Lila Pila Tara Neja Farke Lyrics in Gujarati
By-Gujju20-05-2023
Lila Pila Tara Neja Farke Lyrics in Gujarati
By Gujju20-05-2023
હે લીલા પીળા તારા નેજા ફરકે પીરજી
લીલા પીળા તારા નેજા ફરકે
હો લીલા પીળા તારા નેજા ફરકે ધણી
લીલા પીળા તારા નેજા ફરકે
લીલે નેજે પાટે પધારો મારા રણુંજાના રામદેવ
લીલે નેજે પાટે પધારો મારા રણુંજાના રામદેવ
લીલા પીળા તારા નેજા ફરકે
લીલા પીળા તારા નેજા ફરકે
લીલા પીળા તારા નેજા ફરકે પીરજી
લીલા પીળા તારા નેજા ફરકે
દુઃખીયા આવે તારા દ્રારે પીરજી
દુઃખીયા દ્રારે આવતા
હે દુઃખીયા આવે તારા દ્રારે પીરજી
દુઃખીયા દ્રારે આવતા
દુઃખીયા ને સુખ આપે મારા રણુંજાના રામદેવ
દુઃખીયા ને સુખ આપે મારા રણુંજાના રામદેવ
લીલા પીળા તારા નેજા ફરકે
લીલા પીળા તારા નેજા ફરકે
લીલા પીળા તારા નેજા ફરકે
લીલા પીળા તારા નેજા ફરકે
ઓ કોઢિયા આવે તારા દ્રારે પીરજી
કોઢિયા દ્રારે આવતા
કોઢિયા આવે તારા દ્રારે પીરજી
કોઢિયા દ્રારે આવતા
કોઢિયાને કાયા આપે મારા રણુંજાના રામદેવ
કોઢિયાને કાયા આપે મારા રણુંજાના રામદેવ
લીલા પીળા તારા નેજા ફરકે
લીલા પીળા તારા નેજા ફરકે
લીલા પીળા તારા નેજા ફરકે પીરજી
લીલા પીળા તારા નેજા ફરકે
હે બાર બીજના ધણી ને સમરું
બાર બીજના ધણી ને સમરું
હો બાર બીજના ધણી ને સમરું
બાર બીજના ધણી ને સમરું
સમરે વેલા આવે મારા રણુંજાના રામદેવ
સમરે વેલા આવે મારા રણુંજાના રામદેવ
લીલા પીળા તારા નેજા ફરકે
લીલા પીળા તારા નેજા ફરકે
લીલા પીળા તારા નેજા ફરકે પીરજી
લીલા પીળા તારા નેજા ફરકે
લીલે નેજે પાટે પધારે મારા રણુંજાના રામદેવ
લીલે નેજે પાટે પધારે મારા રણુંજાના રામદેવ
લીલે નેજે પાટે પધારે મારા રણુંજાના રામદેવ
લીલે નેજે પાટે પધારે મારા રણુંજાના રામદેવ