Lad Ladavo Lalane Lyrics in Gujarati
By-Gujju14-06-2023

Lad Ladavo Lalane Lyrics in Gujarati
By Gujju14-06-2023
લાડ લડાવો લાલાને લાડ લડાવો
લાડ લડાવો લાલાને લાડ લડાવો
લાડ લડાવો લાલાને લાડ લડાવો
લાડ લડાવો લાલાને લાડ લડાવો
નાની મોટી ગોપી મળી મંગળ ગાવો રે
નાની મોટી ગોપી મળી મંગળ ગાવો રે
લાડ લડાવો લાલાને લાડ લડાવો
લાડ લડાવો લાલાને લાડ લડાવો
લાડ લડાવો લાલાને લાડ લડાવો
વાંકડિયા વાળ ઓળી આંજણિયા આંજો
વાંકડિયા વાળ ઓળી આંજણિયા આંજો
ગાલે ટપકું કરી વારી વારી જાજો
ગાલે ટપકું કરી વારી વારી જાજો
નાનકડું માથે મોરપીંછ લગાવો
નાનકડું માથે મોરપીંછ લગાવો
લાડ લડાવો લાલાને લાડ લડાવો
લાડ લડાવો લાલાને લાડ લડાવો
લાડ લડાવો લાલાને લાડ લડાવો
પીળું ઝભલું પહેરાવી કંદોરો બાંધો
પીળું ઝભલું પહેરાવી કંદોરો બાંધો
પડે નહીં જોજો મારા વ્હાલાને વાંધો
પડે નહીં જોજો મારા વ્હાલાને વાંધો
રોઈ પડે તો તાળી પાડી રીઝાવો
રોઈ પડે તો તાળી પાડી રીઝાવો
લાડ લડાવો લાલાને લાડ લડાવો
લાડ લડાવો લાલાને લાડ લડાવો
લાડ લડાવો લાલાને લાડ લડાવો
.com
નાનકડી વાંસલડી આપો એનાં હાથમાં
નાનકડી વાંસલડી આપો એનાં હાથમાં
વ્હાલ કરો વ્હાલાને તેડીને બાથમાં
વ્હાલ કરો વ્હાલાને તેડીને બાથમાં
મસ્તક ચુમીને એને નેહે નવડાવો
મસ્તક ચુમીને એને નેહે નવડાવો
લાડ લડાવો લાલાને લાડ લડાવો
લાડ લડાવો લાલાને લાડ લડાવો
લાડ લડાવો લાલાને લાડ લડાવો
નાની મોટી ગોપી મળી મંગળ ગાવો રે
નાની મોટી ગોપી મળી મંગળ ગાવો રે
લાડ લડાવો લાલાને લાડ લડાવો
લાડ લડાવો લાલાને લાડ લડાવો
લાડ લડાવો લાલાને લાડ લડાવો
લાડ લડાવો લાલાને લાડ લડાવો
લાડ લડાવો લાલાને લાડ લડાવો