Wednesday, 15 January, 2025

KYARE AAVSHO LYRICS | VIPUL SUSRA

163 Views
Share :
KYARE AAVSHO LYRICS | VIPUL SUSRA

KYARE AAVSHO LYRICS | VIPUL SUSRA

163 Views

એ ક્યારે આવશો…? ક્યારે આવશો…?
મરી હેંડ્યા ગોંડી તમે ક્યારે આવશો…?

એ ક્યારે આવશો…? ક્યારે આવશો…?
ક્યારે આવશો…? ક્યારે આવશો…?
મરી હેંડ્યા અમે તમે ક્યારે આવશો…?

એ જીવતા શીયે તો શું જોવા આવશો
એ મરી ગયા પછી શું રોવા આવશો
જીવતા શીયે તો શું જોવા આવશો
મરી ગયા પછી શું રોવા આવશો

અરે ક્યારે આવશો…? ક્યારે આવશો…?
મરી હેંડ્યા અમે તમે ક્યારે આવશો

ક્યારે આવશો…? ક્યારે આવશો…?
ક્યારે આવશો…? ક્યારે આવશો…?
મરી હેંડ્યા અમે તમે ક્યારે આવશો…?

હો વાટ જોઈને મારી ઓખો થાકી ગઈ છે
વાટમાં તમારી હાલત અમારી જોવા જેવી થઇ છે
ગોંડી જોવા જેવી થઇ છે

વાટ જોઈને મારી ઓખો થાકી ગઈ છે
વાટમાં તમારી હાલત અમારી જોવા જેવી થઇ છે
ગોંડી જોવા જેવી થઇ છે

હો પાલખીમાં બેસી પરણવા આવશો
કે નનામીમાં સુતા શું જોવા આવશો
પાલખીમાં બેસી પરણવા આવશો
કે નાનામીમાં સુતા શું જોવા આવશો

અરે ક્યારે આવશો…? ક્યારે આવશો…?
મરી હેંડ્યા અમે તમે ક્યારે આવશો…?

અરે ક્યારે આવશો…? ક્યારે આવશો…?
ક્યારે આવશો…? ક્યારે આવશો…?
મરી હેંડ્યા અમે તમે ક્યારે આવશો…?

હો ઘડી બેઘડી છે જીવનની બાકી
દિલમાં આશ છે મને વિશ્વાસ છે
જરૂર એ આવશે જરૂર એ આવશે

હો ઘડી બેઘડી છે જીવનની બાકી
દિલમાં આશ છે મને વિશ્વાસ છે
જરૂર એ આવશે, જરૂર એ આવશે

એ વરમાળા લઈ શું મંડપમાં આવશો
કે માટી નાખવા શું સ્મશાને આવશો
વરમાળા લઈ શું મંડપમાં આવશો
કે માટી નાખવા શું સ્મશાને આવશો

અરે ક્યારે આવશો…? ક્યારે આવશો…?
મરી હેંડ્યા અમે તમે ક્યારે આવશો…?
અરે ક્યારે આવશો…? ક્યારે આવશો…?
ક્યારે આવશો…? ક્યારે આવશો…?
મરી હેંડ્યા અમે તમે ક્યારે આવશો…?
મરી હેંડ્યા ગોંડી તમે ક્યારે આવશો…?
તમે ક્યારે આવશો…?

English version

Ae kyare aavsho…? Kyare aavsho…?
Mari hedya godi tame kyare aavsho…?

Ae kyare aavsho…? Kyare aavsho…?
Kyare aavsho…? Kyare aavsho…?
Mari hedya godi tame kyare aavsho…?

Ae jivata shiye to shu jova aavsho
Ae mari gaya pachi shu rova aavsho
Jivata shiye to shu jova aavsho
Mari gaya pachi shu rova aavsho

Ae kyare aavsho…? Kyare aavsho…?
Mari hedya godi tame kyare aavsho…?

Kyare aavsho…? Kyare aavsho…?
Kyare aavsho…? Kyare aavsho…?
Mari hedya godi tame kyare aavsho…?

Ho vaat joine mari ankho thaki gai chhe
Vaatma tamari halat amari jova jevi thai chhe
Godi jova jevi thai chhe

Ho palakhima besi parnava aavsho
Ke nanamima suta shu jova aavsho
Palakhima besi parnava aavsho
Ke nanamima suta shu jova aavsho

Ae kyare aavsho…? Kyare aavsho…?
Mari hedya godi tame kyare aavsho…?

Kyare aavsho…? Kyare aavsho…?
Kyare aavsho…? Kyare aavsho…?
Mari hedya godi tame kyare aavsho…?

Ho ghadi beghadi chhe jivanani baki
Dilma aash chhe mane vishwas chhe
Jarur ae aavshe, jarur ae aavshe

Ae varmala lai shu mandapma aavsho
Ke mati nakhava shu smashane aavsho
Varmala lai shu mandapma aavsho
Ke mati nakhava shu smashane aavsho

Ae kyare aavsho…? Kyare aavsho…?
Mari hedya ame tame kyare aavsho…?

Are kyare aavsho…? Kyare aavsho…?
Kyare aavsho…? Kyare aavsho…?
Mari hedya ame tame kyare aavsho…?
Mari hedya godi tame kyare aavsho…?
Tame kyare aavasho…?

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *