Monday, 23 December, 2024

Maa Na Dammar Dakla Lyrics in Gujarati

874 Views
Share :
Maa Na Dammar Dakla Lyrics in Gujarati

Maa Na Dammar Dakla Lyrics in Gujarati

874 Views

એ વાદલડીમાં વિજલડી મેં ભાળી રે માતાજી
હે એકલડી એમાં રમતી તુજને ભાળી રે માતાજી
એ વાગે ડમ્મર ડાકલા
તારા નોમના પડે હાકલા
વાગે ડમ્મર ડાકલા
તારા નોમના પડે હાકલા

હે વાદલડીમાં, હે વાદલડીમાં
હે વાદલડીમાં વિજલડી મેં ભાળી રે માતાજી
હે એકલડી એમાં રમતી તુજને ભાળી રે માતાજી

હો હવા હો ડાકલાની જોડો વાગે
એના તાલે ધરતી ગાજે
એ ધરતીને આંભલું રૂડું લાગે
તારલિયાની ભાત એમાં જબરી લાગે

એ વાયા ભક્તિના વાયરા
મારી માતાના રે ડાયરા
વાયા ભક્તિના વાયરા
મારી માતાના રે ડાયરા

એ વાદલડીમાં, હો વાદલડીમાં
હે વાદલડીમાં વિજલડી મેં ભાળી રે માતાજી
હે એકલડી એમાં રમતી તુજને ભાળી રે માતાજી

એ માતાનો દીવો દુનિયાને અજવાળે
મારી માતા હૌને રખવાળે
હો રાતને દાડો અમને હંભાળે
રમતા રાખે રાજ રજવાળે

હે ખમ્મા કહીને ખોળે હૌને લેતી રે માતાજી
ખમ્મા કહીને ખોળે હૌને લેતી રે માતાજી

હે વાદલડીમાં, હો વાદલડીમાં
એ વાદલડીમાં વીજલડી મેં ભાળી રે માતાજી
હે એકલડી એમાં રમતી તુજને ભાળી રે માતાજી
મેં ભાળી રે માતાજી
તુજને ભાળી રે માતાજી
મેં ભાળી રે માતાજી

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *