Sunday, 22 December, 2024

Lene Tari Lakdi Ne Lyrics | Geeta Rabari | Rangtaali – 3

169 Views
Share :
Lene Tari Lakdi Ne Lyrics | Geeta Rabari | Rangtaali – 3

Lene Tari Lakdi Ne Lyrics | Geeta Rabari | Rangtaali – 3

169 Views

લેને તારી લાકડીને લેને તારી કામળી
લેને તારી લાકડીને લેને તારી કામળી..
હે ગાયો ચરાવા નઈ જાઉં માવલડી
ગાયો ચરાવા નઈ જાઉં માવલડી..
માખણ તો બલભદ્ર એ ખાધા
માખણ તો બલભદ્ર એ ખાધા..

હે એ..અમને પાઈ રે ખાટી છાશલડી
ખાટી છાશલડી, હો ખાટી છાશલડી
લેને તારી લાકડીને લેને તારી કામળી
લેને તારી લાકડીને લેને તારી કામળી..

લેને તારી લાકડીને લેને તારી કામળી
લેને તારી લાકડીને લેને તારી કામળી..
વાછડું ચરાવા નઈ જાઉં માવલડી
વાછડું ચરાવા નઈ જાઉં માવલડી..
વનરા તે વનને મારગડે જાતા
વનરા તે વનને મારગડે જાતા..

હે એ..પગ માં કૂચે રે ઝીણી કાંકલડી
ઝીણી કાંકલડી, હો ઝીણી કાંકલડી
લેને તારી લાકડીને લેને તારી કામળી
લેને તારી લાકડીને લેને તારી કામળી.

English version

Lene tari lakdi lene tari kamdi
Lene tari lakdi lene tari kamdi..
He gayo charava nai jaau maavaldi
Gayo charava nai jaau maavaldi..
Makhan to balbhadra e khadha
Makhan to balbhadra e khadha..

He ae..amne paai re khati chaasaldi
Khati chaasaldi, ho khati chaasaldi
Lene tari lakdi lene tari kamdi
Lene tari lakdi lene tari kamdi..

Lene tari lakdi lene tari kamdi
Lene tari lakdi lene tari kamdi..
Vachhdu charava nai jaau maavaldi
Vachhdu charava nai jaau maavaldi
Vanra te van ne margde jaata
Vanra te van ne margde jaata

He ae..pag ma kuche re jeeni kankaldi
Jeeni kankaldi, ho jeeni kankaldi
Lene tari lakdi lene tari kamdi
Lene tari lakdi lene tari kamdi..

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *