા
જીવ તારો ચમ ચાલ્યો
હો જીવ તારો ચમ ચાલ્યો

English version

Kuna kalja na katka karta
Ke jiv taro cham chalyo
Mane nirdosh ne jatka karta
Ali jiv taro cham chalyo

Daya na aavi tane mara mate
Lohi thi rangyo mane te tara hathe
Daya na aavi tane mara mate
Lohi thi rangyo mane te tara hathe
Mara kalja na katka karta
Jiv taro cham chalyo
Jiv taro cham chalyo

Ungh ni gori othi ungh na aave
Tari bewafai aetlo tadpave
Mara vina tane kon hamjave
Pachi vari jaa baka cham rovrave

Samay ni sathe hamjay to haru
Pachi nahi jova male modhu tane maru
Samay ni sathe hamjay to haru
Pachi nahi jova male modhu tane maru
Kuna kalja na katka karta
Jiv taro cham chalyo
Jiv taro cham chalyo

Ho roop to rupiya thi vechatu malse
Pan mara jevo tane premi nahi malse
Je dare mari chita balse
Aakha gom ma na chula haragse

Ae dare bhul thi bhul ek karje
Mara nom ni bangadi tu fodje
Ae dare bhul thi bhul ek karje
Mara nom ni bangadi tu fodje
Kuna kalja na katka karta
Jiv taro cham chalyo
Mane nirdosh ne jatka karta
Jiv taro cham chalyo
Ho jiv taro cham chalyo

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *