Sunday, 22 December, 2024

Ma Mane Bharoso Taro Lyrics | Mittal Rabari

182 Views
Share :
Ma Mane Bharoso Taro Lyrics | Mittal Rabari

Ma Mane Bharoso Taro Lyrics | Mittal Rabari

182 Views

હો આજ સમય ખરાબ કાલ થઇ જાશે હારો
આજ સમય ખરાબ કાલ થઇ જાશે હારો
એટલો છે માં મને ભરોહો તારો

હો બદલાઈ જાશે કિસ્મત નો સિતારો
બદલાઈ જાશે કિસ્મત નો સિતારો
એટલો છે માં મને ભરોહો તારો

ઓ આપણો પણ ટાઈમ આવશે
માતા મારી એવો દાડો લાવશે
એટલો છે માં મને ભરોહો તારો

હો આજ સમય ખરાબ કાલ થઇ જાશે હારો
આજ સમય ખરાબ કાલ થઇ જાશે હારો
એટલો છે માં મને ભરોહો તારો

હો જેના ઉપર અમે ભરોહા કર્યા
એને માલ મિલકત એના નોમે કર્યા
હો અમને પાડવાના કાવતરા કર્યા
એ હાચા ને અમે ખોટા ઠર્યા

હો માથાના વાળ એટલા પારકા થઇ જ્યાં
વ્હાલા બધા વેરી થઇ જ્યાં
જો જે ના તૂટે માડી ભરોહો તારો

હો આજ સમય ખરાબ કાલ થઇ જાશે હારો
આજ સમય ખરાબ કાલ થઇ જાશે હારો
એટલો છે માં મને ભરોહો તારો

હો સુખમાં હો હગા દુઃખમાં ન કોઈ
મારી દશા ને માં રહી છે તું જોઈ
હો કીડી કે મકોડો માર્યા નથી કોઈ
તોયે મારી વેળા વીતે રોઈ રોઈ

હો છોડી જનારા કગરતા આવશે
મારી માતા ન્યાય મારો લાવશે
એટલો છે માં મને ભરોહો તારો

હો આજ સમય ખરાબ કાલ થઇ જાશે હારો
આજ સમય ખરાબ કાલ થઇ જાશે હારો
એટલો છે માં મને ભરોહો તારો

હો રાજન ધવલ કે માં ભરોસો છે તારો
એટલો છે માં મને ભરોહો તારો.

English version

Ho aaj samay kharab kal thai jashe haro
Aaj samay kharab kal thai jashe haro
Aetlo chhe maa mane bharoho taro

Ho badlai jashe kismat no sitaro
Badlai jashe kismat no sitaro
Aetlo chhe maa mane bharoho taro

Ao apano pan time aavshe
Mata mari aevo dado lavshe
Aetlo chhe maa mane bharoho taro

Ho aaj samay kharab kal thai jashe haro
Aaj samay kharab kal thai jashe haro
Aetlo chhe maa mane bharoho taro

Ho jena upar ame bharoha karya
Aene mal milkat aena nome karya
Ho amne padvana kavtara karya
Ae hacha ne ame khota tharya

Ho mathana val aetla parka thai jya
Vhala badha veri thai jya
Jo je na tute maadi bharoho taro

Ho aaj samay kharab kal thai jashe haro
Aaj samay kharab kal thai jashe haro
Aetlo chhe maa mane bharoho taro

Ho sukhma ho haga ne dukhma na koi
Mari dasha ne maa rahi chhe tu joi
Ho kidi ke makodi marya nathi koi
Toye mari vela vite roi roi

Ho chhodi janara kagarta aavshe
Mari mata nyay maro lavshe
Aetalo chhe maa mane bharoho taro

Ho aaj samay kharab kal thai jashe haro
Aaj samay kharab kal thai jashe haro
Aetalo chhe maa mane bharoho taro

Ho rajan dhaval ke maa bharoso chhe taro
Aetalo chhe maa mane bharoho taro.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *