Monday, 23 December, 2024

MAA NO CHAHERO LYRICS | ALVIRA MIR

143 Views
Share :
MAA NO CHAHERO LYRICS | ALVIRA MIR

MAA NO CHAHERO LYRICS | ALVIRA MIR

143 Views

માઁ નો ચહેરો, માઁ નો ચહેરો
માઁ નો ચહેરો મને બઉ પિયારો લાગે સે
હે માઁ ના તેજ તો
હે માઁ ના તેજ તો સૂરજ ને ઢાંકી નાખે સે

માઁ નો ચહેરો, માં નો ચહેરો
માઁ નો ચહેરો મને બઉ પિયારો લાગે સે
હે માઁ ના તેજ તો
હે માઁ ના તેજ તો સૂરજ ને ઢાંકી નાખે સે

ઓ માડી મારી બઉ પિયારી લાગે સે
માડી મારી હઉ ની ખબરું રાખે સે
માડી મારી બઉ પિયારી લાગે સે
માડી મારી હઉ ની ખબરું રાખે સે
માઁ નો ચહેરો, માઁ નો ચહેરો
માઁ નો ચહેરો મને બઉ પિયારો લાગે સે
હે માઁ ના તેજ તો
હે માઁ ના તેજ તો સૂરજ ને ઢાંકી નાખે સે
હે માઁ ના તેજ તો સૂરજ ને ઢાંકી નાખે સે

હો અધૂરા હતા માઁ સપના જીવન ના
માવતર બની પૂરા કર્યા આ જનમ માં
હો દોયલાં હતા માડી ધન રે જીવન ના
રાહબર બની રાહ બન્યા સો આ વન માં

હો પલ માં એ બાજી પલટી નાખે સે
રંક ને એ રાજા કરી નાખે સે
પલ માં એ બાજી પલટી નાખે સે
રંક ને એ રાજા કરી નાખે સે
માઁ નો ચહેરો, માઁ નો ચહેરો
માઁ નો ચહેરો મને બઉ પિયારો લાગે સે
હે માઁ ના તેજ તો
હે માઁ ના તેજ તો સૂરજ ને ઢાંકી નાખે સે
હે માઁ ના તેજ તો સૂરજ ને ઢાંકી નાખે સે

હો જોટો મારી માટે નો જગત માં જડે નઈ
એના જેવા દુનિયા માં માવતર મડે નઈ
ઓ ભલે છૂટી જાય હવે પ્રાણ આ શરીર ના
દાસ કરી રાખજે માઁ તારા ચરણ માં

હો ગગન માં નામ તારા ગાજે સે
જૂઠું જગ હાચી માં તું લાગે સે
ગગન માં નામ માઁ ના ગાજે સે
જૂઠું જગ હાચી માઁ તું લાગે સે
માઁ નો ચહેરો, માઁ નો ચહેરો
માઁ નો ચહેરો મને બઉ પિયારો લાગે સે
હે માઁ ના તેજ તો
હે માઁ ના તેજ તો સૂરજ ને ઢાંકી નાખે સે
હે માઁ ના તેજ તો સૂરજ ને ઢાંકી નાખે સે

હે માઁ ના તેજ તો સૂરજ ને ઢાંકી નાખે સે
હે માઁ ના તેજ તો સૂરજ ને ઢાંકી નાખે સે.

English version

Maa no chahero, maa no chahero
Maa no chahero mane bau piyaro lage se
He maa na tej to
He maa na tej to sooraj ne dhanki nakhe se

Maa no chahero, maa no chahero
Maa no chahero mane bau piyaro lage se
He maa na tej to
He maa na tej to sooraj ne dhanki nakhe se

O madi mari bau piyari lage se
Madi mari hau ni khabaru rakhe se
Madi mari bau piyari lage se
Madi mari hau ni khabaru rakhe se
Maa no chahero, maa no chahero
Maa no chahero mane bau piyaro lage se
He maa na tej to
He maa na tej to sooraj ne dhanki nakhe se
He maa na tej to sooraj ne dhanki nakhe se

Ho adhura hata maa sapna jivan na
Mavtar bani poora karya aa janam ma
Ho doyla hata madi dhan re jivan na
Raahbar bani raah banya so aa van ma

Ho pal ma e baaji palti nakhe se
Rank ne e raja kari nakhe se
Pal ma e baaji palti nakhe se
Rank ne e raja kari nakhe se
Maa no chahero, maa no chahero
Maa no chahero mane bau piyaro lage se
He maa na tej to
He maa na tej to sooraj ne dhanki nakhe se
He maa na tej to sooraj ne dhanki nakhe se

Ho joto mari maat no jagat ma jade nai
Ena jeva duniya ma mavtar made nai
Oo bhale chhuti jaay have praan aa sharir na
Daas kari rakhje maa tara charan ma

Ho gagan ma naam tara gaaje se
Juthu jag hachi maa tu laage se
Gagan ma naam maa na gaaje se
Juthu jag hachi maa tu laage se
Maa no chahero, maa no chahero
Maa no chahero mane bau piyaro lage se
He maa na tej to
He maa na tej to sooraj ne dhanki nakhe se
He maa na tej to sooraj ne dhanki nakhe se

He maa na tej to sooraj ne dhanki nakhe se
He maa na tej to sooraj ne dhanki nakhe se.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *